Checkout garba history and navratri celebration in gujarat, Navaratri is a Hindu festival that spans nine nights (and ten days) and is celebrated every year in the autumn.

Navratri - Garba - History Navratri News ધાર્મિક-દુનિયા

52 શક્તિપીઠ માંથી ગુજરાતમાં છે 4 શક્તિપીઠ ધામ, તમે દરેકના દર્શનનો લાભ લીધો કે નહિ, જાણો 4 શક્તિપીઠ ધામ વિશે

રાજા દક્ષરાજાએ યજ્ઞ કરાવ્યો હતો અને તેમાં મહાદેવજીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું એ જાણીને સતીમાતાએ એ જ યજ્ઞકુંડમાં પોતાને સમર્પિત કરી દીધા હતા અને જયારે આ વાત એ ભગવાન શિવને ખબર પડી ત્યારે મહાદેવજી એ સતીના શબને લઈને ગુસ્સામાં ત્રાંડવ નૃત્ય કરતા હતા મહાદેવજી એ પોતાના ત્રીજા નેત્રથી સંપૂર્ણ સૃષ્ટિનો નાશ કરવાની તૈયારીમાં હતા તેમની Read More…

Navratri - Garba - History Navratri News ધાર્મિક-દુનિયા

પાવાગઢ – આપણા ગુજરાતમાં જ આવેલ છે આ શક્તિપીઠ, જ્યાં દર્શન માત્રથી થાય છે દરેક સમસ્યા દુર

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ નું મંદિ’ર આવેલું છે. પાવાગઢ મહાકાળી માતાના શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આજે લગભગ જ એવો કોઈ ગુજરાતી હશે જેણે આ પવિત્ર શક્તિપીઠની મુલાકાત ના લીધી હોય. જયારે પણ આપણને એક કે બે દિવસની રજાઓ મળે Read More…

Navratri - Garba - History Navratri News કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

બિમારી-ભય-પાપનો સમૂળગો નાશ કરનાર દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું! વાંચો અહીં ક્લીક કરીને

“હે માતા! તું જ પ્રકૃતિના ત્રણ ગુણ (સત્ત્વ, રજસ અને તામસ) ઉત્પન્ન કરનાર છો. તું જ ભયાવહ કાળરાત્રી છે, તું જ મહારાત્રી પણ છે અને તું જ મોહરાત્રી પણ છે!” જગતના સર્જનહાર જેને માનવામાં આવે છે એ બ્રહ્મા પોતે ઉપરની સ્તુતિ જગદંબા માટે કરે છે! દુર્ગા સપ્તશતીનો આ શ્લોક છે. નવરાત્રીમાં માતાની પૂજા માટે, માતાની Read More…

Navratri - Garba - History Navratri News ધાર્મિક-દુનિયા

આ સરહદ પર ભારતીય સેના સાથે દેશની રક્ષા કરે છે મા ભવાની, પાકિસ્તાનના સૈનિકો પણ ડરે છે- જાણો તેના ચમત્કારો વિશે

જેસલમેરથી થર રણમાં 120 કિલોમીટર દૂર સરહદ પાસે સ્થિત છે તનોટ માતાનું સિદ્ધ મંદિર. જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બનેલા આ તનોટ માતાના મંદિર સાથે ભારત-પાકિસ્તાન યુદ્ધની ઘણી અજીબોગરીબ યાદો જોડાયેલી છે. 1971ના યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને આ મંદિર વાળા વિસ્તાર 3000 તોપના ગોળાઓ અને બૉમ્બ ફેંક્યા હતા. પરંતુ માતાના આશીર્વાદના કારણે મંદિર પાસે એક પણ બૉમ્બ ન ફૂટ્યો. Read More…

Navratri - Garba - History Navratri Celebration Navratri News ધાર્મિક-દુનિયા

પાકિસ્તાનમાં આવેલું છે આ શક્તિપીઠ, હિંગળાજ મંદિરની દેખરેખ કરે છે મુસ્લિમો- વાંચો ધાર્મિક લેખ

હાલના સમયમાં પવિત્ર એવો તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે. આ તહેવારમાં મોટાભાગે માતાજીના મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો લાગે છે. એમાનું જ એક માતાનું શક્તિપીઠ, જે ખુબ જ ચમત્કારી છે. આ શક્તિપીઠ હિંગળાજ માતાજીનું મંદિર છે. પણ અહીં સુધી પહોંચવું ભક્તો માટે ખુબજ અઘરું છે કેમ કે અહીં જવા માટે તમારે પાકિસ્તાન સરકારથી પરવાનગી લેવી પડશે Read More…

Navratri - Garba - History Navratri News

કેમ મનાવવામાં આવે છે નવરાત્રી ? જાણો તેની પાછળની પૌરાણિક કથાઓ

નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ભક્તો નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિમાં લીન થઇ જશે. તો બીજી તરફ ખૈલૈયાનો પણ ગરબા રમવા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આગામી રવિવારથી નવરાત્રીનો શુભારંભ થશે. પરંતુ શું તમને ખબર છે કે નવરાત્રી કેમ મનાવવામાં આવે છે. નવરાત્રી પાછળ 2 પૌરાણિક કથા છે. એવો જાણીએ Read More…

Navratri - Garba - History Navratri Celebration Navratri News

આ નવરાત્રીમાં કેમ છે ખાસ? કયો સંયોગ બનવા જઈ રહ્યો છે આ નવરાત્રીમાં? વાંચો

આ શારદીય નવરાત્રિમાં મા દુર્ગા હાથી ઉપર સવારી કરીને આવશે અને ઘોડા ઉપર વિદાય લેશે. તેમજ નવરાત્રીમાં વિશેષ સંયોગ બની રહ્યો છે. જુઓ….શારદીય નવરાત્રીની શરૂઆત  29 સપ્ટેમ્બરે થશે. નવરાત્રિમાં નવ દિવસ માં નવદુર્ગાના અલગ-અલગ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. ભક્તો નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરે છે તેમજ પૂજા Read More…

Navratri - Garba - History Navratri News ધાર્મિક-દુનિયા

આ મંદિરના ચમત્કાર જોઈને પાકિસ્તાની જનરલ પણ નમી ગયો, 300 બૉમ્બ ફેંક્યા હતા તો પણ કાંઈ ન થયું વાંચો આખી સ્ટોરી

રાજસ્થાનમાં આવેલ તનોટ માતાના મંદિરને યુદ્ધની દેવીનું મંદિર પણ કહેવામાં આવે છે. ભારત-પાકિસ્તાન સરહદની નજીકઅને જેસલમેરથી લગભગ 130 કિમી દૂર છે. આ મંદિર લગભગ 1200 વર્ષનું છે. જોકે, ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965 પછી આ મંદિર હંમેશા વિશ્વાસનું કેન્દ્ર રહ્યું છે, આ મંદિર દેશ વિદેશમાં તેના ચમત્કારોના કારણે પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. 1965 ના યુદ્ધમાં પાકિસ્તાની સેના Read More…