દિલધડક સ્ટોરી નારી વિશે મયંક પટેલ લેખકની કલમે વૈવાહિક-જીવન

વિદેશમાં પરણેલી એક દીકરીના દર્દની કરુણતાભરી વાર્તા “ગુજ્જુ છોકરી”, વાંચવાનું ભૂલતા નહીં

નટખટ અને અલ્લડ આ છોકરી હતી. જેનું હદય સદાય મહાસાગરના મોજાની માફક ધબકતું હતું. જેની હાજરી લોકોને આકર્ષિત કરતી હતી. એની એક સ્માઈલથી કેટલાય હદયમાં જવારા ફૂટતા હતા. જાણે પહેલા મૌસમમાં પડેલા વરસાદના ટીપાંથી કુણું કુણું ઘાસ ઊગ્યું હોય. પરંતુ આજે અમદાવાદના ભવ્ય અને જાણીતા વિસ્તારમાં સુવર્ણ પેલેસમાં પોતાના બેડરૂમમાં સૂતી હતી. ખુલ્લા વાળ, મોંઘા Read More…

જ્ઞાન-જાણવા જેવું ધાર્મિક-દુનિયા પ્રેરણાત્મક મયંક પટેલ લેખકની કલમે

“ખોટા માર્ગ ઉપર ચાલનાર જીવોને યોગ્ય માર્ગે લાવવા ક્યારેક ભગવાનનાં સેવકો જન્મ લેતા હોય છે” વાંચો એવા જ એક સેવકની વાર્તા..

ધર્મનો વિજય કરવા, અધર્મનો નાશ કરવા, ધર્મનું જ્ઞાન આપવા, ખોટા માર્ગ ઉપર ચાલનાર જીવોને યોગ્ય માર્ગે લાવવા ક્યારેક ભગવાનનાં સેવકો જન્મ લેતા હોય છે. આવા અનેક ધર્મ આપણા ભારત દેશમાં યુગો યોગોથી ચાલતા આવ્યા છે. જ્યાં અલગ દેખાઈ આવતો ધર્મ એટલે જૈનધર્મ…. ભગવાન શ્રી ઋષભદેવે જૈન ધર્મની સ્થાપના કરી હતી. જેના પુરાવા ઋગ્વેદમાં છે. ત્યાર Read More…

ગરવી ગુજરાત દિલધડક સ્ટોરી મયંક પટેલ લેખકની કલમે

“કહેવાય છે કે વાણિયાનો દીકરો ખુલ્લા હાથે પુણ્ય કરે પછી હોય એ વીર ભામાશાહ, શેઠ સગાળશાહ કે પછી…” વાંચો એક સરસ મઝાની વાર્તા

ફેસબુકના માધ્યમથી મારી વાર્તા વાંચતા એક કચ્છના દીકરાની નજર મારી ઉપર પડી ને જ્યારે તમેણે પોતાની દેશપ્રેમની વાત કરી ત્યારે મારા હદયનમાં અનેરો આનંદ અને ઉલ્લાસ વધી ગયો. ને મારું હૈયું થનગનાટ કરવા લાગ્યું કે કંઈક લખવું છે. ને એક જૈન દીકરાની સાહસ કથા લખવા માટે હું મારી જાત ને રોકી શક્યો નહિ . ને Read More…

દિલધડક સ્ટોરી મયંક પટેલ લેખકની કલમે

પતિ અને પ્રેમીના અકાળે અવસાન થતા ખાલી પડેલા ઘરમાં આવેલી એક સ્ત્રીની વ્યથા દર્શાવતી કથા “ખાલી પડેલું ઘર”

ખાલી પડેલું ઘર ઉનાળામાં ભર બપોરે એક મોંઘી કાર ગામના ચોકમાથી નીકળીને સીધી ઉપલા ફળિયામાં પહોંચી ગઈ. સફેદ કલરની ઓડીનો કાળો કાચ ખુલ્યો. જેમાં પિસ્તાલીસ વર્ષની એક સ્ત્રી બેઠી હતી. જે ખાલી પડેલા ઘર સામે જોતી હતી. ઘરની આગળનો દરવાજો નમી પડ્યો હતો. તો એકબાજુથી નીકળી ગયેલો. ઘરની આગળ ઘાસ હતું. કલર પણ વખૂટી ગયો Read More…

મયંક પટેલ લવ-સ્ટોરી લેખકની કલમે

“આટલો બધો પ્રેમ આજે પણ કરે છે એ પાગલ?” વાંચો એક સરસ મઝાની વાર્તા “હૃદયના ધબકારા”

હદયના ધબકારા… તદ્દન નવી પ્રેમકથા ફરી આવી યાદ…. માનવ અને મહેશ આજે શિયાળાની સવારમાં રોજની જેમ કોલેજના ગ્રાઉન્ડમા દોડવા આવી ગયા હતા. રોજ કરતા માનવ આજ કઈક અલગ દેખાઈ આવતો હતો. તેના ચહેરામાં કઈક નવીનતા લાગતી હતી. મહેશ પણ તેને વારેવારે જોયા જ કરતો હતો. તેના મનમાં પણ સવાલ હતો કે કંઈક પૂછી લઉ. અંતે Read More…

મયંક પટેલ લેખકની કલમે

આજે પણ રોજ જીવલી એક બટકું રોટલો મોતીયા માટે બનાવે ને કોદર પણ રોજ તે કુવા જોડે કીડીઓના દર પુરે… – વાંચો વાર્તા મૂંગા દિકરા

ત્ર્યંબકેશ્વર મહાદેવનું મંદિર જેની અડોઅડ એક ખોબા જેવડું તળાવ હતું. તળાવની ઉગમણી દિશાએ, તળાવનો ઢાળ ઉતરતા જ એક ખેતર હતું. આ ખેતરમાં એક તૂટેલું માટીનું કાચું મકાન હતું. દેશી નળિયાં પણ છત ઉપર જાજા ન હતા. અડધું મકાન તો બાજુમાં ઉભી લીમડી ઢાંકતી હતી. ક્યાંક ક્યાંક ભીતમાં પણ કાણાં પડેલાં હતા, પણ એણે બુરવાની તસ્તી Read More…

મયંક પટેલ લેખકની કલમે

શતરંજ… એક પ્રેમ કથા- ખુબ સરસ પ્રેમ નિભાવ્યો એક પિતાના પ્રેમ માટે , વાંચો લેખકની કલમે

પિતાની મોતના સમાચાર સાંભળતા જ, રાધિકા બેભાન થઇ ચુકી. તેના સાસુ,સસરા અને તેના પતિ અતુલ પણ !, તેની આ દશા જોઈને ચિંતિત થવા લાગ્યા.” અતુલ બેટા !, જલ્દીથી ડોક્ટરને બોલાવ”. ” જી, પાપા “. કહીને તરત ફેમિલી ડોક્ટરને કોલ કરવામાં આવ્યો. થોડીવારમા ડોક્ટર સાહેબ ત્યાં આવી ચડ્યા.એક બોટલ ચડાવી અને ઇન્જેક્શન પણ આપ્યું. થોડીવારમાં રાધિકા Read More…

દિલધડક સ્ટોરી મયંક પટેલ રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે

મેઘધનુષના રંગો- શુદ્ધ પ્રેમની વાર્તા, જેમાં ફક્ત આપવાની જ વાત છે, માંગવાની નહિ, વાંચો લેખકની કલમે

અમદાવાદ એલ. ડિ. કોલેજ, કોલેજ એક નવી દુનિયા. યુવાનીમાં પગ મુકતાં જ કોલેજ જીવન અનન્યખુશી અને વેદનાઓ લાગતું હોય છે. અમદાવાદની સારી કોલેજમાં એડમિશન પણ મળતું નથી. અમદાવાદની જાણીતી કોલેજમાં એલ. ડિનું નામ એક અનોખું છે. ક્યારેક ઉચ્ચ નેતાઓ, ઉચ્ચકક્ષાના અધિકારીઓની આંખના શરમે અહીં એડમિશન મળતું હોય છે. આજે કોલેજનો છેલ્લો દિવસ હતો. કોલેજ કેમ્પસમાં Read More…