દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“વાત એક બાપ અને બેટાની” – ગંગાજળ હાથમાં લીધું એ વચન ને ના અભડાવતો” આ સાંભળી દીકરો પિતાજીને વળગી પડ્યો……!!!

“પપ્પા વીસ હજાર જોઈએ છે..!! નયનાને વોશિંગ મશીન લેવું છે..” ચા પીતા પીતા કપિલ બોલ્યો. મણીલાલ કપિલ સામું જોઈ રહ્યા.. આંખો પરથી ચશ્માં ઉતાર્યા.. ચશ્માંના કાચ પર ફૂંક મારી અને કફની ની કોરે ચશ્માંના ગ્લાસ સાફ કરીને ફરીથી પહેર્યા અને બોલ્યાં. “આ તારી મા હજુ હાથે કપડા ધુએ છે અને તમારે વોશિંગ મશીન લેવું છે..લેવું More..

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

” ભગવાન માફ કરે છે તો હું માફ ના કરી શકું ??” – જીવનમાં આપણ ને બીજાની ભૂલ ત્યારે જ કઠવા આવવી જોઈએ જયારે આપણે જીવનમાં કોઈ જ ભૂલ ના કરી હોય!!!

હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટ “રુદિયાનો રાજીપો” ના બીજા માળે આવેલ ટેરેસ પર માલિક વશરામભાઈ એક ખુરશી નાંખીને બેઠા છે, સૂર્ય આથમવાની તૈયારીમાં છે. આકાશમાં પંખીઓનું ટોળું ઉડતું ઉડતું પોતાના મુકામ તરફ જઈ રહ્યું છે. “રુદિયાનો રાજીપો રેસ્ટોરન્ટ” માં હળવું સંગીત વહી રહ્યું છે. બાર વરસ અગાઉ સ્થાપાયેલ આ રેસ્ટોરન્ટ અત્યારે આ વિસ્તારમાં ઘણી નામના કમાઈ More..

દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

રૂપિયો અને નાળિયેર – આજે એક દીકરાએ રૂપ નહી પણ ગુણ અને કુલ જોઈને પોતાના જીવનસાથીની પસંદગી કરી ને પોતાના મા -બાપને પણ સમજાવ્યું મહત્વ વહુનું….આવા દીકરા ભાગ્યે જ જોવા મળે છે આજના જમાનામાં ….વાંચો અદભૂત છે આ વાર્તા ….

રૂપિયો અને નાળીયેર “ આપણા વિવેકનું હવે ગોઠવવું છે. ક્યાંક આછા પાતળું આપણા જેવું ઘર હોય તો કેજો. અત્યારે તો વિવેક અમદાવાદ છે ડબલ કોલેજ કરે છે અને સાથે સાથે પરિક્ષાઓ આપતો જાય છે. આમ તો છ મહિના પહેલા જ તલાટી મંત્રીમાં વારો આવી જાત પણ સહેજ પનો ટૂંકો પડ્યો એમાં છોકરાનો ય વાંક નથી. More..

ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

જે સ્ત્રીને ડોક્ટરે કહ્યું કે તે ક્યારેય માં નહી બની શકે એને માતૃત્વનું સુખ આપ્યું એની શ્ર્ધાનો થયો આ કળયુગે ચમત્કાર..

“સોનાનો સુરજ” તા ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮!! સમય બપોરના બાર કલાક!! મારા વોટ્સએપ પર એક મેસેજ આવે છે “મુકેશ ભાઈ મારી એક રીયલ સ્ટોરી લખશો??” મેં હા પાડી અને એ ભાઈએ પોતાની સાથે જીંદગીમાં બનેલ ઘટનાનું વર્ણન લખી મોકલ્યું અને વાંચીને હું દંગ રહી ગયો!! કલ્પના કરતા હકીકત ઘણી રોમાંચક હોય છે એ ફરી વખત સાબિત More..

ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

આજે વાંચો એક એવા મોટાબાની વાત જેમને આખું જીવન પોતાની વહુને સમાજમાં માન સન્માન વાળું જીવન અપાવ્યું…

“મોટા બા ની મનીષા વહુ” “દેશમાંથી આતાનો ફોન હતો. મોટા બા દાદરેથી પડી ગયા છે પગે ફ્રેકચર થયું છે અને મગજમાં પણ થોડું વાગ્યું છે . ડોકટર દવેના દવાખાને દાખલ કરેલ છે. માથામાં થી લોહી ખુબ જ વહી ગયું છે. ચાર બોટલ લોહી ચડાવવું પડ્યું છે. હવે આમ તો સારું છે એમ આતા કહેતા હતા.” More..

દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“મોટા ઘરની વહુ” – “હવે હું તમને આ છેલ્લી વાર કહું છું હો!! તમારે સુરત બદલી કરાવવી છે કે નહિ??? આ ડીસેમ્બરમાં ફોર્મ ભરી દેવું છે કે નહિ??

લેખક :- મુકેશ સોજીત્રા “હવે હું તમને આ છેલ્લી વાર કહું છું હો!! તમારે સુરત બદલી કરાવવી છે કે નહિ???આ ડીસેમ્બરમાં ફોર્મ ભરી દેવું છે કે નહિ?? મારો વારો તો આવતા જુનમાં આવી જશે એટલે હું તો મારા લક્ષ્યને લઈને હાલતી થાવાની જ છું.. પણ તમે અહી રહી જશો એકલા?? સાલું હું તો એ ભૂલી More..