ડો.હર્ષદ વી. કામદાર દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

જાણો એક એવી સત્ય ઘટના વિશે કે જેમાં મિત્રો સાથે રાખેલી શરતે લઇ લીધો એક યુવાનનો જીવ

ચિંતન ભણવામાં બહુજ હોશિયાર પણ સાવ બિકણ હતો. કોલેજમાં આવી ગયો પણ તેને હિંસક પ્રાણીઓનો બહુજ ડર લાગતો. નાનપણમાં તે એક વખત શાળામાંથી કાંકરીયા પ્રાણી સંગ્રહાલય પ્રવાસે ગયો હતો. શરૂયાતમાં નાના નાના પ્રાણીઓ તેમણે જોયા પછી બધા વિદ્યાર્થીઓ સિંહના પિંજરા આગળ આવી ગયા. તેજ વખતે ભૂખ્યા સિંહે ખોરાક માટે ત્રાડો પાડવાનું ચાલું કરતાં ચિંતન ખુબજ Read More…

ડો.હર્ષદ વી. કામદાર દિલધડક સ્ટોરી લેખકની કલમે

રોંગ નંબર – ક્યારેય લોહીના સંબંધ કરતાં પણ વધારે ગાઢ હોય છે લાગણીથી જોડાયેલા સંબંધ, વાંચો એવા જ માં – દીકરાની કહાણી..તમારી આંખ પણ ભીંજાય જશે !!

રોંગ નંબર “ હેલ્લો, મમ્મી મને પેટમાં બહુજ દૂ:ખે છે,” કહેતાં કહેતાં નવ વરસનો જય રડી પડ્યો.ત્યાં સામેથી અજાણી સ્ત્રીનો અવાજ આવ્યો “હેલ્લો,કોણ ?” જય વિચારમાં પડી ગયો.આ વળી કોને નબર લાગી ગયો,વિચારીને જય ફોન મૂકવા જતો હતો ,ત્યાં સામેથી ફરી અવાજ આવ્યો.”બેટા,રડે છે કેમ? તારું નામ શું છે?” “આન્ટી મારૂ નામ જય છે,મને વીસ Read More…

ડો.હર્ષદ વી. કામદાર દિલધડક સ્ટોરી લેખકની કલમે

વજનતો મૂકો !! – સમય જતો રહે પછી શું ? , જો કોઈને મદદ કરવી જ હોય ને ઉપયોગી થવું હોય તો એ જ સમયે થવું, નહીતર પસ્તાવાનો પાર નહી રહે…!!

વજનતો મૂકો !! “મેનેજર સાહેબ,મહિના પહેલા મે લોન માટે આરજી કરી હતી. પછી ચાર પાંચ વખત આપને મળી ગયો,પણ જવાબ મળતો નથી.”સવજીકાકાએ બેંકમાં આવતાવેત મેનેજરની કેબિનમાં ઘૂસી પ્રશ્ન કર્યો.” “સવજીકાકા તમારી અરજીની ચકાસણી થઈ રહીછે, પછીથી જરૂરી કાગળો મંગાવવામાં આવશે. પછીથી સહી માટે બે ત્રણ સાહેબો પાસે મોકલવી પડશે,પછીજ મેળ પડશે.”દેસાઇ સાહેબ વાતમાં મોળ નાખતાં Read More…

ડો.હર્ષદ વી. કામદાર લેખકની કલમે

મજાક મજાક માં – વાંચો આ સમજવા જેવી વાત, ક્યારેક એવું ના બને કે આપણી મજાકથી કોઈનો જીવ જાય..!!

મજાક મજાક માં… ગુજરાતના તમામ મોટા શહેરોમાં બાળકોને ઉઠાવીને વેચી નાખતી ટોળકી સક્રિય બની ગઈ હતી. પરપ્રાંત ની, બિહાર, ઝારખંડ કે એમ.પી. બાજુની ટોળી હોવાની ચર્ચા ચાલતી હતી બાળકો ને પીપરમેન્ટ કે ચોકલેટ આપી , લલચાવીને ઉઠાવી જવાના કિસ્સા વધી ગયા હતા. અમદાવાદ જેવા મોટા શહેર માં આ બાબતે લોકોને સતેજ કરતા મેસેજ ફરી રહ્યા Read More…