ખબર

BIG NEWS: વિનાશકારી વાવાઝોડાએ અન્ય રાજ્યોમાં કેવી તબાહી મચાવી છે, જુઓ PHOTOS

તાઉ-તે વાવાઝોડું ગુજરાત બાજુ આવી રહ્યું છે. evamaહવામાન વિભાગના મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 12.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 145 કિ.મી. દૂર સ્થિત છે. થોડા સમયથી 13 કિ.મી. સ્પીડે કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. સરકારી વિભાગે આ વાવાઝોડા ને ,અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન’જાહેર કર્યું છે. ચાલો તસવીરોમાં જોઈએ વાવાઝોડાએ અન્ય રાજ્યોમાં કેવી તબાહી મચાવી More..

ખબર

કોરોનાએ લીધો આખા પરિવારનો ભોગ, પહેલા પુત્ર અને તે બાદ માતા-પિતાએ ગુમાવ્યો જીવ અને છેલ્લે જે થયું એ કલ્પના બહાર છે

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઇ છે ત્યારે આ લહેરમાં ઘણા લોકોનો આખો પરિવાર તો ઘણા લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે સુરતમાં પણ કોરોનાનો પ્રકોપ યથાવત છે અને સુરતના મહુવાના અનાવલ ગામે કોરોનાએ આખા પરિવારનો ભોગ લીધો છે એટલું જ નહિ પરિવારના મોભી જયંતીભાઇ પટેલની પત્ની અને દીકરાના મોત More..

ખબર

માનવતા થઇ શર્મસાર: એક બાપની લાચારી,દીકરીને કોઈ કાંધો આપવા ના આવ્યું, લાચાર પિતા ખભે નાખીને સ્મશાન લઈને ગયો, જુઓ વીડિયો

કોરોનાએ માણસના ક્ષણી ચહેરાઓ બતાવી દીધા છે, ઠેર ઠેરથી માનવતાને શર્મસાર કરતી ઘણી ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાપ પોતાની દીકરાના મૃતદેહને ખભા ઉપર લાદીને સ્મશાનમાં લઇ જઈ રહ્યો છે. આ ઘટના બની છે પંજાબના જાલંધરમાં જ્યાં એક ગરીબ More..

ખબર

નાની પ્રેમ કહાનીનો ખૌફનાક અંત : સાથે જીવવા મરવાની ખાધી કસમ, પરંતુ પોતે જ પસંદ કરી લીધી દર્દનાક મોત, લખ્યુ- સોરી

કહેવાય છે ને કે પ્રેમ એક પવિત્ર સંબંધ હોય છે, પ્રેમમાં તો લોકોને કંઇ જ દેખાતુ નથી. પ્રેમમાં તો લોકો કંઇ પણ કરી દે છે. પ્રેમ એક એવો સંબંધ છે, જેની યાદોમાં પ્રેમી પૂરુ જીવન વીતાવી દે છે. જરૂરી નથી કે તમે જેનાથી પ્રેમ કરો તેના સાથે લગ્ન થાય, પરંતુ આજકાલ તો એવા મામલા સામે More..

ખબર

કોરોનાએ પટેલ પરિવારનો માળો વિંખી નાખ્યો: કોરોનાએ બાળકોના મા-બાપની છત્રછાયા છિનવી, 8 જ દિવસમાં ત્રણ સભ્યોના મોત

સમગ્ર ગુજરાત સહિત સુરતમાં પણ કોરોના કાળ બનીને વરસી રહ્યો છે, સુરતમાં કોરોનાને કારણે ઘણા પરિવારો વેર વિખેર થઇ ગયા છે અને ઘણા પરિવારમાં તો માતા-પિતાના મોત થતા બાળકોએ તેમના માતા-પિતાની છત્રછાયા પણ ગુમાવી છે. ત્યારે હાલ બારડોલીમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિવારમાં પિતા, પુત્ર અને વહુનુ મોત થયુ છે More..

ખબર

અમદાવાદ: આ નકલી ડોક્ટરોની ત્રિપુટીએ સારવારના બહાને પડાવ્યા લાખો રૂપિયા અને એક કોરોના દર્દીએ ગુમાવ્યો જીવ

સમગ્ર ગુજરાત સાથે સાથે અમદાવાદમાં પણ કોરોનાનો પ્રકોપ યથાવત છે તેવામાં અનેક લોકોએ કોરોનાની બીજી લહેરમાં જીવ ગુમાવ્યા છે. આ પ્રકોપ વચ્ચે ઘણા ડોક્ટર અને નર્સ દર્દીઓનો જીવ બચાવવા ઘણુ કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક નકલી ડોક્ટર અને નર્સની લાલચમાં એક પરિવારે તેમના સભ્યને ગુમાવ્યો છે. More..

ખબર

9મા માળેથી પડીને મહિલા ડોક્ટરની સંદિગ્ધ મોત, પતિએ શું કર્યું જાણો છો?

એપાર્ટમેન્ટના 9મા માળેથી કૂદીને ડોક્ટર પત્નીની મોત ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મહિલા ડોક્ટરની 9મા માળેથી પડીને મોત થઇ ગઇ. સંદિગ્ધ હાલતમાં થયેલી આ મોત માટે ડોક્ટર પતિ પર આરોપ લાગી રહ્યા છે. મહિલાના પિતાનો આરોપ છે કે, ડોક્ટર પતિએ પત્નીના નામ પર 40 લાખની લોન લીધી હતી અને તે લોન ચૂકાવવા માટે દબાણ કરી રહ્યો More..

ખબર

ઉત્તરપ્રદેશ : કોરોનાને કારણે થઇ જુડવા ભાઇઓની મોત, જાણો સમગ્ર વિગત

22 કલાકમાં બંને ભાઈઓનું નિધન, આખું પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું છે- જાણો સમગ્ર ઘટના સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે ત્યારે એક ચોંકાવનારો અને હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના મેરઠમાં કોરોનાને કારણે જુડવા ભાઇઓની મોત થઇ ગઇ છે, તેઓએ 22 કલાકના અંતરમાં જ જીવ ગુમાવી દીધો. એક સાથે દુનિયામાં આવનારા બંને ભાઇઓની મોતમાં More..