ખ્યાતિ ઠકકર લેખકની કલમે

તમારી પંક્તિને મેં આઝાદ કરી દીધી…વાંચો BRTS માં મળેલા પંક્તિ અને કરણની લવસ્ટોરી. સ્કૂલમાં થયેલા બાળપણના પ્રેમની વર્ષો પછી થયેલી આ મુલાકાત.

તમારી પંક્તિને મેં આઝાદ કરી દીધી. ઉનાળાની બપોરે અમદાવાદનું ટ્રાફિક લગભગ ઓછું થઈ જતું રસ્તાઓ પ્રમાણમાં શાંત થઈ જતાં હતાં. પોલિટેકનીક રોડ પર આવેલી રોય ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ચોથા માળે આવેલી કાચની ચેમ્બરમાં બેઠેલી પંક્તિ રોયને એ.સી રુમમાં પણ કપાળે પરસેવો વળતો હતો. સોજાઈ ગયેલી આંખો અંને ચહેરા પરના થાકને જોઈને કોઈ પણ અંદાજો લગાવી Read More…

ખ્યાતિ ઠકકર લેખકની કલમે

વોટ્સ યૉર ગુડ નેમ સર! વાંચો એક સુપરસ્ટાર અને એક સામાન્ય છોકરીની જીંદગીની કહાની અરુંધતિ શેઠ અને આયાન કપૂરની સુંદર લવસ્ટોરી..જો જો રડી ન પડતા વાંચીને ..!!

વોટ્સ યૉર ગુડ નેમ સર! મુંબઈની રાત કદાચ મુંબઈ શહેરને વધારે રંગીન બનાવે છે. આજની રાત મુંબઈકરો માટે વધારે ખાસ હતી. યુવાનોના દિલની ધડકન, બોલિવૂડનો મોસ્ટ એલિજીબલ બેચરલ કે જે છેલ્લા છ વર્ષથી બોલિવૂડમાં એકચક્રી શાસન કરી રહ્યો છે જેની ફિલ્મો બોક્સઓફિસ પર અઢળક કમાણી કરે છે જે દરેક છાપાઓ અને મેગેઝિનની હેડલાઈન્સ હોય છે Read More…

ખ્યાતિ ઠકકર લેખકની કલમે

મેડમ તમારી ચા મેં બદલી છે. વાંચો વિહાન અને મુક્તિની શરત સાથે શરૂ થયેલી આ ખુબસુરત લવસ્ટોરી…..

મેડમ તમારી ચા મેં બદલી હતી!” અમદાવાદ આવ્યાને હજુ અઠવાડિયો જ થયો હતો. અજાણ્યા અને નવા આ શહેરોમાં સેટ થવું મારી માટે વધુમુશ્કેલ બની રહ્યું હતું. કદાચ આની પાછળ મારો સ્વભાવ અને લોકોથી દુર રહેવાની મારી આદત જવાબદાર હશે! ત્યાંજ મે અવાજ સાંભળ્યો મુક્તિ જમવા ચલ! રાતનું. મારું જમવાનું પતાવીને હું મારા પીજીની બહાર નીકળી Read More…

ખ્યાતિ ઠકકર લેખકની કલમે

લવનો ઓપ્શન “ક્રશ” આ વેલેન્ટાઈન એ જાણો તમારી જીંદગીના એક અનોખા સંબંધ વિશે. તમારી ડાયરીના છેલ્લાં પાનાં પર લખેલા એ નામ અને તમારા વચ્ચેના સંબંધ વિશે જાણો આ લેખમાં.

છેલ્લા પાને ચિતરેલું નામ(ક્રશ): કદાચ ઉપરની લાઈન વાંચીને દરેકને પોતાના હૃદયનાં ખૂણામાં ધરબી રાખેલા એ નામને ફરી એકવાર ખોલીને જોઈ લીધુ હશે. પ્રેમમાં હોઈએ ત્યારે અથવા પ્રેમમાં હતા ત્યારે આપણાં સૌનું મનગમતું કામ આ જ હતું છેલ્લા પાનાંઓ પર આપણાં પ્રિય પાત્રનું નામ ચિતરવાનું અથવા તો એ નામ ને જ ઘૂંટ્યા કરવાનું. વર્ષના અંતે ભરાઈ Read More…

ખ્યાતિ ઠકકર લેખકની કલમે

સંબંધોનુ મૃત્યુ: સંબંધીઓ અને સ્વજનોના મૃત્યુ વિશે તો આપ સૌ જાણો છો પરંતુ શુ સંબંધોના મૃત્યુ વિશે જાણો છો? મારા અને તમારા જીવનમાં આવા કેટલાય સંબંધોના મૃત્યુ થાય છે તો આવા સંબંધોના મૃત્યુનું સત્ય જાણવા વાંચો આ લેખ

સમય સાથે આવતા બદલાવની સાથે સાથે આપણા જીવનમાં પણ કેટલાંય બદલાવ આવ્યા છે. ભાગદોડભર્યા આ જીવનમાં આપણે કેટલીય વસ્તુઓને સાથે લઈને ચાલતા હોઈએ છીએ જેમ કે સંબંધો,પૈસા,જવાબદારી,સંસ્કારો,વિચારો અને માણસોને. અમુક લોકો આ દરેક વસ્તુઓ વચ્ચે સારુ એવુ બેલેન્સ કરી શકે છે જયારે કેટલાંક લોકો બધુ સાથે લઈને ચાલી શકતા નથી(એનો મતલબ એવો પણ નથી કે Read More…