જીવનશૈલી

હાર્દિક પંડયાએ ખરીદી દેશની સૌથી મોંઘી SUV, જાણો બીજા ક્યા Celebrity પાસે છે આ ગાડી…

હાલમાં હાર્દિક પંડયા દેશના એવા ક્રિકેટર છે, જેમની ચર્ચા ચારે તરફ થઇ રહી હોય. હાર્દિક પંડયાને કારનો ખૂબ જ શોખ છે જેની સાબિતી તેમની કારનું કલેક્શન આપે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાએ મર્સીડિઝ AMG G63 SUV ખરીદી છે, આ કારની એક્સ શોરૂમ કિંમત 2.19 કરોડ રૂપિયા છે. હાર્દિકે આ કાર કેટલાક દિવસો પહેલા જ ખરીદી More..

જીવનશૈલી

આ છે હજારો કરોડના કરજદાર વિજય માલ્યાના બિંદાસ જીવનની કેટલીક ક્ષણો, 9 Photos જોઈને તમને પણ થશે જલન

શરાબના ભાગેડુ કારોબારી વિજય માલ્યાને લંડનની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લંડનની અદાલતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ આપવામાં આવેલી વિજય માલ્યાની અરજી અરજી રદ કરવામાં આવી છે. લંડનની અદાલતે વિજય માલ્યાને પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી નથી આપી. ત્યારે આજે વાત કરીએ ભાગેડુ વિજય માલ્યાની જીવન શૈલી વિશે… પહેલી નજરમાં વિજય માલ્યાને જોનારા લોકો તેમને એક બિંદાસ More..

જીવનશૈલી

અંબાણી પરિવાર પાસે છે ગાડીઓનું ખૂબ જ મોટું કલેક્શન, જુઓ વીડિયો…

જયારે પણ કોઈ કાર પસંદ કરવાની વાત આવે ત્યારે કારની કિંમત અને આરામદાયકતા હંમેશા પહેલા આવે છે. જો કે, વિશિષ્ટ કારોની પસંદગી માટે દેશનો સૌથી ધનિક અંબાણી પરિવાર અગ્રણી સ્થાને આવે છે. તેમની પાસે બીએમડબ્લ્યુથી માંડીને બેન્ઝ સુધીની કારના નવીનતમ મોડલ્સ છે. તેમની કારના કલેક્શનમાં પહેલાના સમયની કારથી શરૂ કરીને બ્રાન્ડ ન્યુ મોડલો સુધીની કાર More..

જીવનશૈલી હેલ્થ

ઉનાળાની ગરમીમાં સ્વાસ્થ્ય માટે વધુ સારું શું છે? કૂલર કે AC? જાણો આ બંને વિશે

ઉનાળો શરુ થતા જ બળબળતો તડકો પડવા લાગે છે અને આ તાપ અસહ્ય થઇ જાય છે. એટલે જ આપણે લોકો ઠંડક માટે કૂલર કે એસીનો સહારો લઈએ છીએ. બપોરની બે કલાકની ઊંઘ હોય કે રાતની સુકૂનભરી ઊંઘ, આપણને શાંતિથી ઊંઘવા માટે આ ઉપકરણોની ઠંડકનો સહારો લઈએ છીએ, જેથી વધુ સારી ઊંઘ આવી શકે. પણ સવાલ More..

જીવનશૈલી હેલ્થ

ACમાં વધુ સમય રહેવાથી થાય છે નુકશાન, વાંચો અને થઇ જાઓ સાવચેત

ઉનાળો શરુ થઇ ગયો છે, ત્યારે હવે ગરમીથી બચવા માટે દરેક ઘરોમાં અને ઓફિસોમાં એસી લાંબા સમય માટે ચાલુ રહેશે. ભીષણ ગરમીમાં એસીની ઠંડી હવા દરેકને રાહત આપે છે. અને એસીમાંથી પછી બહાર જવાનું પણ મન નથી થતું. પણ એસીની જે ઠંડક ભરી હવા, રાહત આપે છે, ત્યારે આ જ હવા આપણા માટે ઘાતક પણ More..

જીવનશૈલી હેલ્થ

બાળકોમાં વધી રહ્યો છે આ રોગ, મહેરબાની કરીને એલર્ટ થઇ જાઓ નહિ તો…

વાલીઓને સચેત થવાનો સમય થઇ ચુક્યો છે. હવે તો તેમને પોતાના નાના બાળકોને રમવા માટે મોબાઈલ ન આપવા માટેનું એક વધુ કારણ મળી ચૂક્યું છે. એક રિસર્ચ પ્રમાણે, મોબાઈલ સ્ક્રીન પર વધુ પડતો સમય વીતાવવાને કારણે તમારા બાળકોના મગજને નુકશાન થઇ શકે છે. કારણ કે એક નવી બીમારી છે, જે બાળકોને ઝડપથી પોતાની ઝપેટમાં લઇ More..

જીવનશૈલી

કોણ છે રાધિકા મર્ચન્ટ? જેનું નામ અંબાણી પરિવાર સાથે જોડાઈ રહ્યું છે? જાણો બધું જ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચના રોજ હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે થયા હતા. આ પ્રસંગે દેશ-વિદેશની મોટી-મોટી હસ્તિઓએ હાજરી આપી હતી. પરંતુ આ બધામાં એક એવી છોકરી હતી જે અંબાણી પરિવારની ખૂબ જ નજીક જણાઈ આવતી હતી. એ રાધિકા મર્ચન્ટ હતી. કહેવાય રહ્યું છે કે More..

ખબર જીવનશૈલી

લગ્નના 1 મહિના બાદ પ્રિવેડિંગ ફંક્શનની તસ્વીર થઇ વાયરલ, શ્લોકાને હિંચકો ઝુલાવતા નજરે આવ્યા આકાશ અંબાણી

9 માર્ચના રોજ મુંબઈમાં આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા હતા. આ શાહી લગ્નમાં દેશ અને વિદેશની બધી મોટી વ્યક્તિઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. લગ્ન પહેલા સ્વિટ્ઝર્લૅન્ડમાં પ્રિવેડિંગ ફંક્શન રાખવામાં આવ્યું હતું. આ ફંક્શન સેન્ટ મોરિટ્ઝમાં થયું હતું. આ ફંકશનના કેટલાક ફોટા હવે સામે આવ્યા છે. એક તસ્વીરમાં શ્લોકા હિંચકા પર બેઠી છે More..