મેઘા ગોકાણી લેખકની કલમે

હું તને પ્રેમ કરું એટલા માટે નહીં કે મારે મારે જૂનો પ્રેમ ભૂલવો છે પણ એટલા માટે કે… વાંચો વાર્તા અધુરો પ્રેમ

“ના, મારે તેની સાથે કોઈ વાત નથી કરવી અને એની કોઈ વાત સાંભળવી પણ નથી. એને અહીંયાંથી જવા માટે કહી દો. બે વર્ષ બાદ શું લેવા આવી છે એ, શા માટે આવી છે મારે કશું નથી જાણવું. ઘર છોડી આગળ ભણવાના નામ પર બીજા સિટીમાં આવી, કોલેજ બાદ કરીઅરના નામ પર કાંઈ કારણ કે વાયદા Read More…

મેઘા ગોકાણી લેખકની કલમે

તારા મહોલ્લામાં ક્યારેય પાછી નહીં આવું, વાંચો અનોખી વાર્તા

“હું જઉં છું નિલેશ, હંમેશા હંમેશા માટે.” કહેતા અફસાના ત્રણ પગથિયાં ઉતરી આંગણાને ઓળંગી અને આંખોમાંથી વહેતા આંસુને લૂંછવા લાગી. “બેટાએ ગુસ્સામાં છે, આવી રીતે એને છોડીને ના જા.” નિલેશની મા અફસાનાને રોકવા દોડી. “ના આન્ટી, હવે નહીં. હંમેશાએ ગુસ્સામાં હોય, હંમેશા એને ગલતફેમી થાય, હંમેશા એને જ ગુસ્સો આવે તો હું પણ માનવી જ Read More…

મેઘા ગોકાણી લેખકની કલમે

કાળા માથાવાળા વ્યક્તિને પેલા કાળા કપડાંવાળી ચુડેલ ફસાવવા માંગતી હતી… વાંચો મન્ચુરિયન – હોરર શોર્ટ સ્ટોરી

“રાતનો દોઢ વાગ્યા હશે, ચારેતરફ સન્નાટો છવાયેલ હતો પણ એ સન્નાટાને છિન્નભિન્ન કરતા દૂર દૂર ક્યાંક કૂતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો. સીમ તરફ જતા અંધારિયા રસ્તા પર ઘસાય ગયેલ સપોર્ટ શૂઝ પહેરી “ટપ ટપ” અવાજ કરતો ચાલતો હતો. આકાશમાં ચમકતો અડધો ચંદ્ર, ધુમમ્સિયું વાતાવરણ સુમસાન રસ્તા પર બસ સ્ટ્રીટ લાઈટના પીળા પ્રકાશ સિવાય બીજો Read More…

મેઘા ગોકાણી લેખકની કલમે

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી – પાર્ટ 2 વાંચો શું બન્યું હતું એ વિહાન અને આકૃતિના શબ્દોમાં

ભાગ 1 વાંચવા માટે – વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી – પાર્ટ 1  (વિહાન પોતાની કેબિનમાં બેસીને ભૂતકાળને વાગોળે છે. વરસાદને કારણે આકૃતિની યાદો તેની આંખો સામે તરવરે છે. અગણિત પ્રયોસો કરવા છતાં એ આકૃતિને ભૂલી શકતો નથી અને એ તે ગરકાવમાં વધુ ડૂબતો જાય છે. તેવી હાલતમાં તેના સ્ટાફમાં રહેલી દ્રષ્ટિ તેને જોઈ જાય છે અને Read More…

મેઘા ગોકાણી લેખકની કલમે

મા દીકરાના અતૂટ પ્રેમની વાત, માત્ર વાંચવાથી જ જીવન જીવવાની સાચી રીત સમજાય જશે !! વાંચો અને શેર કરવાનું ભૂલતા નહી !!

ટપકતું પાણી અને તૂટેલી છત. 14 વર્ષ નો સાવન દોડતો તેના ઘર નો અડધો ખુલ્લો દરવાજો ખોલતા અંદર રૂમ માં પ્રવેશ્યો. એક હોલ અને ત્યાં જ એક કોર્નર માં કિચન અને અંદર એક નાની ઓરડી જેવો રૂમ. હોલ માં એક લાખડા ની ખુરશી અને તેની પર પડેલ રજાઈ . ઓરડી માં એક નાનો ખાટલો અને Read More…

મેઘા ગોકાણી લેખકની કલમે

વાંચો એક અદભૂત લવ સ્ટોરી, આ લવ બેલડી સમોસાને ટેસ્ટી બનાવનાર લીલી ચટણીના સ્વાદના કારણે બની શકી લવ બર્ડ….આવી સ્ટોરી તમે ક્યાંય નહી વાંચી હોય એની ગેરેંટી… !!

એ સમય એવો હતો કે હું કંઈ બોલ્યા વિના ની ત્યાં થી નીકળી ગઈ. ચૂપ ચાપ કોઈ ને કહ્યા વગર. બોલું પણ શું ? ત્યાં ઉભેલ લોકો ને ન તો મારી જરૂર હતી અને ન તો મારી કદર હતી. હું ત્યાં ન રહું તો ભી એમને કશો ફરક નહતો પડતો એ સમયે મને પેલી સમોસા Read More…

મેઘા ગોકાણી લેખકની કલમે

પ્રેમ – A વનસાઇડેડ લવસ્ટોરી : પણ વર્તમાનને છોડીને ભૂતકાળ માં જીવતો હતો, તારી યાદ માં અને તારી રાહ માં…. વાંચો અદભૂત અધૂરી પ્રેમ કહાની …

પ્રેમ – અ વનસાઇડેડ લવસ્ટોરી હર્ષ હરખાતો બસ માં ચઢ્યો , ત્યાં જ હર્ષ ની મા બોલી પડી , “ બેટા ધ્યાન રાખજે અને ઠંડી લાગે તો તારું જેકેટ પેલા કાળા બેગ માં માથે જ રાખ્યું છે , અને વિન્ડો બંધ રાખજે નહીં તો શરદી લાગી જશે તને અને હા….” “મમ્મી હું પેહલી વખત થોડી Read More…

મેઘા ગોકાણી લેખકની કલમે

ખાટો મીઠો માથા નો દુઃખાવો – વાંચો આજે અધૂરી પ્રેમ કહાની, તમારે જ નક્કી કરવાનું છે કે આ સ્ટોરી માં આગળ અંત કેવી રીતે લાવવો….

માથા નો દુખાવો કોને ગમે ? જ્યારે જ્યારે માથા માં દુઃખે ત્યારે કંટાળો આવે અને જ્યારે જ્યારે માથા ને દુખાવવા વાળા માણસો મળે ત્યારે ત્યાં થી દોડી અને ભાગી જવા ની ઈચ્છા થાય. પણ મને મારા માથા ને દુખાવો આપતી એ માણસ પસંદ છે. અને એનો આપેલ માથા નો દુખાવો પણ….. હા , મારી આ Read More…