દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“ખુલાસો” – વિચારોથી વ્યક્તિત્વ વિશે ક્યારેય ખોટા ખ્યાલ બાંધવા ન જોઈએ…લાગણી અને પ્રેમ સમજવા એટલા જ જરૂરી છે…વાંચો મુકેશ સોજીત્રા ની કલમે

“રામ રામ ઓધાકાકા!! રામ રામ મંજુ કાકી!!” કહીને રાજેશે  ઓધાકાકા અને મંજુ માસીને  પગે લાગ્યો. “આવ્ય આવ્ય દીકરા!! ક્યારે આવ્યો ?? પરમ દિવસે જ હું તારા બાપાને  મનાની દુકાને મળ્યો ત્યારે જ પૂછ્યું હતું કે રાજેશ ક્યારે આવવાનો છે?? એ કહેતા હતા કે એનું નક્કી નહિ..રજા મળશે તો દિવાળીના દિવસે આવી જશે” કહીને ઓધાકાકાએ અને More..

ગુજરાત જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“બાકી દાદાને કાઈ થવું ન જોઈએ” – વૃદ્ધ થાય એટ્લે મા- બાપ પણ ભારે પડતાં હોય છે…..વાંચો આજે એવી જ એક હૃદયસ્પર્શી કહાની…..મુકેશ સોજીત્રાની કલાને કલમે …

“બાકી દાદાને કાઈ થવું ન જોઈએ” નિકુંજ  પોતાના દવાખાને બેઠો હતો. ગામના ચોકમાં સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં ખૂણામાં એક જગ્યાએ દીવાલો ચણીને આ દવાખાનું બનાવેલ હતું.  બહાર બે લાલ ચોકડી સાથેનું એક બોર્ડ લટકતું હતું તેમાં લખેલું હતું. + દવાખાનું + ડો.નિકુંજ પી. પટેલ BHMS   સમય ૩ થી ૫ એટલામાંથી સામેની શેરીમાંથી એક બારેક વરસનો More..

દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

રૂપિયો અને નાળિયેર – આજે એક દીકરાએ રૂપ નહી પણ ગુણ અને કુલ જોઈને પોતાના જીવનસાથીની પસંદગી કરી ને પોતાના મા -બાપને પણ સમજાવ્યું મહત્વ વહુનું….આવા દીકરા ભાગ્યે જ જોવા મળે છે આજના જમાનામાં ….વાંચો અદભૂત છે આ વાર્તા ….

રૂપિયો અને નાળીયેર “ આપણા વિવેકનું હવે ગોઠવવું છે. ક્યાંક આછા પાતળું આપણા જેવું ઘર હોય તો કેજો. અત્યારે તો વિવેક અમદાવાદ છે ડબલ કોલેજ કરે છે અને સાથે સાથે પરિક્ષાઓ આપતો જાય છે. આમ તો છ મહિના પહેલા જ તલાટી મંત્રીમાં વારો આવી જાત પણ સહેજ પનો ટૂંકો પડ્યો એમાં છોકરાનો ય વાંક નથી. More..

ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

જે સ્ત્રીને ડોક્ટરે કહ્યું કે તે ક્યારેય માં નહી બની શકે એને માતૃત્વનું સુખ આપ્યું એની શ્ર્ધાનો થયો આ કળયુગે ચમત્કાર..

“સોનાનો સુરજ” તા ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮!! સમય બપોરના બાર કલાક!! મારા વોટ્સએપ પર એક મેસેજ આવે છે “મુકેશ ભાઈ મારી એક રીયલ સ્ટોરી લખશો??” મેં હા પાડી અને એ ભાઈએ પોતાની સાથે જીંદગીમાં બનેલ ઘટનાનું વર્ણન લખી મોકલ્યું અને વાંચીને હું દંગ રહી ગયો!! કલ્પના કરતા હકીકત ઘણી રોમાંચક હોય છે એ ફરી વખત સાબિત More..

ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

આજે વાંચો એક એવા મોટાબાની વાત જેમને આખું જીવન પોતાની વહુને સમાજમાં માન સન્માન વાળું જીવન અપાવ્યું…

“મોટા બા ની મનીષા વહુ” “દેશમાંથી આતાનો ફોન હતો. મોટા બા દાદરેથી પડી ગયા છે પગે ફ્રેકચર થયું છે અને મગજમાં પણ થોડું વાગ્યું છે . ડોકટર દવેના દવાખાને દાખલ કરેલ છે. માથામાં થી લોહી ખુબ જ વહી ગયું છે. ચાર બોટલ લોહી ચડાવવું પડ્યું છે. હવે આમ તો સારું છે એમ આતા કહેતા હતા.” More..

દિલધડક સ્ટોરી નારી વિશે રસપ્રદ વાતો લેખકની કલમે

રક્ષાબંધન….ખુબ પ્રેમ કરે છે નેહા એના ભાઈને પણ ભગવાન કયારે કોને કેવો સમય બતાવે છે એ કયા ખબર હોય છે.

રક્ષાબંધન… શ્રાવણસુદ પૂર્ણિમા, રક્ષાબંધન આજનો દિવસ દરેક ભાઈ બહેન માટે ખુબ જ મહત્વ નો હોય છે. દરેક બહેન આ દિવસ ની આતુરતા પુર્વક રાહ જોવે છે. કયારે રક્ષાબંધન આવે ને મારા વીરા હાથે રાખડી બાધુ. અને મારા વીરા ના જીવન મા કોઈ મુશ્કેલી આવે તો મારી રાખડી ઢાલ બનીને કામ આવે. એમ વીરો પણ બેનની More..

દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

“મોટા ઘરની વહુ” – “હવે હું તમને આ છેલ્લી વાર કહું છું હો!! તમારે સુરત બદલી કરાવવી છે કે નહિ??? આ ડીસેમ્બરમાં ફોર્મ ભરી દેવું છે કે નહિ??

લેખક :- મુકેશ સોજીત્રા “હવે હું તમને આ છેલ્લી વાર કહું છું હો!! તમારે સુરત બદલી કરાવવી છે કે નહિ???આ ડીસેમ્બરમાં ફોર્મ ભરી દેવું છે કે નહિ?? મારો વારો તો આવતા જુનમાં આવી જશે એટલે હું તો મારા લક્ષ્યને લઈને હાલતી થાવાની જ છું.. પણ તમે અહી રહી જશો એકલા?? સાલું હું તો એ ભૂલી More..

દિલધડક સ્ટોરી નારી વિશે

અડધી રાતે છોકરી બસ માંથી ઉતરી, કંનડકટર-ડ્રાઈવરે પૂછયું કે કોઈ લેવા આવશે? તેને કહયું: ના અને પછી જે થયું…

જો કે સ્ત્રીઓ ક્યારેય સલામત રહી નથી, આજકાલ છોકરીઓ સાથે બનતા તમામ કેસો ખૂબ જ આઘાતજનક હોય છે. પછી ભલેને એ છોકરી 5 વર્ષ હોય કે 35 વર્ષની સ્ત્રી. લોકોની ગંદી આંખો તેને હંમેશાં મનમાં ડર જ પેદા કરે છે. અત્યારે 100 લોકોમાંથી માત્ર 25 લોકો મહિલાઓને માન સન્માન આપે છે અને તેનું રક્ષણ કરવાનું More..