સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઘણા વીડિયો રાતો રાત વાયરલ થઇ જાય છે ત્યારે હાલ પેટ્રોલના વધતા ભાવના કારણે ઘણા લોકો મૂંઝવણમાં પણ મુકાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા મીમ અને વીડિયો પણ શેર કરી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ ના ભાવ 100 રૂપિયા થઇ ગયા છે તો સામાન્ય માણસ માટે પેટ્રોલનું એક એક More..
વાયરલ
એક મહિલાએ તોડ્યો કોવિડનો નિયમ, પોલિસવાળાએ કિસ કરી છોડી દીધી, થયો સસ્પેંડ, સમગ્ર ઘટના થઇ CCTVમાં કેદ
પેરૂનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જયાં એક પોલિસકર્મીને એ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો કેમ કે તેણે કોરોનાના નિયમનું ઉલ્લંઘન કરનાર એક મહિલાને દંડ કરવાની જગ્યાએ કિસ કરીને છોડી દીધી. આ ઘટના ત્યાં લાગેલા cctv કેમેરામાં કેદ થઇ ગઇ હતી. એક ટીવી ચેનલે આ ઘટાનાનો વીડિયો શેર કર્યો છે અને ડેઇલી મેલમાં આર્ટિકલ પ્રકાશિત More..
પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે ફૂટપાથ ઉપર દિવ્યાંગ વ્યક્તિ પાસે કપાવ્યા વાળ, લોકો કરી રહ્યા છે પ્રસંશા, જુઓ વીડિયો
દરેક વ્યક્તિ પોતાના વાળને લઈને ખુબ જ કાળજી રાખતા હોય છે, તે સારા સલૂનમાં જઈને વાળ કપાવવાનું ઈચ્છે છે અને તેમાં પણ ખાસ મહિલાઓ પોતાના વાળની ખુબ જ કાળજી રાખે છે. ત્યારે મોટાભાગના લોકોનું સપનું હોય છે કે તેમના વાળ પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ દ્વારા કાપવામાં આવે. ખરું ને? પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે More..
ઓનલાઇન ક્લાસના સમયે માઈક બંધ કરવાનું ભૂલી ગઈ વિદ્યાર્થીની, પર્સનલ વાતો થઇ ગઈ સોશિયલ મીડિયામાં વાયરલ
કોરોના કાળમાં ઘણા એવા કાર્યો ઘરે બેઠા જ ઓનલાઇન કરવામાં આવી રહ્યા છે એવામાં શાળાનું ભણતર પણ શિક્ષકો દ્વારા ઓનલાઇન જ આપવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેટની આ સુવિધાએ લોકોનો સમય પણ બચાવી દીધો છે અને ઘણા કામ સરળ બનાવી દીધા છે. જો કે ઘણીવાર આ જ સુવિધા લોકોની સમસ્યાનું કારણ પણ બની જતા હોય છે, More..
આ 9 નજારા તમને પણ જીવનમાં ભાગ્યે જ જોવા મળશે ! જોઈને તમને પણ જીવનભર યાદ રહી જશે, જુઓ તસવીરો
આપણી આસપાસ અને અને આપણે જયારે ક્યાંક બહાર જઈએ ત્યારે ઘણા એવા નજારા જોતા હોઈએ છીએ જેને કેમેરા અને આંખોમાં કેદ કરી લેવાનું મન થઇ જાય. એ નજારાઓ આપણી યાદોમાં હંમેશા રહેતા હોય છે. પરંતુ કેટલીક દુર્લભ વસ્તુઓ પણ ક્યારેક જ જોવા મળતી હોય છે. આજે અમે તમને એવી જ કેટલીક તસવીરો બતાવીશું જે જોવું પણ More..
વિમાનમાં ના બેસી શક્યો આ વ્યક્તિ તો ઘરની છત ઉપર જ બનાવી દીધું 10 લાખનું વિમાન, જુઓ તસવીરો
ઘણા લોકો વિમાનમાં બેસવાના સપના જોતા હોય છે ત્યારે ઘણા લોકો ડરના માર્યા નથી બેસતા તો ઘણા લોકો પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે વિમાનમાં બેસવાની મજા નથી માણી શકતા, પરંતુ આ દરમિયાન જ એક વ્યક્તિને વિમાનમાં ના બેસવા ઉપર તેને જે કર્યું તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ વ્યક્તિ છે રાંચીથી 30 કિલોમીટર દૂર આવેલા More..
મહિલાની સાથે વાંદરાએ કાપ્યા લીલા શાકભાજી, જોનારનું મોઢું ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું, વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, ઘણા વીડિયોને જોઈને આપણે પણ વિચારમાં પડી જઈએ તો ઘણા વીડિયોની અંદર ભારતીયોના જુગાડ જોવા મળી જાય છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે સ્ત્રી કંઈપણ કરી શકે છે. તેનું જ એક ઉદાહરણ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે. આપણે મોટાભાગે More..
ડીજેના તાલે જાનૈયાઓ નાચી રહ્યા હતા, ત્યાં ઘોડી વરરાજાને લઈને ભાગી ગઈ લોકોના શ્વાસ અધ્ધર થયા, જુઓ વીડિયો
પાટણના હારીજ તાલુકાના રોડા ગામે લગ્ન કરવા જતા વરરાજા સાથે વિચિત્ર ઘટના બની છે. લગ્નના વરઘોાડામાં જાનૈયાઓ નાચવામાં વ્યસ્ત હતા ત્યારે અચાનક જ ઘોડી ભડકી અને વરરાજાને લઇને ભાગી ગઇ. મળતી વિગત પ્રમાણે, રોડા ગામમાં એક દેવીપૂજક સમાજના યુવકના લગ્ન રોડા ખાતે યોજાઈ રહ્યા હતા. ત્યારે લગ્નના વરઘોડામાં આ ઘટના બની હોવાનું જોવા મળ્યું. ઘોડી More..