ખબર

મમ્મીએ બીજા લગ્ન કર્યા તો દીકરાએ જે કર્યું તેના બધે વખાણ થઈ રહ્યા છે, ધન્ય છે આવા દીકરાઓને

ધન્ય છે આવા દીકરાઓને 👌👌🙏🙏 માં-દીકરાની આ સત્ય સ્ટોરી તમારા હૃદયને સ્પર્શ કરી જશે એની ગેરંટી આપણા સમાજમાં આજે પણ છૂટાછેડા લેનાર અને ફરીથી લગ્ન કરનાર લોકોને સન્માનની નજરે નથી જોવામાં આવતા ત્યારે કેરળના એક યુવકે સોશિયલ મીડિયા તેની માતાના બીજા લગ્ન પર એક ભાવુક પોસ્ટ લખી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. More..

ખબર

ભારત-પાક. વચ્ચેની મેચની ‘જાહેરાત’ પર ભડકી સાનિયા, જાણો ગુસ્સામાં શું કહ્યું…

આઈસીસી વિશ્વકપ 2019 મેચ શરૂ થયાના 12 દિવસ વીતી ચુક્યા છે પણ લોકોને સૌથી વધારે રાહ ભારત અને પાકિસ્તાનની વચ્ચે 16 જૂન રવિવારના રોજ થનારા મેચની છે.રવિવારના રોજ થાનારાં આ મેચને લઈને બંને ટિમ અને દર્શકો ખુબ જ ઉત્સાહિત છે.જો કે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને બંને દેશોમાં જાહેરાતની જંગ પણ શરૂ થઇ ચુકી છે.આ જાહેરાતને More..

ખબર

ભગવાનનું વરદાન બનીને આવેલી આ દીકરીએ આપ્યું પિતાને નવું જીવન

લોકો છોકરીઓને બોઝ ગણે છે. પરંતુ આ વાત સાંભળીને તમે છોકરીઓને બોઝ નહીં માનો. આ વાત છે મીરજાપુરની એક દીકરી વીણાની છે. વીણાએ પોતાના પિતાને લીવર આપીને તેમની જિંદગી બચાવી. આમ વીણા પોતે જ બે છોકરીની મા છે. જે પિતાએ તેને કાળજાના ટુકડાની જેમ રાખી હતી, તેમને ભણાવી ગણાવી, લગ્ન કરાવ્યા આજે તે જ દીકરીએ More..

ખબર

ભારતીય જવાને ગાયું ‘સંદેશે આતે હૈં’ ગીત, ભાવુક થઇ ગયા દેશવાસીઓ… કેટલી લાઈક આપશો?

સૈનિક હોવા માટે એક અલગ જ પ્રકારની બહાદુરીની બેહદ જરૂર હોય છે. ફક્ત બોર્ડર પર દેશની રક્ષા જ કરવાની નથી હોતી પણ પરિવાર, મિત્રો, અને પોતાના કરીબી લોકોથી મહિનાઓ સુધી દૂર રહેવું પડતું હોય છે. આ બહાદુરી માટે તેમને સલામી આપવી જ પડે. આર્મીના જવાનો ઘરેથી દૂર જ રહેતા હોય છે, તેઓ પોતાનું ઘર પોતાના More..

ખબર

Video: બળબળતા તડકામાં પણ સ્કુટરથી ફરીને લોકોને પાણી પીવડાવે છે આ વૃદ્ધ સરદારજી

દરેક સુપર હીરો કોઈ ખાસ યુનિફોર્મ નથી પહેરતા પણ કયારેક સુપર હીરોઝ આપણી વચ્ચે પણ હોય છે. આપણે ત્યાં કહેવાયું છે કે તરસ્યાને પાણી પીવડાવું એક પુણ્યુ કામ છે ત્યારે એક વૃદ્ધ સરદારજીનો બળબળતી ગરમીમાં દિલ્હીના રસ્તાઓ પર લોકોને પાણી પીવડાવતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકો છો કે આ વૃદ્ધ More..

ખબર

વિદેશ જઈને આવ્યા તો શું થયું, ગાંધીના ગુજરાતમાં પરમીટ વિનાનો દારૂ તો ન જ લવાય

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે જર્મનીથી દારૂની 8 બોટલો લઈને આવેલા 4 યુવકોની ધરપકડ કરી છે. છત્રાલની એક કંપનીના 4 કર્મચારીઓ કંપનીના કામથી જર્મની ગયા હતા. તેઓએ એવું વિચાર્યું એક બે બોટલ દારૂ લઇ જવામાં વાંધો નહિ આવે. એટલે તેઓએ કુલ મળીને 8 બોટલ દારૂ લીધો હતો. અને અમદાવાદ આવ્યા હતા. તેઓ એરપોર્ટની બહાર તો આવી ગયા More..

ખબર

ઈંગ્લેન્ડમાં પણ પાન ખાઈને રસ્તાઓ પર થૂંકી રહ્યા છે ભારતીયો,પોલીસને ગુજરાતી ભાષામાં લગાવવું પડ્યું બોર્ડ…

આપણા ભારત દેશમાં ગુટખા ખાઈને રસ્તાઓ પર થુંકનાર લોકોની બિલકુલ પણ ખામી નથી, પણ હવે આવા કામ વિદેશોમાં પણ થઇ રહ્યા છે.ઇંગ્લેન્ડના લિસેસ્ટર શહેરમાં ભારતીયોની આ આદતથી ત્યાંની પોલીસો ખુબ હેરાન થઇ ગઈ છે, અને તેઓને તેના માટે રસ્તાઓ પર બોર્ડ પણ લગાવવા પડયા,જેના પર અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતીમાં પણ આ બોર્ડ પર લખવામાં More..

ખબર

મળી ગઈ વિશ્વની ગજબની સુંદર મહિલા, જે કોઈ મહારાણી કે શેખની પત્ની નથી પણ ….

સુંદરતાની કોઈ સીમા નથી હોતી કે નથી કોઈ વ્યાખ્યા હોતી. સુંદરતાં કોને નથી ગમતી? સુંદરતા જોવાવાળાની આંખોમાં હોય છે, અને વિચારવાવાળાના મગજમાં હોય છે. ત્યારે આજે એક એવી મહિલા વિશે વાત કરીશું કે જેની તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેને લોકો વિશ્વની સૌથી સુંદર મહિલા ગણાવી રહયા છે. તેની More..