ખબર જીવનશૈલી

લગ્નના 1 મહિના બાદ પ્રિવેડિંગ ફંક્શનની તસ્વીર થઇ વાયરલ, શ્લોકાને હિંચકો ઝુલાવતા નજરે આવ્યા આકાશ અંબાણી

9 માર્ચના રોજ મુંબઈમાં આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા હતા. આ શાહી લગ્નમાં દેશ અને વિદેશની બધી મોટી વ્યક્તિઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. લગ્ન પહેલા સ્વિટ્ઝર્લૅન્ડમાં પ્રિવેડિંગ ફંક્શન રાખવામાં આવ્યું હતું. આ ફંક્શન સેન્ટ મોરિટ્ઝમાં થયું હતું. આ ફંકશનના કેટલાક ફોટા હવે સામે આવ્યા છે. એક તસ્વીરમાં શ્લોકા હિંચકા પર બેઠી છે More..

જીવનશૈલી

દાદી માં ને મળવા ધોની ખુદ નીચે ઉતર્યા, ભલે મેચ હારી ગયા પણ ધોનીએ લોકોનું દિલ જીતી લીધું..જોઈ લો તસવીરો દિલ ખુશ કરી દેશે

IPL 2019: ગયા 3 એપ્રિલના રોજ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈંડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચ રમાયી હતી. જેમાં રોહિત શર્માની ટિમ મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બની હતી, પણ મેચ જોવા આવેલા પ્રેક્ષકોનું દિલ મહેન્દ્રસિંહ ધોનીએ જીત્યું હતું. ચેન્નઈ ટિમ આ મેચ 37 રનથી હારી ગઈ હતી, કેપ્ટન ધોની પણ 21 બોલ્સમાં 12 રન બનાવીને આઉટ More..

ખબર જીવનશૈલી

જયારે મુંબઈ ઇન્ડિયન્સ ટીમે લીધી અંબાણીના ગેરેજની મુલાકાત, અંદરનો નઝારો જોતા જ હોંશ ઉડી ગયા

આવું છે અંબાણીનું ગેરેજ, અંદર એવી એવી કાર છે જે તમે જિંદગીમાં કદી નઈ જોય હોય- જુઓ વિડીયો દરેક વ્યક્તિને કાર માટે ક્રેઝ હોય છે. પણ જયારે કાર પસંદ કરવાની વાત આવે ત્યારે કારની કિંમત અને આરામદાયકતા હંમેશા પહેલા આવે છે. જો કે, વિશિષ્ટ કારોની પસંદગી માટે અંબાણી પરિવાર અગ્રણી સ્થાને આવે છે. તેમની પાસે More..

જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

વિદેશની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડે આવ્યા આ દંપતી.. પત્ની ચુલા પર બનાવે છે રસોઈ અને પત્ની ભેંસો દોહે છે

એરપોર્ટનું કેરિયર નોકરીને છોડી ગામડે વાસીદું કરે છે, ગામડામાં જમીન હોય છતાંય સિટીનો મોહ રાખતી દરેક છોકરીએ વાંચવા જેવો લેખ આપણા દેશના મોટેભાગના યુવાનોનું સપનું હોય કે તેઓ સારી નોકરી કરીને આરામથી જીવન વિતાવે, કે તેમને વિદેશ જવાનો મોકો મળે અને ત્યાં સ્થાયી થઇ જાય, લાખોની નોકરી હોય, આરામનું જીવન હોય, આવી તક તો કોણ More..

જીવનશૈલી

અંબાણીના જુડવા બાળકોના નામ ઈશા અને આકાશ હોવા પાછળ છે આ રહસ્ય, જાણો

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાના જુડવા બાળકો દીકરી ઈશા અને દીકરા આકાશના લગ્ન કરાવીને હાલ ખૂબ જ ચર્ચાઓમાં છે. દીકરી ઈશા અંબાણીના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અને દીકરા આકાશના લગ્ન 9 માર્ચે થયા છે. મુકેશ અંબાણીએ જ તેમના આ જુડવા બાળકોના નામ રાખ્યા હતા. દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જુડવા બાળકો More..

ગુજરાત જાણવા જેવું જીવનશૈલી દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

આજે વાંચો મુકેશ સોજીત્રાની કલમે ‘કટ ગુંદીનો ઠળીયો’ અંત વાંચતાં વાંચતાં તો તમારી આંખમાં આંસુ આવી જશે એવી લાગણીઓ લખાઈ છે…

રોહન ચાર રસ્તા પર ઉભો હતો. એને અહીંથી ચાલીશ કિમી દૂર આવેલ એક શહેરમાં જવાનું હતું. ત્યાં એક લગ્ન પ્રસંગ હતો અને બીજે દિવસે રાતના તેને અંકલેશ્વર પહોંચવાનું હતું.અંકલેશ્વરની એક કેમિકલ ફેકટરીમાં એ ક્લાર્ક હતો. પગાર ઠીક ઠીક હતો. પણ પોતાના નાના બે ભાઈ બહેનની જવાબદારી પૂરી કરવામાં નોકરીના ૧૮ વરસ ઝડપથી પૂર્ણ થઇ ગયા More..

જીવનશૈલી

ગુજરાતમાં પણ કરો પ્રિ-વેડિંગ શૂટ, અહીં સુંદર જગ્યાઓની કોઈ કમી નથી! ઝરા હટકે પ્રિ-વેડિંગ ફોટોશૂટ તમે જોયું?

આજકાલ પ્રિવેડિંગ ફોટોશૂટનું ચલણ છે, તેમાં પણ હવે તો વિડીયો શૂટનું ચલણ આવી ગયું છે. આ વિડીયો પણ એવા કે જે એમની સ્ટોરી કહી જતા હોય. હવે તો ડેસ્ટિનેશન પ્રિવેડિંગ વિડીયો શૂટ કરાવે છે. જયારે દેશભરમાં પ્રિવેડિંગ શૂટનો ટ્રેન્ડ છવાઈ ગયો છે. લોકો જુદી જુદી ડેસ્ટિનેશન પર જઈને પ્રિવેડિંગ શૂટ કરાવે છે. કેરળ, રાજસ્થાન, હિમાચલ More..

જીવનશૈલી

શું તમે પણ સોશિયલ મીડિયા પર બાળકોના Photos શેર કરો છો? ચેતી જજો કલ્પના નહિ કરી હોય એવી મુસીબત આવી પડશે

ભારતમાં દેશમાં પરિવારના જવાબદાર વ્યક્તિ એટલે કે માતાપિતાને પોતાની તમામ જવાબદારીઓનું ધ્યાન હોય છે. ત્યાં સુધી કે તેઓ એ બાબતે પણ જાગૃત છે કે પોતાના બાળકોના ફોટો સોશિયલ મીડિયા પર બાળકોને પૂછયા વગર એમના ફોટો શેર કરવાથી તેનું પરિણામ ભયંકર આવી શકે છે. તેમ છતાં પણ મોટેભાગના માતા-પિતા પોતાના બાળકોના ફોટો તેમને પૂછયા વગર જ More..