Navratri News અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

કાલીમાતાનું સૌથી વિશાળ મંદિર, જ્યાં સતી પોતાનાં સૌથી ભયંકર રૂપમાં દર્શન આપે છે!

દક્ષ પ્રજાપતિની પુત્રી સતીનાં વિવાહ શિવ સાથે થયેલાં. દક્ષ પ્રજાપતિને જટાધારી, સ્મશાનમાં રહેનારા, ભૂતડાં સાથે વસનારા, ગળામાં નાગ ધારણ કરનારા અને શરીરને ભસ્મ ભૂંસનારા શિવ જેવા જમાઈ પસંદ ન હતા. આ દક્ષરાજાએ યજ્ઞ કર્યો ત્યારે શિવને આમંત્રણ ન આપ્યું. પણ બાપને ઘેર પ્રસંગ હોવાથી સતી તો ગયાં. દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કર્યું. સતીથી શિવનું અપમાન Read More…

Navratri - Garba - History Navratri Celebration Navratri News કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

નવરાત્રીના દિવસોમાં માતાને ધરવામાં આવતા આ 9 ભોગ વિશે ખ્યાલ હોવો જરૂરી છે; અહીં જાણો આ ભોગથી થતી માતાની કૃપા વિશે

આ વર્ષે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ચાલનાર નવરાત્રી પર્વની શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રીનો માહોલ હોય અને પવિત્રતા, ઉત્સાહને માનવ સ્વભાવથી માંડીને ભૌતિક સમૃધ્ધિ ન જોવા મળે એવું તો બને નહી! નવદુર્ગાનાં નોરતાં જનમાનસને ખુશીથી ભરી દે છે. ભક્તો આ નવ દિવસ માતાજીની આરાધના કરવામાં વ્યતીત કરે છે. વિવિધ નોરતા પ્રમાણે માતાજીને અલગ-અલગ ભોગ Read More…

Navratri - Garba - History Navratri News કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

કોણે લખી હતી ‘જય આદ્યાશક્તિ’ની આરતી? જાણો આરતીની કડીઓમાં રહેલાં અજાણ્યા રહસ્યો વિશે

નવરાત્રીની હરેક પાવન રાત્રીની શરૂઆત માતા અંબાની આરતી વગર તો થાય જ નહી. ગુજરાત સિવાય ભારતમાં અને દુનિયાના કોઈ પણ ખૂણે નવરાત્રીના ગરબાની શરૂઆત તો ‘જય આદ્યાશક્તિ’ની આરતીથી જ થવાની. પણ મોટાભાગના લોકોને ખબર નથી કે આ આરતી લખી છે કોણે? જો કે, આરતીની છેલ્લી પંક્તિમાં એ વ્યક્તિનું નામ આવી જ જાય છે પણ છતાં Read More…

Navratri News કૌશલ બારડ જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

માતાજીની છબી લગાવવાથી લઈને કરો આ 3 કામ, નવરાત્રી તમારે માટે ભાગ્યનાં તાળાં ખૂલનાર સાબિત થશે! જાણો વિગતો

આસો માસના નવા વરસનો અણસાર આપતા દિવસો નવરાત્રીના મહાપર્વની સાથે શરૂ થઈ ગયા છે. આ નવ દિવસોમાં લોકો માતાજીની ભક્તિ કરીને તેમની કૃપા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ વખતે અહીં જાણી લઈએ એવાં કેટલાંક સામાન્ય કાર્યો, કે જે કરવાથી તમારા ધંધામાં કે બિઝનેસમાં, નોકરીમાં બરકત આવવાની સાથે પરિવારમાં પણ સુખ-સમૃધ્ધિ-શાંતિનો ત્રિવેણીસંગમ રચાય છે. અહીં Read More…

Navratri - Garba - History Navratri News કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

બિમારી-ભય-પાપનો સમૂળગો નાશ કરનાર દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું! વાંચો અહીં ક્લીક કરીને

“હે માતા! તું જ પ્રકૃતિના ત્રણ ગુણ (સત્ત્વ, રજસ અને તામસ) ઉત્પન્ન કરનાર છો. તું જ ભયાવહ કાળરાત્રી છે, તું જ મહારાત્રી પણ છે અને તું જ મોહરાત્રી પણ છે!” જગતના સર્જનહાર જેને માનવામાં આવે છે એ બ્રહ્મા પોતે ઉપરની સ્તુતિ જગદંબા માટે કરે છે! દુર્ગા સપ્તશતીનો આ શ્લોક છે. નવરાત્રીમાં માતાની પૂજા માટે, માતાની Read More…

9 Days Significance Navratri - Garba - History Navratri News કૌશલ બારડ લેખકની કલમે

બીજું નોરતું : દેવી બ્રહ્મચારિણી આજે કરેલી આટલી સામાન્ય પૂજા ભક્તનો સર્વોદયી ઉધ્ધાર કરી દેશે- વાંચો ધાર્મિક લેખ

મહાપર્વ નવરાત્રીનું બીજું નોરતું માતા બ્રહ્મચારિણીના નામે છે. આજના દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ તરીકે દેવી બ્રહ્મચારિણીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. આવો અહીં જાણીએ માતા બ્રહ્મચારિણીની કથા અને સાથે એમનાં પૂજન વિશેની કેટલીક વાતોથી પણ માહિતગાર બનીએ. માતાનું આ રૂપ ભક્તોનાં સમસ્ત દુ:ખને દૂર કરનારું છે. વૈરાગ્ય, સંયમ અને તપસ્યાની સાક્ષાત્ મૂર્તિ — ‘બ્રહ્મ’ શબ્દના બે Read More…

Navratri - Garba - History Navratri News કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

શારદાદેવીનાં આ મંદિરનાં રહસ્યનો તાગ આજ સુધી કોઈ પામી નથી શક્યું! જે જાણે છે એનું મસ્તક ઝૂકી જાય છે

ભારતમાં આદ્યશક્તિનાં સ્થાનો તો અનેક છે. શક્તિરૂપ જગદંબાનાં દરેક સ્થાનક આમ તો ભાવિકોમાં અનોખી શ્રધ્ધા ભોગવતાં હોય છે. એમાંયે શક્તિપીઠોનું સ્થાન તો અનેરું છે. સતીના દેહના ટુકડા આખા ભારતની ભૂમિ પર જ્યાં વેરાયા ત્યાં આજે શક્તિપીઠો ઊભી છે. એવી જ એક શક્તિપીઠ મધ્યપ્રદેશનાં સતના જિલ્લામાં આવેલ મેહરગઢમાં પણ છે. બીજાં મંદિરો કરતા આ મંદિર એક Read More…

આપણા તહેવારો નીરવ પટેલ લેખકની કલમે

ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન વિશેની ખુબ જ ખાસ વાતો, વાંચીને તમારા દિલમાં પણ ભાઈ-બહેનનો પ્રેમ વધી જશે

આ વખતે 3 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો. આ તહેવારનું ધાર્મિક મહત્વ તો આપણે સૌ જાણીએ છીએ કે કેવી રીતે આ તહેવારની શરૂઆત થઇ, પરંતુ આજે હું તમને આ તહેવાર વિશેની કેટલીક ખાસ વાતો જણાવીશ જે આજના સમયમાં ઘણા બધા ભાઈ બહેનોના દિલમાં જીવંત હશે. આ રક્ષાબંધન તહેવાર ઉપર પણ આ વાતો બની જ હશે. Read More…