ફિલ્મી દુનિયા હોળી

હોળી પર રાજાશાહી અંદાઝમાં જોવા મળ્યો તૈમુર, આમિરના દીકરા પર ચડ્યો હોળીનો રંગ

હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. લોકો હોળીના રંગમાં એવા રંગાઈ ગયા હતા કે ન પૂછો વાત. આ રંગમાં માત્ર સામાન્ય લોકો જ નહિ પણ બોલિવૂડના કલાકારો પણ રંગાઈ ગયા હતા. બોલિવૂડના કલાકારોએ પોતાના બાળકો સાથે હોળીનો તહેવાર ખુબ જ ધૂમધામથી ઉજવ્યો હતો. બોલિવૂડના કલાકારો અને તેમના બાળકોની હોળીની કેટલીક તસવીરો પણ Read More…

આપણા તહેવારો રસોઈ હોળી

હોળી સ્પેશિયલ – ઝટપટ બની જાય તેવો ટેસ્ટી જુવારની ધાણીનો ચેવડો, આ હોળી પર જરૂર બનાવજો

આપણા દેશમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જુદા-જુદા તહેવારો નિમિતે જુદી-જુદી ભોજનની વાનગીઓ પણ બને છે. એમાં પણ હોળીનો તહેવાર હોય અને રંગોની સાથે સાથે ખાવામાં જુદી-જુદી વાનગીઓ મળી જાય તો તેનો આનંદ જ અનોખો હોય છે. ત્યારે જો અમને પણ આ હોળી પર કોઈ અલગ વાનગી બનાવવી હોય તો આજે તમારી Read More…

આપણા તહેવારો હોળી

શું તમે જાણો છો? ભારતના આ વિસ્તારોમાં આ નામે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર

હોળીના તહેવાર રંગોનો તહેવાર છે. ઉત્તરભારતમાં આ દિવસોમાં લોકો એકબીજાને રંગ લગાવીને ગળે મળે છે. જો કે અમુક લોકોને અલગ અલગ જગ્યાનો તહેવાર જોવોનો શોખ હોય છે. 1. ધૂળેટી (ગુજરાત) ગુજરાતમાં હોળીએ બે દિવસીય ઉત્સવ છે. પ્રથમ દિવસની સાંજે લોકો સુકુઘાસ, લાકડાને પ્રગટાવે છે. લોકો તે અગ્નિમાં કાચા નાળિયેર અને મકાઈ અર્પણ કરે છે. બીજો Read More…

આપણા તહેવારો ફિલ્મી દુનિયા હોળી

ખરેખર… બોલિવુડના આ ગીતો વિના અધૂરી હોળી-ધૂળેટીની પાર્ટી

હોળી આપણા બધા માટે આનંદ, રોમાંચ અને ઉત્તેજના લાવે છે. સામાન્ય માણસો હોય કે બોલિવુડના સેલેબ્સ, દરેક હોળી ખૂબ ધમાલ મજા સાથે ઉજવે છે. એટલું જ નહીં, હોળીના તહેવાર પર બોલિવૂડમાં ઘણાં હિટ ગીતો બનાવવામાં આવ્યા છે, જેના વગર આપણી હોળી પાર્ટી અધૂરી છે. તો આ હોળી પર આ ગીતો સાથે હોળીની ઉજવણી કરો. તે Read More…

આપણા તહેવારો હોળી

હોલીકા દહન વખતે ઘરમાં ધનસંપત્તિ લાવતા આટલા ઉપાયો દરેક ખેડૂતે કરવા રહ્યા! વાંચો ક્લીક કરીને –

હોળીનું પર્વ હિન્દુ ધર્મનાં ‘મહા તહેવારો’માં સમાવેશ પામે છે. આખા ભારતમાં અને ભારતની બહાર પણ જ્યાં હિન્દુ પ્રજા વસે છે ત્યાં હોલીકા દહન કરવામાં આવે છે. ભગવાન નૃસિંહ અને ભક્ત પ્રહલાદને સમર્પિત આ તહેવાર બુરાઈના નાશનો અને સત્યના ઉદયનો છે. હોળીનો તહેવાર આવે એ સમયગાળો ખેડૂતો માટે શિયાળુ પાકની લણણીનો હોય છે. ઘરમાં નવું ધાન્ય Read More…

આપણા તહેવારો કૌશલ બારડ લેખકની કલમે હોળી

પાકિસ્તાનમાં આવેલું છે પ્રહલાદે બંધાવેલું ભગવાન નૃસિંહનું ‘ઓરિજિનલ’ મંદિર! વાંચો રોચક વાત

૧૯૯૨માં અયોધ્યામાં બાબરી મસ્જિદનો તોડી પાડવામાં આવી તેનું રિએક્શન હંમેશાની જેમ પાકિસ્તાનમાં પણ આવ્યું. બાકી હતાં તે અનેક હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યાં. તેમાં એક મંદિર હતું : પ્રહલાદપુરીનું! આ મંદિરનો પૂરો વિનાશ થયો એ વાતે અનેક હિન્દુઓનાં હ્રદયમાં ચીરો પાડ્યો. મંદિર આજકાલનું નહોતું. માનવામાં આવે છે કે, ખુદ પ્રહલાદે ભગવાન નૃસિંહની યાદમાં આ મંદિર Read More…

આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર હોળી

આશરે 500 વર્ષ પછી હોળીના દિવસે બનતો આ સંયોગ શેનો છે? વાંચો રસપ્રદ માહિતી

ફાગલ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવતો હોળીનો તહેવાર ધર્મની સાથે-સાથે સુખ, સમૃદ્ધિ અને શારીરિક કુશળતા સાથે જોડાયેલો તહેવાર છે. નવી ફસલ ઘરમાં આવવાથી આ તહેવાર આનંદનો પણ છે. હોલિકા દહનનો અગ્નિ અનેક કુશળ-મંગળનો કારક છે. દરેક વર્ષે હોળીનો તહેવાર ખાસ હોય છે. પણ આ વર્ષે જે સંયોગ બનવાનો છે, તે છેલ્લાં ૪૯૯ વર્ષમાં પહેલીવાર બને Read More…

આપણા તહેવારો ધાર્મિક-દુનિયા હોળી

હોલિકા દહનની રાખના 12 ચમત્કારિક ફાયદાઓ…

જેવી રીતે દિવાળીના સમયે ગરમીમાં દીવાઓ, તેલની સુગંધ તેમજ ધુમાડાને લીધે કીટાણુઓનો નાશ થાય છે, તેવી જ રીતે શિયાળામાં પણ કીટાણુઓનો નાશ હોલિકા દહનથી ઉત્પ્ન્ન થાતા તિખારાઓ,અબીલ-ગુલાલ વેગેરની સુગંધથી થાય છે.એવામાં આજે અમે તમને હોલીકાદહનથી ઉત્પ્ન્ન થતી રાખના અઢળક અને ખુબજ ઉપયોગી ફાયદા વિશે જણાવીશું. 1. જો કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડે છે, અને ખુબ Read More…