ખબર

હોસ્પિટલની અંદર ઓક્સિજન પહોંચવામાં થઇ ગયું સહેજવારનું મોડું અને 11 દર્દીઓ તરફડીયા મારતા મારતા મોતને ભેટ્યા

કોરોના વાયરસની બીજી લહેર એટલી બધી ઘાતક બની રહી છે, કે ના હોસ્પિટલમાં બેડ મળી રહ્યા છે, ના સ્મશાનમાં જગ્યા અને જે લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે તેમને પૂરતા પ્રમાણમાં ઓકિસજનની અછતના કારણે ઘણા લોકોનો જીવ ચાલ્યો ગયો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.) હાલ એવી જ એક ખબર આંધ્ર પ્રદેશના તિરુપતિમાંથી આવી રહી More..

ખબર

બક્સરની ગંગા નદીમાં તરતા જોવા મળી 40 લાશ, પ્રસાશને કહ્યું “આ લાશ યુપીથી તણાઈને આવી છે !”

કોરોનાના કારણે ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે,. તેમના અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાન અને કબ્રસ્તાનમાં જગ્યા નથી મળી રહી ત્યારે આ બધા વચ્ચે જ બિહારના બક્સરમાંથી એક ભયાનક તસ્વીર સામે આવી છે. યુપી બોર્ડરની પાસે આવેલા જિલ્લામાં સોમવારના રોજ 40 લાશો નદી કિનારે વહેતી દેખાઈ. ત્યારે આ બાબતે પ્રસાશનનું કહેવું છે કે More..

ખબર

સુરતની કોફી શોપમાં પડ્યા અચાનક દરોડા, પોલીસે જોયું તો આંખો પહોળી રહી ગઈ, 13થી 19 વર્ષની છોકરીઓ કરતી હતી એવું કામ કે…….

SURAT: કોફી શોપમાં 13થી19 વર્ષની સંસ્કારી દીકરીઓ એવું કામ કરતી હતી કે પોલીસ પણ વિચારમાં પડી- જુઓ સુરત એ રંગીલું શહેર છે. ઘણીવાર સુરતમાંથી જ એવી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને લોકો ચોંકી ઉઠે છે. હાલ પણ એક એવી જ ઘટનાએ ચકચાર મચાવી દીધો છે, જ્યાં પોલીસે ઓચીંતા જ એક કોફી શોપની અંદર More..

ખબર

વરમાળા પહેરાવતા પહેલા કન્યાએ પૂછ્યો વરરાજાને એક સવાલ, જવાબ ના આપી શક્યો વરરાજા તો પાછી મોકલી દીધી જાન

મોટાભાગે આપણે જોઈએ છીએ કે લગ્નની અંદર દહેજ ના કારણે ઘણા બધા લગ્નો લગ્ન સમયે જ તૂટી જતા હોય છે, ઘણીવાર તો કન્યાના પિતા દહેજ નથી આપી શકતા અને તેના કારણે લગ્નના દિવસે જ માંડવે આવેલી જાન પણ પાછી વળી જાય છે. પરંતુ ઉત્તર પરદેશમાં લગ્ન તૂટવાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જયારે વર-કન્યા More..

ખબર વાયરલ

BJP વિધાયકની અજીબો ગરીબ સલાહ, પાણીમાં 5 ઢાંકણ ગૌમૂત્ર ઉમેરીને પીવાથી નહિ થાય કોરોના, જુઓ વીડિયો

કોરોના વાયરસની શરૂઆતથી લઈને અત્યાર સુધી તેનાથી બચવા માટેના ઘણા એવા દાવાઓ કરવામાં  આવ્યા છે જેમાં ઘણા દાવાઓ ફેક્ટ ચેકમાં એકદમ ખોટા પણ નીકળતા હોય છે. પરંતુ બલિયા જિલ્લાના બૈરીયાના ભાજપા વિધાયક સુરેન્દ્ર સિંહ દ્વારા અજીબો ગરીબ દાવો કરવામાં આવ્યો છે. તેમને દાવો કર્યો છે કે ગૌમૂત્ર અને હળદરનું ચૂરણ ઘીમાં શેકીને નિયમિત સેવન કરવાથી More..

ખબર

કોરોના સંક્રમિત દર્દીના શબને નિયમો વગર દફનાવી દીધું, હવે થઇ ગયું આટલા લોકોનું મોત, જાણીને તમારું કાળજું પણ કંપી ઉઠશે

આજે આખો દેશ કોરોનાની ચપેટમાં આવી ગયો છે, દેશના ઘણા બધા રાજ્યોની અંદર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. એવું જ એક રાજ્ય છે રાજસ્થાન.  જ્યાં કોરોનાના કારણે સતત લોકોની મોત થઇ રહી છે. આ કર્મમાં સીકર જિલ્લાના એક ગામમાં કથિત રીતે કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વગર કોરોના સંક્રમિત દર્દીની લાસ દફનાવી દીધા બાદ 21 લોકોનું મોત More..

ખબર વાયરલ

અહીં પોલીસે દ્વારા લોકોને જાગૃત કરવા માટે કરવામાં આવ્યો અનોખો ડાન્સ, વીડિયો જોઈને તમે પણ ઝૂમવા લાગશો

કોરોના મહામારીએ આખા દેશને પોતાના ભરડામાં લીધો છે, આ દરમિયાન તંત્ર અને પોલીસ દ્વારા પણ લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. ઘણા લોકો હજુ આ મહામારીની ગંભીરતા નથી સમજી રહ્યા અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન નથી કરી રહ્યા. થોડા સમય પહેલા કેરળ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે ડાન્સ વીડિયો બનાવવામાં More..

ખબર

તુલસીશ્યામ તીર્થ ધામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ 101 વર્ષની ઉંમરે થયા બ્રહ્મલીન, ભક્તો ડૂબ્યા શોકમાં

સૌરાષ્ટ્રમાં ઘણા તીર્થ સ્થાનો આવેલા છે જેમાં એક ગીર સોમનાથ જિલ્લામાં આવેલું ધાર્મિક સ્થળ તુલસીશ્યામ પણ છે. તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ 101 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા હોવાની ખબર આવતા જ ભક્તો દુઃખમાં ગરકાવ થઇ ગયા છે. મહંત બાલકૃષ્ણદાસ બાપુનું મહુવાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે નિધન થયું હતું. મહંત બાલકૃષ્ણદાસ બાપુના નિધનથી સેવકોમાં શોકની લાગણી વ્યાપી More..