ખબર

માંગમાં સિંદૂર, હાથમાં ચૂડો પહેરી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ નુસરત જહાં, જુઓ 7 ફોટો એક ક્લિકે

થોડા સમય પહેલા દુનિયાભરમાં  ચર્ચામાં આવેલી બંગાળી એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ ફરી એક વાર ચર્ચામાં આવી છે. હાલમાંજ નુસરત જહાંએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં નુસરત અરીસામાં પોતાને જોઈ  રહી છે. આ ફોટોમાં નુસરત બેહદ સુંદર લાગી રહી છે. નુસરતે આ સાથે જ અલગ-અલગ ત્રણ ફોટો શેર કર્યા છે. ત્રણેય ફોટોમાં More..

ખબર

પતિ-પત્ની બંનેએ કર્યું CGPSCની પરીક્ષામાં ટોપ, પોતાના હાથે નોટ્સ બનાવી આપતો હતો પતિ, વાંચો જોરદાર સ્ટોરી

છત્તીસગઢ લોકસેવા આયોગની પરીક્ષામાં એક સાથે સફળતા મેળવીને રાયપુરનું એક દંપતી હાલ ઘણી ચર્ચાઓમાં છે. ખબર અનુસાર, છત્તીસગઢ લોકસેવા આયોગ દ્વારા ૩૬ પદો માટે આયોજિત મુખ્ય નગર પાલિકા અધિકારી વર્ગ ખ અને ગ ભરતી પરીક્ષામાં રાયપુરના અનુભવ સિંહ અને તેમની પત્ની વિભાએ ટોપ કર્યું છે. ગુરુવારે આવેલા પરિણામમાં સીજીપીએસસીની પરીક્ષાના પરિણામમાં બંનેએ ટોપ કર્યું છે More..

ખબર

આસામ પીડિતોની વહારે આવ્યા બિગ બી, કરી આટલી મોટી મદદ અને લોકોને પણ કરી અપીલ

ફિલ્મો સિવાય અમિતાભ બચ્ચન તેના દરિયાદિલ માટે પણ જાણીતા છે. આપત્તિના સમયે શહીદોના પરિવાને પણ  મદદરૂપ થાય છે. આસામમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. થોડા દિવસ પહેલા અક્ષય કુમાર અને પ્રિયંકા આ પીડિતોનો વ્હારે આવ્યા હતા. ત્યારે અમિતાભ બચ્ચન પણ તેની વ્હારે આવ્યા છે. અમિતાભ બચ્ચને આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને ટ્વીટ કરીને More..

ખબર

વડાપ્રધાન મોદીને મળ્યો નવો મિત્ર; ઈન્ટરનેટ પર મચાવી દીધી છે ધમાલ – જુઓ બધી તસ્વીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયામાં ચર્ચાઓમાં જ રહેતા હોય છે. તેઓ પોતે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. ત્યારે હાલ વડાપ્રધાન મોદીએ એક તસ્વીર શેર કરી છે, જેમાં તેઓ એક નાના બાળક સાથે જોવા મળી રહયા છે. આ તસ્વીર પીએમ મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. More..

ખબર

આ સુંદર અભિનેત્રીએ એવું કામ કર્યું જે અબજોપતિ અભિનેત્રીઓ પણ કરતા અચકાય છે, વાહ ગર્વ છે – વાંચો પુરી સ્ટોરી

બૉલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા 5 જુલાઈના રોજ રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ‘વન-ડે’ ને લઈને ખુબ જ ઉત્સાહિત રહી છે. આ ફિલ્મમાં ઈશા ગુપ્તા એક પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવતી નજરમાં આવી રહી છે. ઈશાની સાથે સાથે અનુપમ ખેર અને કુમુદ મિશ્રા પણ ફિલ્મમાં ખાસ કિરદારમાં જોવા મળી રહ્યા છે.ઈશા હવે પછી ‘દેસી મેજીક’ માં જોવા મળશે More..

ખબર

5 ગોલ્ડ મેડલ જીત્યા પછી હિમા દાસે દેશની જનતાની સામે રાખી કંઈક આવી વાત ….

માત્ર એક મહિનાની અંદર ભારતીય ધાવક હિમા દાસે લગાતાર પાંચમો ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો છે.ઢીંગ એક્સપ્રેસના નામથી જાણીતી યુવા એથ્લીટ હિમા દાસના એક વાર ફરીથી ગોલ્ડ મેડલ જીત્યા પછી હિમાએ ભારતીય જનતાને પોતાનો હૌંસલોં વધારવા માટે આભાર વ્યક્તિ કર્યો છે.હિમા દાસે કહ્યું કે,”અત્યાર સુધીની તે દરેક પ્રતિયોગિતાઓ વોર્મઅપ ની જેમ હતી. મારું ધ્યાન હવે More..

ખબર પ્રવાસ

શું તમે ગોવા જવાનો પ્લાન કરો છો ? જશો આ ટ્રેનમાં તો થશે વિદેશની ધરતી જેવી અનુભૂતિ

થોડા દિવસ પછી સાતમ-આઠમનો તહેવાર આવે છે. લોકો ક્યાંકને કયાંક ફરવા જવાનું વિચારે છે. ત લોકોની પહેલી પસંદગી ગોવા હોય છે. પરંતુ વિચારીએ છીએ કે ગોવા જવું હોય તો કેવી  રીતે જઈ શકાય? બાય રોડ કે બે એર. તો તમારે બન્ને રીતથી જઈ  શકો છો. જાણો કેમ ? અમદાવાદથી મુંબઈ ફ્લાઈટમાં અને મુંબઈથી ગોવા જતી More..

ખબર

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે સામી છાતીએ લડતા-લડતા ગુજરાતનો 24 વર્ષીય જવાન થયો શહીદ, જય હિન્દ

સોમવારે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના કેરી બટ્ટલ સેક્ટરમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં વડોદરાનો ૨૪ વર્ષીય આર્મીનો જવાન શહીદ થયો. શહીદના પરિવારને આ વાતની જાણ થતા જ તેમના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. માહિતી અનુસાર, અખનૂર વિસ્તારમાં J&K 18 રાઈફલ્સ સાથે ફરજ બજાવતો મોહમ્મદ આરીફ શફી આલમ પઠાણ કેરી બટ્ટલ સેક્ટરમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયો More..