દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

રીક્ષા ચાલકે આ એક બનાવીને ઉભો કરો દીધો આંતરરાષ્ટ્રીય કારોબાર! આજે બન્યા કરોડપતિ- વાંચો સ્ટોરી

હરિયાણાના યમુનાનગર જિલ્લાના દામલા ગામના રહેવાસી ધર્મબીર કમ્બોજે ભલે સ્કૂલમાં ઘણીવાર નાપાસ થઈને જેમ-તેમ કરીને દસમું ધોરણ પાસ કર્યું હોય, પણ હવે તેમના બનાવેલા મશીનની માંગ ભારતમાં જ નહિ, પણ આફ્રિકા, કેન્યા અને જાપાન જેવા દેશોમાં પણ છે. ઘરની આર્થિક તંગી અને મોટા પરિવારની જવાબદારીને કારણે ધર્મબીર ક્યારેય એ વિચારી ન શક્યા કે તેઓ જીવનમાં Read More…

અદ્દભુત-અજબગજબ ખબર પ્રસિદ્ધ રસપ્રદ વાતો

અમદાવાદના આ યુવકને છે સિક્કા ભેગા કરવાનો ગજબનો શોખ, ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જેમને પોતાના જીવનમાં અલગ અલગ શોખ હોય છે. ઘણા લોકો ઘણી બધી વસ્તુઓ એકત્ર કરતા હોય છે, અને પોતાના સંગ્રહ સ્થાનમાં એ વસ્તુઓને જગ્યા આપતા હોય છે. એવા જ એક અમદાવાદના યુવક મલ્હાર શાહને પણ આપણા દેશના જ નહિ અલગ અલગ દેશોના સિક્કા અને ચલણી નોટોને સંગ્રહ કરવાનો ખુબ Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

પોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી!

જ્યારે કોઈ વ્યક્તિ પોતે ગરીબીમાં મોટો થયો હોય ત્યારે તે ગરીબીની પીડાને સારી રીતે સમજે છે… અને જો એ વ્યક્તિ કશુંક બની જાય પછી પણ તેની અંદરની માણસાઈ મરી ન જાય તો એ ગરીબોનું દુઃખ દૂર કરવાની અને તેમની મદદ કરવાની કોશિશ કરે છે. ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં ભણી-લખીને આઈપીએસ બનેલા શિવદીપ વામનરાવ લાંડેની વાર્તા Read More…

ગરવી ગુજરાત દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો

એક સમયે રોલ્સ રોયલ કંપનીએ આ અમદાવાદી ડોક્ટરના ઘરે આવી કરી હતી વિનંતી, હરગોવિંદ કેવી રીતે બન્યા ડૉ. એચ એલ ત્રિવેદીથી ‘ફાધર ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ’?

જાણીતા કિડની સર્જન, અમદાવાદની કિડની યુનિવર્સિટી-હોસ્પિટલના સ્થાપક, અને પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદી ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ ફાની દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તેમના મૃત્યુ સમયે તેમની ઉંમર 87 વર્ષની હતી અને માત્ર દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતામહ કહેવાતા હતા. ભલે તેઓ આજે આ દુનિયામાં ન હોય પણ તેઓ Read More…

અદ્દભુત-અજબગજબ આપણા તહેવારો જ્ઞાન-જાણવા જેવું ધાર્મિક-દુનિયા રસપ્રદ વાતો હેલ્થ

ભગવાન શિવને શ્રાવણમાસ દરમિયાન ચઢાવવામાં આવતા બીલીપત્રનો શિવજીને અર્પણ કર્યા બાદ કરો આ અનોખો ઉપયોગ

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો અને આખા દેશમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ હોય છે, અને આ મહિનામાં ઘણા તહેવારો પણ આવે છે. આ આખો મહિનો ભગવાન શિવજીની આરાધના કરવાનો મહિનો છે. કારણ કે આ મહિનો ભગવાન ભોળેનાથનો ગમતો મહિનો છે. આ મહિનામાં તેમની આરાધના કરવાથી ભગવાન સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તો Read More…

અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ ખબર જ્ઞાન-જાણવા જેવું દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો લેખકની કલમે

પર્લ હાર્બર હુમલો : જાપાને અમેરિકાને જ્યારે બેવડું વાળી દીધું! વાંચો ટ્રમ્પે જણાવેલી વાતનો ઇતિહાસ

“આવું ક્યારેય નહોતું થવું જોઈતું. આ જ્યાં શરૂ થયું ત્યાં જ ખતમ થવાની જરૂર હતી!” ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કોરોના વાઇરસની અમેરિકા પર મચી રહેલી તબાહી વિશે આવું કહ્યું. ચીન પર તેમણે વધુ એકવાર આરોપ લગાવતા કહ્યું કે, અમેરિકા પર આટલો ભયાનક હુમલો અગાઉ ક્યારેય નથી થયો. આ મહામારી પર્લ હાર્બર પર Read More…

અદ્દભુત-અજબગજબ ખબર જ્ઞાન-જાણવા જેવું રસપ્રદ વાતો

કોરોના વાયરસને નાથવા માટે કરવામાં આવેલા લોકડાઉનના 21 દિવસ બાદ શું થશે?

આખા વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવીને રાખ્યો છે. ઘણા દેશોએ આ વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન કરી દીધું છે. ભારતમાં પણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ 21 દિવસમાંથી હવે 12-13 દિવસ બાકી છે અને ઘણા લોકો એવા છે કે જે લોકડાઉનના નિયમો અત્યારે પણ નથી પાળી રહયા Read More…

દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ રસપ્રદ વાતો

તમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા છે. જુઓ 10 તસ્વીરો હોંશ ઉડી જશે

એક સ્ત્રી, એક મા, એક પત્ની, એક દીકરી એક સાથે ક્યારે બને? 18-20 વર્ષની ઉંમર પછી જ ને! ત્યારે આજે એક એવી જ સ્ત્રી વિશે વાત કરીએ કે જે આ બધું જ છે, એક પત્ની છે. એક 19 વર્ષના યુવાન દીકરાનું મા છે, પણ તેને જોતા કોઈ જ કહી ન શકે કે આ સ્ત્રી એક Read More…