ખબર

ધો.10ના વિદ્યાર્થીને તાવ હતો છતાં પણ આપી પરીક્ષા, તબિયત બગડતા થયું મોત, માતાનું હૈયાફાટ રૂદન

ઘણા બાળકો પોતાના ભણતર પ્રત્યે ખુબ જ ધૂની હોય છે. ભણવા આગળ તે દુનિયાને પણ ભૂલી જાય છે. આવા જ એક વિધાર્થીની કહાની આજે આંખોમાં પાણી લાવી દે તેવી છે. જે બીમાર હોવા છતાં પણ પરીક્ષા આપવા ગયો અને મોતને ભેટ્યો હતો. મળતી માહિતી પ્રમાણે શુક્રવારના રોજ બિહારશરીફની આદર્શ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ઉપર એક મેટ્રિક More..

ખબર વાયરલ

બાઇક ચાલકે તોડ્યો નિયમ તો, ઊંટે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો

ઊંટે મારી બાઇક ચાલકને લાત, લોકોએ કહ્યુ-ટ્રાફિક નિયમોનું પાલન કરો, જુઓ વીડિયો સોશિયલ મીડિયામાં અવાર-નવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. આ વચ્ચે ટ્વીટરમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ઊંટ એક બાઇક ચાલકને લાત મારે છે. લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોના વાયરલ થતાની More..

ખબર

માત્ર 87 રૂપિયામાં વેચી દીધો દીકરાએ 135 ઓરડાવાળો ખાનદાની મહેલ, હવે પિતાએ કર્યો પુત્ર સામે કેસ, જાણો સમગ્ર મામલો

આજકાલ સંપત્તિને લઈને ઘણા ભાઈઓ અને પિતા પુત્રો વચ્ચે વિવાદ થતા જોવા મળે છે. એવામાં જો તેનું સમાધાન સામાજિક રીતે ના આવે તો કોર્ટનો પણ સહારો ઘણા લોકો લેતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો ચર્ચામાં ચાલી રહ્યો છે જેમાં એક પિતાએ તેના દીકરા ઉપર કેસ કર્યો છે. પરંતુ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. More..

ખબર વાયરલ

સિંહને ગળે લાગતી મહિલાનો ટ્વીટર પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો, જોઇને ચોંકી જશો

દોઢ ડાહી થઈને આ મહિલા સિંહને ગળે લાગવા ગઈ, પછી જે થયું બાપ રે સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને સિંહને લઇને તમારો ડર થોડો ઓછો થઇ શકે છે. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં એક મહિલા સિંહને ગળે લાગતા જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ More..

ખબર ખેલ જગત

તેંડુલકર સરનેમના કારણે અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યો ? ટ્રોલ થવા ઉપર સામે આવી ગઈ બહેન સારા તેંડુલકર

દેશના સૌથી મોટા ક્રિકેટ લીગ આઇપીએલની નીલામી ગુરુવારના રોજ યોજાઈ હતી. આ નિલામીમાં ઘણા ખેલાડીઓ લાખો કરોડો રૂપિયામાં અલગ અલગ ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં આવ્યા. જેમાં એક સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર પણ હતો. હવે તેને લઈને સોશિયલ મીડિયામાં લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. મુંબઈ ઇન્ડિયન દ્વારા અર્જુન તેંડુલકરને 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. અર્જુનની More..

અજબગજબ ખબર

આ વ્યક્તિએ ઘરમાં પાળી અલગ પ્રજાતિની ગાય, છે નાની પરંતુ રોજ આપે છે આટલા લીટર દૂધ, જુઓ વીડિયો

આ યુવકે સુંદર ગાય પાળી, વિડીયો જોતા જ પ્રેમ ઉભરાઈ જશે હાલમાં સોશિયલ મીડયા પર એક ગાયનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, વિડિયોમાં પુંગનૂર બેબી ગાય તેના માલિક સાથે જોવા મળે છે. આ વિડિયો આંધ્રપ્રદેશ સરકારના સલાહકાર અને વાઈએસઆર કોગ્રેસ પાર્ટી નેતા રાજીવ કૃષ્ણાએ ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી More..

અજબગજબ ખબર

ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ થઇ તો સાસુ પર આવ્યું ૨ બાળકોના બાપનું દિલ, પછી જે થયું તે

૨૯ વર્ષના યુવકે ૪૪ વર્ષની ગર્લફ્રેન્ડની મમ્મીને ભગાડી, એક બાજુ ગર્લફ્રેન્ડ બાળકને જન્મ આપી રહી હતી અને… દેશ અને દુનિયામાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જે અજીબ હોય છે. આવી ઘટનાઓ સાંભળી તેના પર વિશ્વાસ કરવો મુશ્કિલ થઇ જાય છે. આવો જ એક કિસ્સો બ્રિટનનો છે. જેમાં બે બાળકોનો પિતા પોતાની જ પ્રેમિકાની માતા More..

ખબર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંપર્ક કરવો છે તો જાણી લો ફોન નંબરથી લઇને બધી જ વિગત

શું તમે PM મોદીનો સંપર્ક કરવા ઇચ્છો છો! તો બસ એટલું કરો દેશના પ્રધાનમંત્રીને મળવું એ સામાન્ય માણસની પહોંચથી બહાર છે. આમ તો પીએમ મોદી ઘણીવાર દેશના લોકો સાથે “મન કી બાત” માં વાત કરતા રહેતા હોય છે. એવા અનેક અવસર પર આપણને આપણા મનની વાત તેમના સુધી પહોંચાડવાની ઇચ્છા થાય છે. તાજેતરમાં જ લોકસભામાં More..