વાયરલ

ડોક્ટર સાહેબે લગાવી લીધી વેક્સીન અને પછી પત્નીનો આવ્યો ફોન, જુઓ પછી શું થયું વીડિયોમાં, હસી હસીને પેટ દુઃખી જશે

પતિ પત્ની ઉપરના ઘણા જોક્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો પણ આપણે વાયરલ થતા જોયા હશે, જેમાં પતિ હંમેશા પત્નીથી ડરતો બતાવે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે એમાં પત્નીનો ડર જોઈને તમે પણ હસી હસીને થાકી જશો. (તમામ તસવીરો: ટ્વીટર વીડિયોમાંથી) વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર More..

વાયરલ

આ કુતરાના લગ્ન માટે આવી રહ્યા છે ઓનલાઈન સંબંધો, માલિકે સોશિયલ મીડિયા પર શેર કરી ડોગી ની ખુબ જ ક્યૂટ તસવીર

આજકાલ મોટાભાગના લોકો સંબંધો પણ ઓનલાઇન જ શોધી લેતા હોય છે, સોશિયલ મીડિયા આજે એટલું સક્રિય બની ગયું છે કે અહીં થયેલી ઓળખાણ સાત જન્મના બંધન સુધી પણ બંધાઈ જતી હોય છે. આ દરમિયાન જ એક એવી તસવીર વાયરલ થઇ રહી છે જે દરેક વ્યક્તિને પસંદ પડી જાય. આ તસવીરમાં પણ લગ્ન માટેની જ વાત More..

વાયરલ

શું માનવતા ખરેખર મરી પરવારી છે ? હોડીમાં જઈ રહ્યા હતા લોકો, પાણીમાં તરતો દેખાયો વાઘ, પછી જે થયું તે જુઓ આ વીડિયોમાં, કેવી રીતે એક વાઘને

સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણને મજા પણ આવે છે તો ઘણા વીડિયો જોઈને આપણને ગુસ્સો પણ આવતો હોય છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ કહેશો કે ખરેખર માનવતા મરી પરવારી છે. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર More..

અજબગજબ વાયરલ

ગુજરાતના આ કપલે ગામડાની અંદર કરાવ્યું પ્રિ-વેડિંગ ફોટોશૂટ, તસવીરો અને વીડિયો હવે થઇ રહ્યા છે વાયરલ, તમે પણ જુઓ

નાનકડા ગામડાની અંદર કરાવેલું આ ફોટોશૂટ જોઈને દિલ ખુશ થઇ જશે, જુઓ વિડીયો આજના સમયમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો ક્રેઝ ખુબ જ વધ્યો છે, ત્યારે લગ્નોમાં પણ ફોટોગ્રાફી ફરજીયાત બની છે, હવે ઘણા લોકો લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી પણ કરાવે છે. જેમાં અલગ અલગ સ્થળો ઉપર જઈને ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી પણ કરાવે છે. જેના ઘણા વીડિયો More..

વાયરલ

પૈસા ગણવામાં આ ભેંસ કરી રહી છે વ્યક્તિની મદદ, વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે સ્માર્ટ ભેંસ, તમે પણ જુઓ

સોશિયલ મીડિયાની અંદર ઘણા વીડિયો  રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, ઘણા એવા ફની વીડિયો પણ વાયરલ થાય છે જેને પેટ પકડીને આપણે હસીએ અને ઘણા એવા જુગાડુ વીડિયો પણ વાયરલ થતા હોય છે, હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પૈસા ગણવામાં ભેંસ મદદ કરી રહી More..

વાયરલ

પતિ જીત્યો હતો સરપંચની ચૂંટણી તો પત્ની થઇ ગઈ એટલી ખુશ કે પતિને ખભે બેસાડીને બરાબરની નાચી, જુઓ વીડિયો

ગુજરાતમાં હાલ જ ગ્રામ પંચાયતની ચુટંણીનો માહોલ શાંત થયો છે, જેમાં ગત રવિવારના રોજ સરપંચ અને ગ્રામસભ્ય માટેની ચુટંણીનું મતદાન પૂર્ણ થયું અને મંગળવારના રોજ તેનું પરિણામ પણ જાહેર થયું. જેમાં જીતેલા સરપંચ અને સભ્ય ખુશીઓ માનવતા પણ જોવા મળ્યા હતા. તેમના વિજયી થતા જ વરઘોડા પણ કાઢવામાં આવ્યા હતા, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં More..

વાયરલ

મંદિરની બહાર કૂતરું આપી રહ્યું છે આશીર્વાદ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

મોટાભાગે આપણે જયારે મંદિરે દર્શન કરવા માટે જઈએ ત્યારે ભગવાન સામે માથું નમાવી અને આશીર્વાદ માંગતા હોઈએ છે. મંદિરની બહાર રહેલા કુતરા કે વાંદરાઓને આપણે કંઈક ખવડાવીએ પણ છીએ, પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેની અંદર કૂતરું મંદિરની બહાર બેસીને આશીર્વાદ આપી રહ્યું છે. મહારાષ્ટ્રના સિદ્ધટેકમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરની બહાર બેઠેલું More..

વાયરલ

સાડી પહેરીને આ મહિલા કરી રહી છે એવા સ્ટન્ટ કે જોનારની આંખો પણ થઇ ગઈ પહોળી, જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયા ઉપર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને આપણે પણ વિચારમાં પડી જઈએ, ઘણા લોકો એવા પણ હોય છે જેમના સ્ટન્ટ પણ ખુબ જ વાયરલ થાય છે. હાલ એક મહિલાના એવા જ દિલ ધડક સ્ટન્ટના વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં એક મહિલા સાડી પહેરીને સ્ટન્ટ કરતી જોવા મળે છે.   More..