મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 10 – પ્રેમથી પતન પણ થાય અને પ્રગતિ પણ થાય…..!! પ્રેમ પુરુષાર્થ પણ છે પ્રેમ પાંગળો પણ છે..!! – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે. સાંજે પહેલી વાર હકા ભીખા અને ઘનો કોટડીની બહાર પણ જેલના પટાંગણમાં જ જમ્યા. બે નાનકડાના Read More…

મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 9 – આ તો વ્હીસ્કી છે વ્હીસ્કી.. મારો બેટો ઝાલા જેટલો બહાર દેખાય છે એના કરતા જમીનમાં વધારે છે – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે. વી કે શેઠ ઘનો અને આર ડી ઝાલા થોડીવાર એમને એમ ઉભા રહ્યા. પછી આર ડી Read More…

પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

ગાળિયો ભાગ – ૩ – બંનેની કોટડીથી બે કોટડી દૂર એક કાળો ઓળો બંનેની વાત રસપૂર્વક સાંભળતો હતો – વાંચો એક રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે. લોખંડનો ગેઇટ ખોલીને આર ડી ઝાલા ફટાફટ બિલ્ડીંગના છેલ્લાં ખૂણામાં પહોંચ્યા. છેલ્લાં ખૂણામાં કેદીઓ માટે પૂર્વ Read More…

પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“જમના મા પરકમ્મા કરવા જાય છે” – પરકમ્માથી સફર શરુ કરીને જમના માના સફરનો અંત પરકમ્મા પર જ આવ્યો – વાંચો આ અદ્દભૂત વાર્તા

“અલ્યા રઘલા કાઈ સાંભળ્યું તે?? શીવલાની મા જમના મા હવે છેલ્લી અવસ્થાએ ગિરનારની લીલી પરકમ્મા જવાના છે. બોલ્ય આ નવું નહિ?? અત્યાર સુધી જમના મા ગામના મંદિરે પણ નથી ગયા. એમ સમજોકે ગામ બાર પગ પણ નથી મુક્યો અને ભગવાન આતા દેવ થઇ ગયા પછી આ છેલ્લે છેલ્લે જમના માને અબળખા જાગી લીલી પરકમ્મા કરવાની!! Read More…

મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

વાંચો “શેરની માથે સવાશેર હોય” એ કહેવતને સાર્થક કરતી એક રસપ્રદ વાર્તા “બાવન ચોરનો જમાદાર” લેખકની કલમે

“બાવન ચોરનો જમાદાર” બાબરાના બસ સ્ટેન્ડમાં જુનાગઢ વાળી બસ આવી કે બઘડાચટી બોલી ગઈ. બસ આમેય ઉપરથી જ ફૂલ હતી અને નીચે ઘણાં બધા મુસાફરોને આજ બસમાં જવું હતું. દરવાજો ખુલ્યોકે ના ખુલ્યો બસની અંદરના અમુક મુસાફરો નીચે ઉતર્યા કે ન ઉતર્યા નીચેથી ચડવાવાળાની ભીંસ એકદમ વધી ગઈ. હતો તો શિયાળાનો સમય પણ વાતાવરણમાં ગરમી Read More…

મુકેશ સોજીત્રા લેખકની કલમે

“વલ્લભ આતા વાયડા બહુ” – આ બાપાની ઉંમર સાથે વાયડાની હોવાની છાપ વધી પણ ગઈ નહિ, એ પછી એક દિવસ એવું થયું કે… વાંચો આ અદ્દભુત વાર્તા…

વલ્લભ સવશીની છાપ “વલ્લભ આતા વાયડા” તરીકેની પડી ગઈ હતી. ગામમાં કોઈ મજૂર બીજા મજુરને મળે અને પૂછે અલ્યા કોની દાડિયે જાવું છે તો કહે.. “વલ્લભ આતા વાયડાની” જોકે જેમ ઉમર થતી ગઈ એમ એણે બધી પંચાત મૂકી દીધી હતી પણ પડેલી છાપ કોઈ દિવસ જાય નહિ.. આ તો પડી પટોળે ભાત ફાટે પણ ફીટે Read More…

દિલધડક સ્ટોરી મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“ મારો દીકરો ડાહ્યો છે ડાહ્યો!! બેટા પાપા ગાંડા છે ગાંડા” એવું કહીને એક માતા જ ફોસલાવી શકે, વાંચો માતા-પુત્રના પ્રેમની રસપ્રદ વાર્તા મુકેશ સોજીત્રાની કલમે

બીબીસી હીંચકા પર બેઠાં બેઠાં છાપું વાંચી રહ્યા હતા. એમના ધર્મપત્ની વિલાસબેન ઓશરીની કોરે બેઠા બેઠા લીલી હળદરના ઝીણા અને પાતળા ટુકડા કરી રહ્યા હતા. લીલી હળદર ખાવાથી શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ વધે છે એમ બીબીસી માનતા હતા. બીબીસી એટલે ભીમજી બચું ચોવટિયા. તાલુકા પંચાયતમાં ક્લાર્ક તરીકે લાગેલા અને એ ટી ડી ઓ તરીકે નિવૃત Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“વાત એક સારા માણસની” – મુકેશ સોજીત્રાની કલમે લખાયેલી આ વાર્તા વાંચીને તમે જ નક્કી કરો કે આ કયા પ્રકારના સારા માણસની વ્યાખ્યામાં બંધ બેસે છે

“બકા કાલે હું કલાક મોડી આવીશ.. એમાં એવું છે ને કે મારા મકાનમાલિકને ત્યાં બપોરે જમવાનું છે. મેં તો ઘસીને ના પાડી પણ એ લોકો માન્યા જ નહિ. ઉપરાંત એણે એક જવાબદારી પણ સોંપી કે દાળ ભાત મારે જ બનાવવાના છે. દશેરા લઈને વેવાઈ આવે છે મકાન માલિકને ત્યાં એટલે મારે કલાક જેવું મોડું થઇ Read More…