ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

આ છે અસલી ભારત, એક રામ મંદિરની સારસંભાળ અને સાફ-સફાઈનું કામ એક મુસલમાન કરે છે..! વાંચો આજે અનોખી સ્ટોરી

આપણો દેશ વિવિધતાથી ભરપૂર છે અને એકઅ જ વિવિધતામાં એકતા પણ રહેલી છે, જેનું એક જીવતું ઉદાહરણ છે એક વ્યક્તિ જે ધર્મ અને જાતિને અલગ રાખીને ધર્મનિર્પેક્ષતાની મિસાલ કાયમ કરી રહ્યો છે. આ વ્યક્તિનું નામ સદ્દામ હુસૈન છે અને એ બેંગલુરુનો રહેવાસી છે. આ વ્યક્તિ એ કામ કરે છે જે ખૂબ જ ઓછા લોકો કરી Read More…

ખબર જીવનશૈલી

હાર્દિક પંડયાએ ખરીદી દેશની સૌથી મોંઘી SUV, જાણો બીજા ક્યા Celebrity પાસે છે આ ગાડી…

હાલમાં હાર્દિક પંડયા દેશના એવા ક્રિકેટર છે, જેમની ચર્ચા ચારે તરફ થઇ રહી હોય. હાર્દિક પંડયાને કારનો ખૂબ જ શોખ છે જેની સાબિતી તેમની કારનું કલેક્શન આપે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાએ મર્સીડિઝ AMG G63 SUV ખરીદી છે, આ કારની એક્સ શોરૂમ કિંમત 2.19 કરોડ રૂપિયા છે. હાર્દિકે આ કાર કેટલાક દિવસો પહેલા જ ખરીદી Read More…

ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

IPL 2019: જયારે ધોની અને એમના પત્ની સાક્ષીએ જમીન પર ઊંઘવું પડ્યું…જાણો શું છે મામલો

સામાન્ય રીતે, લોકોનું એવું માનવું હોય છે કે ક્રિકેટરો શાન-ઓ-શૌકત ભરેલું જીવન જીવે છે. પરંતુ સાદગી પસંદ મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સાથેની એક તસ્વીર જબરદસ્ત ચર્ચાઓમાં આવી ગઈ છે. આ તસ્વીરને જોયા પછી, ક્રિકેટના ચાહકો ન ફક્ત આશ્ચર્ય પામ્યા પરંતુ ફરી એક વાર માહીની સાદગીના ચાહક થઇ ગયા છે. ચેન્નઇ સુપર કિંગ્સએ IPL 2019માં મંગળવારે Read More…

ખબર જીવનશૈલી

ઘોડા પર સવાર થઈને 10 માંની વિદ્યાર્થી છોકરી પહોંચી સ્કૂલે, આનંદ મહિન્દ્રાએ વિડીયો શેર કરીને કર્યા વખાણ

આજકાલ આ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના સમયમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ ખબર વાયરલ થતા વાર નથી લાગતી. ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક સ્કૂલની છોકરી ઘોડા પર સવાર થઈને સ્કૂલે જઈ રહી છે. છોકરી ટ્રાફિકવાળા રસ્તા પર આરામથી દોડાવી રહી છે. આ છોકરી દસમા ધોરણની છે અને પરીક્ષા આપવા જઈ રહી Read More…

ખબર જ્ઞાન-જાણવા જેવું

યાત્રીઓ કૃપા કરીને ધ્યાન આપો… રેલવે સ્ટેશન પર આરામ કરવા માટે બુક કરી શકો છો 25 રૂપિયામાં રૂમ!!!

ભારતીય રેલવે પોતાના યાત્રીઓનું ખાસ ધ્યાન રાખે છે સાથે જ સુવિધાઓ પણ પુરી પાડે છે. ભારતીય રેલવે પોતાના યાત્રીઓને સ્ટેશનો પર આરામ કરવાની સુવિધાઓ પણ પુરી પાડે છે. આ માટે દેશભરના સ્ટેશનો પર રિટાયરિંગ રોમ બનાવીને રાખવામાં આવેલા છે. જ્યા કોઈ પણ યાત્રી હોટલ ખર્ચથી બચી શકે છે, અને PNRના આધાર પર સસ્તામાં રૂમ બુક Read More…

ખબર જીવનશૈલી

ખુશખબરી: સસ્તા ફોન અને ઇન્ટરનેટ પછી હવે સસ્તા ઘર આપશે અંબાણી! વાંચો પૂરો અહેવાલ

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ જિયો દ્વારા ભારતમાં દૂરસંચાર ક્ષેત્રની તસ્વીર બદલી ચુક્યા બાદ હવે રિયલ એસ્ટેટમાં પણ કઈંક આવો જ ધમાકો કરવા જઈ રહયા છે. માહિતી મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મુંબઈની નજીક એક વિશ્વસ્તરીય મેગાસિટી તૈયાર કરવાની બ્લુપ્રિન્ટ બનાવી છે. આ મેગાસિટી એટલી મોટી હશે કે આ પ્રોજેક્ટનો દરેક ભાગ પોતાની જાતે જ Read More…

ખબર ફિલ્મી દુનિયા

અમિતાભ બચ્ચને ખરીદી દેશની સૌથી મોંઘી કાર, થોડા સમય પહેલા જ વેચી દીધી હતી 4 કરોડની કાર

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ગાડીઓના કેટલા શોખીન છે એ વાત તો સૌ કોઈ જાણે જ છે. તેમના લક્ઝુરિયસ ગાડીઓના કલેક્શનમાં હવે એક નવી ગાડી સામેલ થઇ છે. આ વખતે અમિતાભ બચ્ચને દેશની સૌથી મોંઘી MPV (મલ્ટી પર્પઝ વિહીકલ) Mercedes-Benz V-Class ખરીદી છે. આ MPVને વિશ્વભરમાં એના લક્ઝુરિયસ ઇન્ટિરિયર અને શાનદાર ફીચર્સ માટે ઓળખવામાં આવે છે. Read More…

ખબર જીવનશૈલી હેલ્થ

બાળકોમાં વધી રહ્યો છે સ્ક્રીન ડિપેન્ડન્સી ડિસઓર્ડર, જાણો શું છે આ બીમારી

વાલીઓને સચેત થવાનો સમય થઇ ચુક્યો છે. હવે તો તેમને પોતાના નાના બાળકોને રમવા માટે મોબાઈલ ન આપવા માટેનું એક વધુ કારણ મળી ચૂક્યું છે. એક રિસર્ચ પ્રમાણે, મોબાઈલ સ્ક્રીન પર વધુ પડતો સમય વીતાવવાને કારણે તમારા બાળકોના મગજને નુકશાન થઇ શકે છે. કારણ કે એક નવી બીમારી છે, જે બાળકોને ઝડપથી પોતાની ઝપેટમાં લઇ Read More…