ખબર જીવનશૈલી

દાદી માં ને મળવા ધોની ખુદ નીચે ઉતર્યા, ભલે મેચ હારી ગયા પણ ધોનીએ લોકોનું દિલ જીતી લીધું..જોઈ લો તસવીરો દિલ ખુશ કરી દેશે

IPL 2019: ગયા 3 એપ્રિલના રોજ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈંડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચ રમાયી હતી. જેમાં રોહિત શર્માની ટિમ મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બની હતી, પણ મેચ જોવા આવેલા પ્રેક્ષકોનું દિલ મહેન્દ્રસિંહ ધોનીએ જીત્યું હતું. ચેન્નઈ ટિમ આ મેચ 37 રનથી હારી ગઈ હતી, કેપ્ટન ધોની પણ 21 બોલ્સમાં 12 રન બનાવીને આઉટ More..

ખબર

દુલ્હન હોય તો આવી હોય, દુલ્હને કર્યું એવું કે ખુદને રોકી ન શક્યો દુલ્હો, જુઓ વાયરલ વિડીયો

હાલ જયારે લગ્નની સીઝન ચાલી રહી છે, આ વર્ષના દેશના સૌથી મોટા લગ્ન એટલે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પણ થઇ ચુક્યા છે, ત્યારે તેમના લગ્ન બાદ તેમના લગ્ન અને પાર્ટીના વિડિયોઝ ખૂબ જ વાયરલ થયા હતા, ત્યારે એક બીજો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં એક દુલ્હન પોતાના પતિ માટે More..

ખબર

આ ઉનાળે વસાવો દીવાલ પર ફિટ થાય એવું કૂલર, AC કરતા સસ્તું, આપશે AC જેટલી જ ઠંડક

ઉનાળો શરુ થઇ ગયો છે અને લોકોએ ઘરોમાં એસી કે કૂલર ચાલુ કરવાનું શરુ કરી દીધું છે. બારણું તાપમાન વધી રહ્યું છે અને ઘરમાં અસહ્ય ગરમીથી બચવા માટે લોકો ઘરોમાં એસી અને કૂલર પણ લગાવવા લાગ્યા છે, ત્યારે દીવાલ પર લાગી શકે એવું એક કૂલર આજે જ લોન્ચ થયું છે. એર કૂલર બનાવતી વિશ્વની સૌથી More..

ખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

જાણો કર્ણાટકની લેડી સિંઘમ આઇપીએસ ઓફિસર ડી રૂપા વિશે, જે કોઈનાથી નથી ડરતી!!

આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થાને લઈને રોજ-રોજ નવા સવાલો ઉભા થાય છે. જે રીતે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ત્યારે કેટલાક અધિકારીઓ એવા છે કે જે ફક્ત દેશની સેવા કરવામાં જ માને છે અને પોલીસની ખરાબ થતી છબીને બચાવીને રાખી છે. ત્યારે આવા જ અધિકારીઓમાં એક છે કર્ણાટકની જબરદસ્ત આઇપીએસ ઓફિસર ડી રૂપા, જે ફિલ્ડ જ More..

ખબર જીવનશૈલી

જયારે મુંબઈ ઇન્ડિયન્સ ટીમે લીધી અંબાણીના ગેરેજની મુલાકાત, અંદરનો નઝારો જોતા જ હોંશ ઉડી ગયા

આવું છે અંબાણીનું ગેરેજ, અંદર એવી એવી કાર છે જે તમે જિંદગીમાં કદી નઈ જોય હોય- જુઓ વિડીયો દરેક વ્યક્તિને કાર માટે ક્રેઝ હોય છે. પણ જયારે કાર પસંદ કરવાની વાત આવે ત્યારે કારની કિંમત અને આરામદાયકતા હંમેશા પહેલા આવે છે. જો કે, વિશિષ્ટ કારોની પસંદગી માટે અંબાણી પરિવાર અગ્રણી સ્થાને આવે છે. તેમની પાસે More..

ખબર

સાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે લાઈનમાં ઉભા રહીને કરાવતા કામ

ભારતની રાજનીતિમાં કેટલાક જ એવા રાજનેતા છે જેમની છબી એકદમ સાફ છે. જેમાંથી એક હતા મનોહર પર્રિકર, જેઓ તેમના કાર્યો અને તેમની ઈમાનદારી માટે ઓળખાશે. એક નાના રાજ્યથી પોતાની રાજનીતિની સફર શરુ કરનાર પર્રિકરએ પોતાના દમ પર આજે નામ કમાયું છે. તેઓ દેશના પહેલા એવા મુખ્યમંત્રી હતા જે આઈઆઈટીની ડિગ્રી ધરાવતા હતા.ડૉ. મનોહર ગોપાલકૃષ્ણ પ્રભુ More..

ખબર

રશિયાની ગોરીને થયો પોખરણના છોરા સાથે પ્રેમ, સાત સમુદ્ર પર આવીને કર્યા ભારતીય રીતિ-રિવાજથી લગ્ન

કોઈએ સાચું જ કહ્યું છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. એટલે ભગવાને તમારા માટે જે જીવનસાથી નક્કી કર્યું હશે એ જ તમારું જીવનસાથી બનશે, ભલેને પછી એ તમારાથી ખૂબ જ દૂર હોય, પણ સમય આવ્યે એ તામરી પાસે આવશે જ! અને આજ વાત અહીં સાચી ઠરે છે.હકીકતે વાત એમ છે કે રશિયાની એક ગોરી More..

ખબર

આકાશ-શ્લોકાનાં પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશનમાં ઉમટી પડ્યા બોલીવૂડના સિતારાઓ, રિસેપ્શનમાં કઈ-કઈ હસ્તીઓએ આપી હાજરી

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશના લગ્ન શ્લોકા સાથે થઇ ચુક્યા છે અને ગઈરાતે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે તેમના લગ્નનું પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું. જેમાં રાજનીતિ, ખેલ અને બોલિવૂડ જગતની હસ્તીઓ હાજર રહી હતી. અક્ષય કુમાર તેમની પત્ની ટ્વિકંલ ખન્ના સાથે પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા, પરંતુ આ ખાસ તો ત્યારે થયું જ્યારે તે More..