અલ્કેશ ચાવડા 'અનુરાગ' દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

“આંધળા ભાઈ ની ભક્તિ…” – એકવાર દિલથી આ વાર્તા વાંચશો તો ક્યારેય તમારા ભાઈથી અલગ નહી થાવ…વાંચો બે ભાઈના પ્રેમની અદભૂત કહાની ..!!!!

“મોટો ભાઈ તો હોય છે, સદાયે પિતા સમાન. એની સેવાને ભક્તિ ગણી, કરીએ એનું સન્માન…” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ એમના નાનકડા ગામમાં ગણેશભા એમની નીતિમત્તા અને મહેનત મજૂરી કરી પરિવાર નું ગુજરાન ચલાવનાર એક સંનિષ્ઠ અને વ્યવહારુ માણસ તરીકે ઓળખાતા. ગામના પ્લોટ વિસ્તારમાં આથમણી કોર આવેલું એમનું માટીનું બનાવેલું કાચું ઘર એટલે આવતા જતા સૌ Read More…

અલ્કેશ ચાવડા 'અનુરાગ' જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

“લિ. વૃદ્ધાશ્રમથી તારા પિતા…” – આખી જિંદગી પેટે પાટા બાંધીને જે દીકરાને ઉજળું ભવિષ્ય આપ્યું એવા પિતાનો પોતાના લાડકા દીકરાને પત્ર, એકવાર જરૂર વંચાજો આંખ ભીંજાય જશે !!!

“બેટા તારી યાદમાં, મારી આંખો રડી રહી. શુ ખબર તને કે, પીડા કેટલી હું રહ્યો સહી…” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ મારા વ્હાલા દીકરા… તું આપણાં ઘેર તારા નાનકડા પરિવાર સાથે ખુશ હોઈશ. હું તો અહીં વૃદ્ધાશ્રમમાં તારા મને અને તારી મા ને ત્યજી ખુશ હોવાના વિચારોથી ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું પણ ખબર નહિ કેમ Read More…

અલ્કેશ ચાવડા 'અનુરાગ' દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો લેખકની કલમે

“આ મારા દાદાના આશીર્વાદ છે…” – ક્યારેય ઘરના વડીલોના આશીર્વાદ ફળે તો નસીબ જ પલટાઈ જાય છે….આજે વાંચો આવી જ એક સમજવા જેવી વાત લેખકની કલમે….

“પિતૃ હોય છે પ્રભુ સમ, સેવા એની કરી લો. જીવન એમના આશિષ રૂપી, સંપત્તિથી ભરી લો…” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ “હવે તો તમારા બાપનું આ આંતરા દિવસે ટિફિન બનાવી બનાવી ને હું ત્રાસી ગઈ છું. એમના ટિફિન બનાવવાની ચિંતામાં કોઈ ગામ ગામતરે મહેમાનગતિ કરવા પણ મારાથી જવાતું નથી…”આવેશમાં આવી અને વિરભાણભા ના મોટા દિકરા વશરામની Read More…

અલ્કેશ ચાવડા 'અનુરાગ' દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

વિશ્વાસઘાત…જિંદગીની આ ભાગમભાગમાં આવું પણ બને છે કે પોતાના નજીકના માનેલા કોઈ સ્વાર્થમાં સપડાઈ વિશ્વાસ કરનાર વ્યક્તિની પીઠમાં ઘા કરે છે…

વિશ્વાસઘાત… “જેને કર્યો હો ભરોસો, એનો ન કરીએ વિશ્વાસઘાત. અંતર ના અંતરની નહિતર, લાંબી થઈ જશે રાત…” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ રાત્રીના આઠેક વાગ્યે અનિલ ના ફોનની ઘંટડી રણકી. ફોન ઉઠાવતા સામેથી પોતાના કાકા નો અવાજ સાંભળતા અનિલે કહ્યું… “બોલો કાકા, કેમ અત્યારે ફોન કર્યો ? બોલો શુ કામ પડ્યું મારું ?” અને સામે છેડેથી Read More…

અલ્કેશ ચાવડા 'અનુરાગ' દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા રસપ્રદ વાતો લેખકની કલમે

“દંડવત : એક શ્રદ્ધાની કથા…” – કોઈપણ વ્યક્તિ સફળ ત્યારે જ બને જ્યારે મહેનત સાથે પરિવારનો પ્રેમ પણ એટલો જ જોડાયેલ હોય…!!

“દંડવત : એક શ્રદ્ધાની કથા…” “બહેનના હૈયે હેતનો, ભાઈ માટે સાગર છલકાય. સફળ બને છે ભાઈ તો, હોઠ બહેનના મલકાય…” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ માતા પિતા ભાઈ અને બહેન એમ ચાર જણનો એમનો નાનકડો પરિવાર. ગામની છેવાડે આવેલું દેશી નળિયા અને દીવાલોને ગોબરનું લીંપણ કરેલ માટીનું બનાવેલું એમનું કાચું મકાન. મકાન એટલે માત્ર એક ઘર Read More…

અલ્કેશ ચાવડા 'અનુરાગ' લેખકની કલમે

“કારણ…હું ‘મા’ છું…” દીકરો ભલે માતાને તરછોડે, પરંતુ માતામાં હૃદયમાંથી તો હંમેશા દીકરા માટે દુઆ જ નીકળે…ધન્ય છે આ દુનિયાની દરેક માતાને …!!!

“મંગલ કામના મારી કરતી, માવલડી મારી. સુરત એની કરુણામય છે, પ્રભુ સમ પ્યારી…” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ આજે સ્વર્ગસ્થ અરજણ ભગત ના ઘેર પંચાત મંડાઈ હતી. પંચાત કરવા આવેલા પાંચેક સંબંધીઓ કમને અરજણ ભગતના ઘેર આવ્યા હતા. અને એનું કારણ એજ હતું કે અત્યાર સુધી એ પંચાત કરવા વાળા ગામના અને પરગામના આગેવાનો એ જે Read More…

અલ્કેશ ચાવડા 'અનુરાગ' દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા રસપ્રદ વાતો લેખકની કલમે

“મેં પાપનું પોટલું નહિ, ગાંસડીઓ ભરી છે…” – માણસ ગમે એટલી ચાલાકી કરે પોતાનું પાપ છુપાવવા પણ કુદરતની ધારદાર આંખોથી માણસ કદી એમાં સફળ થયો નથી કે કદી સફળ થશે પણ નહીં…

“નીતિ ધર્મ પર્યાય છે, કહી ગયા સ્વયં પ્રભુ.., યાદ રાખજે વાત આ, જીવનમાં સદા તું..” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ ગામમાં સરપંચની ચૂંટણીમાં મુખ્ય બે જ ઉમેદવારો હતા. એક મગનલાલ અને બીજા મોહનલાલ. મગનલાલ એટલે એક સંસ્કારી અને સજ્જન કુટુંબમાંથી આવતા ઉમેદવાર. મોહનલાલ એટલે ગત સમયગાળા દરમિયાન રહેલા સરપંચ અને માનવબળ એને ધનબળ ના આશામી. મોહનલાલ Read More…

અલ્કેશ ચાવડા 'અનુરાગ' લેખકની કલમે

“મોટો ભાઈ…” – આજે વાંચો રામ લક્ષ્મણ જેવા બે ભાઈની વાત, જો આ સ્ટોરી વાંચતાં જ તમારા ભાઈની યાદ આવે તો કોમેંટમાં જરૂર ટેગ કરો તમારા પ્યારા ભાઈને !!!

“ભાઈ ભાઈના સ્નેહનો, આ સોનેરી અધ્યાય. બાંધવ એતો છે અહીં, તડકામાં મીઠી છાંય…” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ …અને પંદર વર્ષની નાની ઉંમરે એના માથા પરથી બાપ નો હાથ સદાને માટે ઉઠી ગયો. એ બાપ વિહોણો થઈને રહી ગયો. જે ઉંમરે બાપ સામે કોઈ વસ્તુ મેળવવા જીદ કરીને દીકરો પોતાની વાત બાપને મનાવડાવે એ ઉંમરે એ Read More…