ખબર

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ મહેકાવી માનવતા, વાવાઝોડાથી અસરગ્રસ્ત પરિવારનોને આપશે આ વસ્તુ, વીડિયો પણ પોસ્ટ કર્યો

તાઉ તે વાવાઝોડાના કારણે આખું ગુજરાત હકમ્ચી ગયું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામોમાં ભારે નુકશાન થયું છે. ખેડૂતોના પાક અને આંબાવાડિયા પણ નષ્ટ થઇ ગયા છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા 1 હજાર કરોડના રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે વાવાઝોડાથી અસર પામેલા લોકો માટે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા More..

ખબર

ગુજરાતમાં હવે બ્લેક ફંગસના ઇંજેક્શનની કાળાબજારી કરતા 4 આરોપીઓને ઝડપી પડાયા

સમગ્ર દેશ સહિત ગુજરાત રાજયમાં પણ કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને આ મહામારી વચ્ચે એક નવી બીમારી મ્યુકોરમાઇક્રોકિસે બધાની ચિંતા વધારી દીધી છે. હાલ તો આ બીમારીની સારવાર માટે રાજયમાં થોડા સાધનોની સુુવિધા નથી અને આ રોગથી હવે એક નવો પડકાર ઊભો થયો છે. હવે આ બધા વચ્ચે આ બીમારીની સારવાર માટેના ઇન્જેક્શનની કાળાબજારી More..

ખબર

રસ્તા પર ઊભી હતી એમ્બ્યુલેંસ, ઊભેલી એમ્બ્યુલેંસને હલતી જોઇ લોકોને થયો શક અને બોલાવી પોલિસ, પછી એવું થયુ કે..

રોકાઇ રોકાઇને હલતી એમ્બ્યુલેંસને જોઇ ડર્યા લોકો, જયારે હિંમત કરીને જોયુ તો ઉડી ગયા બધાના હોંશ કોરોના કાળમાં દર્દીઓ માટે ઊભી થતી એમ્બ્યુલેંસની કમીથી બધા વાકેફ છે. પરંતુ જો આ એમ્બ્યુલેંસમાં કેટલાક લોકો રંગરલિયા મનાવતા પકડાઇ જાય તો તેનાથી વધારે શર્મનાક ઘટના તો બીજી કોઇ હોઇ જ ના શકે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) આવો કિસ્સો More..

ખબર

અમદાવાદ સિવિલના ડોકટરો સાત માસની બાળકી માટે બન્યા ભગવાન, કોરોના સંક્રમણ અને ગંભીર સર્જરી કરી બચાવ્યો જીવ

“રામ રાખે એને કોણ ચાખે” આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને તેના ઘણા ઉદાહરણો પણ આપણે જોયા છે. હાલ એવી જ એક ઘટના અમદાવાદ સિવિલમાં જોવા મળી છે. જ્યાં એક સાત માસની બાળકીનો જીવ ડોકટરો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરમાં રહેતા દિનેશભાઇ અને પિન્કીબહેન રાજપૂતની સાત મહિનાની દિકરી અનન્યાને More..

ખબર

ધોયા વગર માસ્ક પહેરવાથી શુ થઇ શકે છે બ્લેક ફંગસ ? જાણો એક્સપર્ટના મતે

ચીતરી ચડે એવી આ બીમારી દર્દીને આંધળા કરી દે છે, હવે એક આવી ઉપયોગી માહિતી- જાણો દિલ્લીમાં કોરોના મહામારીથી ઝઝૂમી રહેલા દર્દીઓમાં બ્લેક ફંગસના મામલા સતત વધી રહ્યા છે. હવે શુ બ્લેક ફંગસના વધતા મામલાનું માસ્કની સફાઇ સાથે કોઇ સંબંધ છે ? આ પર જાણો એક્સપર્ટનું શુ કહેવુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) દિલ્લીના અનેક More..

ખબર

વિશ્વભરમાં વ્યાપી રહેલા કોરોનાને નાથવા માટે મોરબીના આ મહંત દ્વારા એક પગે ઉભા રહીને કરવામાં આવી કઠિન તપસ્યા

કોરોના મહામારીના કારણે આખી દુનિયા હેરાન થઇ થઇ રહી છે, કોરોનાને નાથવા માટે તમામ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. દવાથી લઈને લોકો દુઆ સુધીનું તમામ કામ કરી રહ્યા છે, છતાં પણ કોરોના ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે વિશ્વભરમાં ફેલાયેલા આ કોરોનાથી ચિંતિત થઈને એક મહંત દ્વારા એક પગે ઉભા રહીને તપસ્યા કરવામાં More..

ખબર

અમેરિકામાં 35 વર્ષીય પટેલ યુવકની હત્યા થઇ, કિશુંક પટેલ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો- જાણો પુરી ઘટના

જાણો કોણે આ પટેલની હત્યા કરી, સમગ્ર ઘટના જાણીને અમેરિકા જવાનો વિચાર કરવાની હિમ્મત નહિ થાય અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. આણંદના બોરસદ તાલુકાના ભાદરણનો 35 વર્ષિય યુવક કિંશુક પટેલ અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં સ્ટોર ચલાવતા હતા. તેઓ રાત્રે સ્ટોર બંધ કરી રહ્યા છે અને ત્યારે કેટલાક અશ્વેત આવ્યા અને વસ્તુઓની માંગ More..

ખબર

સાયલામાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી નાખી હત્યા, ઘટનાને એવી રીતે આપ્યો અંજામ કે જાણીને તમારા રુંવાડા ઉભા થઇ જશે

ફિલ્મોને ટક્કર મારતી અસલ જીવનની ક્રાઇમ સ્ટોરી, જે રીતે હત્યા થઇ એ ખુબ જ ભયાનક છે પતિ પત્ની અને વોના કિસ્સાઓ ઠેર ઠેર જોવા મળે છે. લગ્નેતર સંબંધોનું પરિણામ પણ ઘણીવાર એવું ભયાનક આવે છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. હાલ એવી જ એક ઘટના સુરેન્દ્રનગરના સાયલામાં આવેલા ઢાંકણીયા ગામમાં બની છે. જ્યાં More..