આ યુવકે સુંદર ગાય પાળી, વિડીયો જોતા જ પ્રેમ ઉભરાઈ જશે હાલમાં સોશિયલ મીડયા પર એક ગાયનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, વિડિયોમાં પુંગનૂર બેબી ગાય તેના માલિક સાથે જોવા મળે છે. આ વિડિયો આંધ્રપ્રદેશ સરકારના સલાહકાર અને વાઈએસઆર કોગ્રેસ પાર્ટી નેતા રાજીવ કૃષ્ણાએ ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી More..
ખબર
Latest Top Gujarati News Samachar – Get all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, GujjuNews, Ahmedabad News, Surat News, Gujarati News Headlines and Daily Breaking News, Live Breaking News, Gujarati News Paper, ન્યુઝ, ગુજરાતી ન્યુઝ, અમદાવાદ ન્યુઝ, સુરત ન્યુઝ, રાજકોટ ન્યુઝ, વડોદરા ન્યુઝ, Gujarati News, Gujarati Samachar: Get all ગુજરાતી સમાચાર latest news, Gujarat live updates online on gujjurocks. Breaking latest news from ahmedabad, surat, rajkot, vadodara, bhavnagar, gandhinagar, jamnagar, mumbai top headlines. મનોરંજન, બિઝનેસ, કારકિર્દી, ભક્તિ, રમતો from Gujarat, India and the world updates in Gujarati
ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ થઇ તો સાસુ પર આવ્યું ૨ બાળકોના બાપનું દિલ, પછી જે થયું તે
૨૯ વર્ષના યુવકે ૪૪ વર્ષની ગર્લફ્રેન્ડની મમ્મીને ભગાડી, એક બાજુ ગર્લફ્રેન્ડ બાળકને જન્મ આપી રહી હતી અને… દેશ અને દુનિયામાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જે અજીબ હોય છે. આવી ઘટનાઓ સાંભળી તેના પર વિશ્વાસ કરવો મુશ્કિલ થઇ જાય છે. આવો જ એક કિસ્સો બ્રિટનનો છે. જેમાં બે બાળકોનો પિતા પોતાની જ પ્રેમિકાની માતા More..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંપર્ક કરવો છે તો જાણી લો ફોન નંબરથી લઇને બધી જ વિગત
શું તમે PM મોદીનો સંપર્ક કરવા ઇચ્છો છો! તો બસ એટલું કરો દેશના પ્રધાનમંત્રીને મળવું એ સામાન્ય માણસની પહોંચથી બહાર છે. આમ તો પીએમ મોદી ઘણીવાર દેશના લોકો સાથે “મન કી બાત” માં વાત કરતા રહેતા હોય છે. એવા અનેક અવસર પર આપણને આપણા મનની વાત તેમના સુધી પહોંચાડવાની ઇચ્છા થાય છે. તાજેતરમાં જ લોકસભામાં More..
પત્નીને કામ માટે બહાર જવાનું કહીને ગયેલા પતિ પાસે પત્નીએ માંગી સેલ્ફી, પતિએ મોકલતા જ થઇ ગયા છૂટાછેડા, જાણો એવું તો શું હતું એમાં
પત્ની, પત્ની અને વોના કિસ્સાઓ હાલ જગ જાહેર થઇ ચુક્યા છે. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા કિસ્સાઓ રોજ બરોજ સાંભળવા મળતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. આ કિસ્સામાં અમેરિકામાં રહેવા વાળી એક મહિલાએ પોતાના પતિનો દગો આપવાની વાર્તા લોકો સાથે શેર કરી છે. જેમાં More..
ઓનલાઇન ક્લાસના સમયે માઈક બંધ કરવાનું ભૂલી ગઈ વિદ્યાર્થીની, પર્સનલ વાતો થઇ ગઈ સોશિયલ મીડિયામાં વાયરલ
કોરોના કાળમાં ઘણા એવા કાર્યો ઘરે બેઠા જ ઓનલાઇન કરવામાં આવી રહ્યા છે એવામાં શાળાનું ભણતર પણ શિક્ષકો દ્વારા ઓનલાઇન જ આપવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેટની આ સુવિધાએ લોકોનો સમય પણ બચાવી દીધો છે અને ઘણા કામ સરળ બનાવી દીધા છે. જો કે ઘણીવાર આ જ સુવિધા લોકોની સમસ્યાનું કારણ પણ બની જતા હોય છે, More..
પતંજલિએ લોન્ચ કરી કોરોનાની નવી દવા, રામદેવનો દાવો – ‘કોરોનાની અમારી આ નવી દવા WHO સર્ટિફાઇડ છે.’
યોગગુરૂ બાબા રામદેવે આજે કોરોનાની નવી દવા લોન્ચ કરી છે. પતંજલિનો દાવો છે કે, આ નવી દવા સાક્ષ્યો પર આધારિત છે. નવી દવા લોન્ચ સમયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા. પતંજલિની આ નવી દવાનું નામ પણ “કોરોનિલ” જ છે. પતંજલિનું કહેવું છે કે, હવે કોરોનિલ ટેબલેટથી કોરોનાની સારવાર More..
મેળાની અંદર આવ્યો કરોડો રૂપિયાનો ઘોડો, સલમાન ખાનની કરોડોની બોલીને પણ આ ઘોડા માલિકે ફગાવી દીધી, જાણો કારણ
ઘણા એવા પ્રાણીઓ ઉપર બોલી લાગતી હોય છે જેની કિંમત કરોડોમાં અંકાય છે. હાલ પંજાબના ફરીદકોટમાં યોજાયેલા એક ઘોડાના મેળામાં પાંચ લાખથી લઈને પાંચ કરોડ સુધીની કિંમતના ઘોડાઓ નજર આવ્યા. જેમાં કેટલાક ખાસ પ્રકારના ઘોડા પણ જોવા મળ્યા હતા. જેને જોવા માટે લોકોનો ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મેળાની અંદર દેવ નામનો ઘોડો પણ More..
લગ્નના 20 વર્ષ પૂર્ણ થવા ઉપર આ કપલે હોટલમાં જમવા માટે પહોંચ્યું, વેટરને આપી આટલા લાખ રૂપિયાની બક્ષિસ
સામાન્ય રીતે મોટાભાગના લોકો હોટલમાં જમવા માટે જતા હોય છે ત્યારે તે વેટરને બક્ષિસ આપતા હોય છે. બિલમાંથી ઉપર વધેલા 10-20 કે 50-100 રૂપિયા સુધી સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ બક્ષિસ આપે છે. હોટલનો વેટર પણ સારી સર્વિસ આપીને બક્ષિસની ઈચ્છા રાખતો હોય છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિએ વેટરને એક-બે કે પાંચ More..