અદ્રશ્ય દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

પ્રેમ કરવા અને પામવાની લાગણીને અનુભવવા માટે કોઈ વ્યક્તિની શારીરિક હાજરી જરૂરી નથી, વાંચો આ લેખ

દસમું ધોરણ હતું. બોર્ડ ની પરીક્ષા માથે આવી રહી હતી. અચાનક જ શાળાકીય પરીક્ષા અને પ્રોજેક્ટ માં સારો દેખાવ કરતો વિદ્યાર્થી અદ્રશ્ય બેભાન થઇ ને બેડરૂમ માં પડી ગયો. રિપોર્ટમાં આંચકી (વાઈ) હતી. દવાના હેવી ડોઝ છતાં જો ફરી આંચકી આવે તો જીવનું જોખમ તો હતું જ.. ગ્લુકોઝ બોટલ્સ અને દવા ના ઘેન ને કારણે Read More…

અદ્રશ્ય દિલધડક સ્ટોરી નારી વિશે લેખકની કલમે

આજના સમયમાં દરેક સ્ત્રીની વાત વ્યક્ત કરતી વાર્તા એટલે ‘લક્ષ્મી’, વાંચો લેખકની કલમે

ગાયનેકોલોજિસ્ટનું દવાખાનું હતું. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાવવા આવેલ યુગલને ડોકટરે કહ્યું, “છોકરી.” યુવાને કહ્યું, “કોઈ રસ્તો નથી?” જવાબ મળ્યો, “ના, ગર્ભ મોટો થઇ ગયો છે. તમારી પત્નીના જીવને પણ જોખમ થઇ શકે છે.” બંને ચાલ્યા ગયા. થોડા મહિના પછી.. વેણ ઉપડ્યું, ડોક્ટરના કહેવા મુજબ જ બાળકીનો જન્મ થયો. મા અને દીકરી બંનેની તબિયત સારી થઇ Read More…

અદ્રશ્ય લેખકની કલમે

પિતા ની ‘ચેઈન’ ની ભેટ – તેનું ગળું ભરાઈ આવ્યું,હૃદય ના ધબકારા વધી ગયા અને ભય ને કારણે દ્રષ્ટિ પણ ઝાંખી પડી ગઈ.”આકાંક્ષા,પ્લીઝ આવું ન કર.”

જરા ટ્રાફિક હતો.. જે અમદાવાદ જેવા શહેર માટે ચાલુ દિવસ માં સામાન્ય બાબત હતી.. સૂર્ય તેની રીતે મધ્યાહને પહોચ્યા પછી સહેજ ઢળી રહ્યો હતો. જૂના પૂલ ની નીચે એક પછી એક વાહનો પાર્ક થઈ રહ્યા હતા. કેટલાક લોકો પૂલ પર થી પસાર થઈ રહ્યા હતા. તો કેટલાક અમદાવાદના વિશાળ વિસ્તારના દ્રશ્યમાં ધીમે ધીમે સમાઈ રહ્યા Read More…

અદ્રશ્ય લેખકની કલમે

સમાન અધિકાર : પુરુષોની જરૂરિયાત- પત્નીએ ઉંચા અવાજે કહ્યું : “ મમ્મીની તકલીફ નો વિચાર છે પણ મારી તકલીફનો નહિ.કામ વધી જાય,તેમની સેવાઓ,દવા-દારૂ નું ધ્યાન,મારી ‘પ્રાઈવસી’…

એક દિવસ પતિ એ ‘ડીનર’ પછીની ‘વોક’ માં પત્ની ને કહ્યું : “ગઈકાલે ‘મોમ’ નો મારા પર કોલ આવેલો.ખૂબ દુઃખી લાગતા હતા.મોટાભાઈ અને ભાભી તેમનું બરાબર ધ્યાન રાખતા હોય તેવું લાગતું નથી. પતિ ની વાત પૂર્ણ થાય તે પહેલા જ પત્ની બોલી : “તો આપણે શું કરવા નું?” પતિએ ધીરેક થી કહ્યું : “વિચારું છું Read More…

અદ્રશ્ય લેખકની કલમે

“હવે તું પણ શહેર આખાની જેમ મને પૂછીશ?? રાખ ફોન..અહીં કામ વધારે છે.” દીકરાએ માં ને કહ્યું – રેડીયોમાંથી સમાચાર આવ્યા કે ..

મા ‘ડીનર’ માટે દીકરા ની ઓફિસે થી આવવાની રાહ જોઈ રહી હતી.રોજ કરતા વધારે મોડું હતું આજે.એમાં પણ વીજળીના અભાવ ના કારણે બારી પાસે બેસીને રસ્તો જોઈ રહી હતી.ત્યારે અચાનક જ પાસે પડેલા રેડીયોમાંથી આવેલા શહેર ના શ્રેણીબધ્ધ બોંબધડાકાના સમાચારે એને વિહવળ કરી મૂકી. તેમાં પણ તેના હૈયે ફાળ ત્યારે પડી જયારે દીકરાને કોલ કરતી Read More…

અદ્રશ્ય દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ લેખકની કલમે

શ્રીમંત પિતા અને પુત્રની વાર્તા – પરીક્ષામાં પહેલો નંબર લાવ્યો છતાય મને પપ્પાએ કેમ ડ્રીમ કાર ન લઇ દીધી? જોરદાર સ્ટોરી વાંચો

ખૂબ જ હોશિયાર અને એક શ્રીમંત ઘર નો એક યુવાન કૉલેજ ના છેલ્લા વર્ષ ની પરીક્ષા ની તૈયારી કરતો હતો.તેના પિતા શહેર ના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.પિતા એ પુત્ર ને પરીક્ષાની તૈયારી વિષે પૂછ્યું.પુત્ર એ પૂર્ણ આત્મવિશ્વાસથી કહ્યું,”ડેડી,યુનીવર્સીટીમાં ફર્સ્ટ રેન્ક આવી જશે.”પિતા ખુશ થયા.થોડી વાર પછી પુત્ર એ પૂછ્યું:”ડેડી, જો મારો યુનિવર્સીટીમાં ફર્સ્ટ રેન્ક આવે Read More…

અદ્રશ્ય લેખકની કલમે

પ્રેમ: અદૃશ્ય રસ્તો પતિ અને પત્નીનો સુંદર ઝગડો – સમય હતો સાંજના ૬:૪૫. પતિ સળંગ પોતાના ફોન તરફ જોઈ રહ્યો હતો જાણે કે કોઈ ના કોલ ની રાહ જોઈ રહ્યો હોય..

સમય હતો સાંજના ૬:૪૫. પતિ સળંગ પોતાના ફોન તરફ જોઈ રહ્યો હતો જાણે કે કોઈ ના કોલ ની રાહ જોઈ રહ્યો હોય.. અંતે કોલ આવ્યો..થોડો સમય ફોન રણકવા દીધા પછી ફોન રિસીવ કર્યો..પત્નીનો કોલ હતો.. પતિ એ કોલ રિસીવ કર્યો. પત્ની : “ક્યાં છો?? ૬:૪૫ થયા..” પતિ : “ઓફિસ..બસ કામ પૂરું કરું છું..” પત્ની : Read More…

અદ્રશ્ય લેખકની કલમે

શાળામાં નવી શિક્ષક મેડમની ભરતી – પહેરવેશ અને ગેરશિસ્તતા પરથી તે ખૂબ ગરીબ નફફટ છોકરાની એની વાર્તા જે તમને રડાવી દેશે

ગામની શાળા માં નવી ભરતી દ્વારા આવેલ શિક્ષિકાને ધોરણ ૭ નો વર્ગ સોંપવામાં આવ્યો.શાળામાં પ્રથમ દિવસ હોઈ તેણી નવા વિદ્યાર્થીઓ ને મળવા ઉત્સુક હતા.હાજરી પૂરતી વખતે તેમના ધ્યાને આવ્યું કે શાળાના સફાઈકામદાર જેવો દેખાતો છોકરો તેમના વર્ગ નો વિદ્યાર્થી હતો.તેના પહેરવેશ અને ગેરશિસ્તતા પરથી તે ખૂબ ગરીબ અથવા નફફટ હોવાનું તેમણે વિચાર્યું.વાળ ન ઓળેલા હોવા,પગરખા Read More…