કુંજ જયાબેન પટેલ લેખકની કલમે

પસ્તાવાનાં આંસું – સ્ત્રીને એક વસ્તુની રીતે જોતાં પહેલા એટલું જરૂર વિચારવું જોઈએ કે એ પણ કોઇની પત્ની, દીકરી ને બહેન છે…દરેક દીકરીએ વાંચવા જેવી વાત…!!!

” પસ્તાવાનાં આંસું ” મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઈટમાં એ મારી બાજુમાં બેઠી હતી એ, નમણી અને કામણગારી બ્રાઉનરંગની આંખો, અને એ આંખોમાંથી ઉભરાઈ જતું કાળું કાજળ, આઈપેન્સિલથી ચિતરાયેલી તલવારની ધાર માફકની આઈબ્રો, મોટું કપાળ, ચહેરો લંબગોળ, ગળામાં નાનું અમસ્તું સોનાનું ડોકિયું, કાળા ડિબાંગ ગળા સુધીનાં વાળ, આખા શરીરે નજર કરી તો સફેદ રંગનું શર્ટ અને Read More…

કુંજ જયાબેન પટેલ લેખકની કલમે

” ઋણ ” – ડૉ. હર્ષ એવું જ માનતા કે “લોકોની સેવા કરવાથી દેશમાં જન્મ લીધો એનું ઋણ ચૂકવાય જાય” પરંતુ… વાંચો સ્ટોરી

સૌરાષ્ટ્રની પાવન ધરતી ઉપર આવેલું એક શહેર એટલે “રાજકોટ”. આ શહેરમાં વસતા લોકોની વાત એકદમ નિરાળી હોય છે, આ શહેરની એકમાત્ર સર્વશ્રેષ્ઠ હૉસ્પિટલ એટલે “પરિશ્રમ હૉસ્પિટલ”. સર્વે રાજકોટવાસીઓનાં મુખમાં આ હૉસ્પિટલનું નામ રહેતું, અને આ હૉસ્પિટલનાં ડૉક્ટર એટલે “ડૉ. હર્ષ કાપડિયા” નામ પ્રમાણે જ આ ડૉક્ટર સાહેબ હંમેશા હર્ષઆનંદ અને ઉત્સાહથી લોકોની સેવા કરતાં, લોકોનાં Read More…