ખબર

સુરત: પત્નીએ પિયરમાં મોતને વહાલું કર્યું એ સાંભળીને પતિએ પણ પોતાનું જીવન પણ ટૂંકાવી નાખ્યું, 40 મિનિટ સુધી કરી હતી વાત

આજે મોટાભાગના લોકો પોતાના જીવનથી કંટાળીને સમય પહેલા જ મોતને વહાલું કરતા હોય છે, આવા ઘણા કિસ્સાઓ પણ સમાચાર અને સોશિયલ મીડિયામાં સાંભળવા મળે છે ત્યારે હાલ સુરતમાંથી એક એવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરામાં રહીને છેલ્લા 6 વર્ષથી સાડીની દુકાનમાં કામ કરતા પ્રદીપના લગ્ન બે મહિના પહેલા જ More..

અજબગજબ ખબર

આ ગરીબ રીક્ષા ડ્રાઈવરે પોતાની પૌત્રીને ભણાવવા માટે વેચી દીધું ઘર, કહાની સાંભળીને લોકોએ કરી 24 લાખની મદદ

ઘણા લોકો ખુબ જ ખુદ્દાર હોય છે. તે પોતાના જીવનમાં કોઈની આગળ હાથ લાંબો કરવાના બદલે પોતાનાથી થતા બધા જ પ્રયત્નો કરી છૂટે છે. આવા ઘણા લોકોની કહાની સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થતી હોય છે. થોડા સમય પહેલા એવા જ એક ખુદ્દાર ગરીબ રીક્ષા ડ્રાઈવરની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. મુંબઈમાં રહેવા વાળા More..

ખબર

યુવતી મોતને વહાલું કરવા માટે આઈસ્ક્રીમમાં ઝેર ભેળવીને લાવી, પરંતુ 4 વર્ષના દીકરા અને સગી બહેનને જ ખોઈ બેઠી, વાંચો સમગ્ર મામલો

ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા હોય છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં એવા ઘણા કિસ્સાઓ પણ વાયરલ થતા જોવા મળે છે. પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમારા પણ હોશ ઉડી જશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.) કેરળના કસરગોડ જિલ્લાની અંદર એક 28 વર્ષીય વર્ષાએ પોતાના જીવનથી કંટાળીને More..

ખબર

સુરતની આ યુવતી માત્ર 22 વર્ષની ઉંમરમાં ચૂંટણી જીતી, બની ગઈ નગરપાલિકાની સૌથી નાની કોર્પોરેટર, જુઓ તસવીરો

રવિવરના રોજ ગુજરાતની 6 મહાનગર પાલિકાનું પરિણામ ગઈકાલે જાહેર થયું. જેમાં તમામ બેઠકો ઉપર ભાજપને વિજય મત મળ્યો. પરંતુ ડાયમંડ સીટી સુરતની અંદર આવેલા પરિણામો જોઈને સૌ કોઈ હેરાન છે. સુરતની અંદર આમ આદમી પાર્ટીને 27 બેઠકો ઉપર વિજય મળ્યો છે, જેમાં એક નામ પાયલ સાકરિયાનું પણ છે. પાયલ સાકરીયા 22 વર્ષની ઉંમરમાં જ વોર્ડ More..

ખબર

80 વર્ષના વૃદ્ધનું વીજળી બિલ આવ્યુ 80 કરોડ રૂપિયા, બિલ જોઇ વૃદ્ધ હોસ્પિટલ ભેગા થયા અને પછી

વીજળી કંપનીએ 80 વર્ષીય વૃદ્ધને 80 કરોડનું બિલ મોકલ્યું પછી જે થયું એ બહુ ખતરનાક છે… મહારાષ્ટ્રના નાલાસોપારામાં એક વૃદ્ધ પાસે 80 કરોડ રૂપિયાનું વીજળી બિલ આવ્યુ છે. આ બિલ જોઇને વૃદ્ધની તબિયત બગડી ગઇ હતી. બ્લડ પ્રેસરની શિકાયત બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે નાલાસોપારાના નિર્મલ ગામમાં રાઇસ મિલ ચલાવનાર 80 વર્ષિય More..

ખબર

એક ના થઇ શકવાના કારણે પ્રેમી પંખીડાઓએ સુસાઇડ નોટ લખીને નહેરમાં ઝંપલાવ્યું, કહ્યું “સાથે જીવી ના શક્ય પરંતુ…”

આજકાલના યુવાનો પ્રેમ અને પરીક્ષામાં અસફળતા મળવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો દિયોદરના જાડા ગામમાંથી સામે આવ્યો છે, ક્યાં એક પ્રેમી યુગલે નોખા પાસે આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર દિયોદર તાલુકાના જાડા ગામે રહેતા શ્રવણ જોરજી More..

ખબર

દીકરાના મોતથી દુઃખમાં ડૂબેલા પરિવારે બે દીકરીઓ સહીત માતા પિતાએ પણ મોતને વહાલું કર્યું, આખો પરિવાર થઇ ગયો ખતમ, હચમચાવી દેનારી ઘટના

દરેક પરિવાર માટે દીકરો તેમનો કુલદીપક હોય છે. અને કુલદીપ જો ઓલવાઈ જાય તો જાણે પરિવારના માથે દુઃખનો ડુંગર તૂટી પડે છે. આખું જીવન જાણે પરિવાર માટે નકામું લાગવા લાગે છે ત્યારે આવી જ એક ઘટના હાલ રાજસ્થાન સીકરમાંથી સામે આવી છે. જ્યાં દીકરાના મોત બાદ સમગ્ર પરિવારે પણ મોતને વહાલું કરી દીધું. પ્રાપ્ત માહિતી More..

ખબર

પરિણીત મહિલાનું એક સાથે હતું ઘણા પુરુષો સાથે અફેર, બોયફ્રેન્ડને આવ્યો ગુસ્સો અને…

પરિણીત યુવતીને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો ‘ખેલ’ દિલ્હીમાં એક બનાવ સામે આવ્યો છે. 32 વર્ષિય પરિણીત મહિલાનું ગળુ કાપીને હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસે આ મામલાનો ગણતરીના કલાકોમાં જ ઉકેલ લાવી દીધો હતો. આ મામલમાં આ પરિણિત મહિલાના અનેક પુરૂષો સાથે આડા સંબંધ હોવાનું તપાસમાં ખુલ્યુ છે. More..