કૌશલ બારડ દિલધડક સ્ટોરી

માતાની ચાકરી કરવાને મુદ્દે બે ઘરડા દીકરાઓ કોર્ટનાં પગથિયાં ચડ્યા, આ કેસ સાવ અનોખો હતો!

કોર્ટમાં એક કેસ આવ્યો. માલ-મિલકત કે ખૂનખરાબાના કાયમ આવતા કેસ કરતા આ મુદ્દો થોડો અલગ હતો. ફરિયાદી અને અપરાધી વચ્ચે સબંધ સગા ભાઈઓનો હતો. જેના માટે ઝઘડો હતો એ એમની ‘માતા’ હતી. એક ભાઈની ઉંમર ૮૦ વર્ષની હતી, બીજાની ૭૦ વર્ષ. નાનો ભાઈ ફરિયાદી હતી. કેસની સુનાવણી સમયે એણે ન્યાયાધીશ સમક્ષ મોટાભાઈ પર આરોપ મૂક્યો More..

કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

હનુમાન ચાલીસાને અવગણવાની ભૂલ ના કરતા, એની અંદર છૂપાયેલી અમોઘ શક્તિઓ!

મહાત્મા તુલસીદાસજી દ્વારા રચાયેલી ‘હનુમાન ચાલીસા’ તો કોણે નહી સાંભળી હોય? ગામ, શહેર, શેરી કે મહોલ્લામાં, મંદિરોમાં કે ઘરમાં આ સદાબહાર ચાલીસાનો પાઠ થતો જ હોય છે. આપણામાંથી પણ ઘણાંને હનુમાન ચાલીસા મોઢે હશે. અહીં વાત એ જણાવવાની છે, કે હનુમાન ચાલીસા માત્ર પ્રાર્થના નથી, સ્તુતિ નથી પણ અમાપ શક્તિનો સ્ત્રોત છે – જો જાણી More..

કૌશલ બારડ ખબર મનોરંજન

સોશિયલ મીડિયામાં સલમાનની આ તસ્વીરે ચર્ચા જગાવી છે! વિગત વાંચો

સોશિયલ મીડિયામાં સલમાન ખાનનું નામ આજકાલ ખાસ ચર્ચામાં નથી. જો કે, હવે ચર્ચાનો મુદ્દો બને તો એવી એક તસ્વીર આવી છે ખરી. સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે, જેમાં તે માટી ખોદતો જોવા મળી રહ્યો છે!   View this post on Instagram   A post shared by Salman Khan (@beingsalmankhan) More..

કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

ઉત્પત્તિ એકાદશી : ‘એકાદશી’નો જન્મ જ આ દિવસે થયો હતો! લક્ષ્મી-વિષ્ણુને સાથે રીઝવવા આટલું કરો

એકાદશીનાં મહત્ત્વ વિશે તો વધારે કંઈ કહેવાની જરૂર છે જ નહી. એકાદશીના ઉપવાસ લોકો એમ જ નથી કરતા! દરેક ચંદ્રપક્ષની અગિયારસનો દિવસ મનુષ્ય માટે પાપનાશક બનતો હોય છે, જો હ્રદયપૂર્વક અનુસરણ કરવામાં આવે તો! કારકત મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મય પણ એવું જ છે. આ એકાદશીનું નામ છે : ઉત્પત્તિ એકાદશી. આ વર્ષે કારતક More..

કૌશલ બારડ ખબર

ગુજરાતના ક્યાં વિસ્તારોમાં અને ક્યાં દિવસોમાં થશે વણનોતર્યો વરસાદ? વાંચો

ગુજરાતમાં હાલ ઠંડીનું પ્રમાણ એટલું નથી, જેટલું ભરશિયાળે હોવું જોઈએ. બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં ઉપરાછાપરી ઉદ્ભવેલાં ૩ વાવાઝોડાનાં કારણે ઉત્તર દિશાના પવનો ફૂંકાયા ન હોઈ ઠંડીમાં વધારો થયો નથી. હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ઘણા ભાગોમાં ૧૧ અને ૧૨ ડિસેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે) ક્યા વિસ્તારોને અસર કરશે More..

કૌશલ બારડ મનોરંજન

ઇસ્કોન મંદિરમાં આદિત્ય નારાયણનો શ્વેતા અગ્રવાલ સાથે હસ્તમેળાપ, જુઓ ભભકાદાર તસ્વીરો

કોરોનાને લીધે બધું ભલે ઠપ્પ થયું હોય પણ લોકડાઉનમાં રાહત મળતા, સરકારી પરમિશનો લઈને લગ્નપ્રસંગો તો થવા માંડ્યા છે. ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઓની પણ જોડીઓ આ કોરોનાકાળમાં બની ગઈ છે. પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણે પણ લગ્ન કરી લીધાં. આદિત્ય નારાયણે શ્વેતા અગ્રવાલ સાથે લગ્નમંડપમાં ફેરા લીધા. ઉલ્લેખનીય છે, કે શ્વેતા અને આદિત્ય એકબીજા More..

કૌશલ બારડ જ્યોતિષ શાસ્ત્ર

માનસિક તણાવથી મુક્તિ મેળવવી હોય તો કોઈ ખર્ચા વગરની વાસ્તુશાસ્ત્રની આ ટચૂકડી સલાહો માની લો!

આપણી દરેકની જિંદગીમાં ઉતાર-ચડાવ તો આવે જ છે. ક્યારેક અમુક પ્રસંગો એવા બની જાય છે કે, માણસને પરેશાન કરી મૂકે તો વળી ક્યારેક લાગલગાટ બધું સમુંસૂતરું પાર પડતું દેખાય અને લાગે કે, જીવનમાં હરિયાળી છવાઈ ગઈ છે! આ બધો કર્મનો ને વિધિનો ખેલ છે. જો કે, ઘણીવાર એવું પણ બને છે કે આપણી પરેશાનીઓનું કારણ More..

અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું પ્રેરણાત્મક

શણના વેપારથી લઈને ગંજાવર કંપનીની સ્થાપના સુધી, આજે છે 19 હજાર કરોડની સંપત્તિ!

શણની ખેતી વિશે આપણે ગુજરાતમાં ખાસ કશી જાણકારી હોતી નથી. દક્ષિણ ગુજરાતના અમુક ભાગો સિવાય ગુજરાતમાં શણનું ઉત્પાદન અને વાવેતર નહીંવત્ છે. પણ ભારતના પૂર્વીય કાંઠે આવેલાં રાજ્યોમાં શણનું ઉત્પાદન આજે પણ મબલખ પ્રમાણમાં લેવામાં આવે છે. જે વખતે ભારતનાં ભાગલાં નહોતા પડ્યાં એ સમયે વિશ્વમાં સૌથી વધારે શણનું ઉત્પાદન અંખડ ભારતમાં થતું. હવે આ More..