ખબર જીવનશૈલી

દાદી માં ને મળવા ધોની ખુદ નીચે ઉતર્યા, ભલે મેચ હારી ગયા પણ ધોનીએ લોકોનું દિલ જીતી લીધું..જોઈ લો તસવીરો દિલ ખુશ કરી દેશે

IPL 2019: ગયા 3 એપ્રિલના રોજ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈંડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચ રમાયી હતી. જેમાં રોહિત શર્માની ટિમ મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બની હતી, પણ મેચ જોવા આવેલા પ્રેક્ષકોનું દિલ મહેન્દ્રસિંહ ધોનીએ જીત્યું હતું. ચેન્નઈ ટિમ આ મેચ 37 રનથી હારી ગઈ હતી, કેપ્ટન ધોની પણ 21 બોલ્સમાં 12 રન બનાવીને આઉટ Read More…

ખબર જીવનશૈલી

IPL 2019: મુંબઈ ઇન્ડિયન્સ ટીમે લીધી અંબાણીના ગેરેજની મુલાકાત, જુવો Photos બધા….

દરેક વ્યક્તિને કાર માટે ક્રેઝ હોય છે. પણ જયારે કાર પસંદ કરવાની વાત આવે ત્યારે કારની કિંમત અને આરામદાયકતા હંમેશા પહેલા આવે છે. જો કે, વિશિષ્ટ કારોની પસંદગી માટે અંબાણી પરિવાર અગ્રણી સ્થાને આવે છે. તેમની પાસે બીએમડબ્લ્યુથી બેન્ઝ સુધીની કારના નવીનતમ મોડલ્સ છે. તાજેતરની વાત તો એ છે કે મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ક્રિકેટરોને અંબાણીનું Read More…

જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

વિદેશની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડે આવ્યા આ દંપતી.. પત્ની ચુલા પર બનાવે છે રસોઈ અને પત્ની ભેંસો દોહે છે

આપણા દેશના મોટેભાગના યુવાનોનું સપનું હોય કે તેઓ સારી નોકરી કરીને આરામથી જીવન વિતાવે, કે તેમને વિદેશ જવાનો મોકો મળે અને ત્યાં સ્થાયી થઇ જાય, લાખોની નોકરી હોય, આરામનું જીવન હોય, આવી તક તો કોણ છોડે? આવી વાતના વિચારોથી પણ કોઈ પણ ખુશ થઇ જાય તો આવી તક તો કઈ રીતે જતી કરી શકે? ત્યારે Read More…

જીવનશૈલી

અંબાણીના જુડવા બાળકોના નામ ઈશા અને આકાશ હોવા પાછળ છે આ રહસ્ય, જાણો

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાના જુડવા બાળકો દીકરી ઈશા અને દીકરા આકાશના લગ્ન કરાવીને હાલ ખૂબ જ ચર્ચાઓમાં છે. દીકરી ઈશા અંબાણીના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અને દીકરા આકાશના લગ્ન 9 માર્ચે થયા છે. મુકેશ અંબાણીએ જ તેમના આ જુડવા બાળકોના નામ રાખ્યા હતા. દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જુડવા બાળકો Read More…

ગરવી ગુજરાત જીવનશૈલી જ્ઞાન-જાણવા જેવું દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

આજે વાંચો મુકેશ સોજીત્રાની કલમે ‘કટ ગુંદીનો ઠળીયો’ અંત વાંચતાં વાંચતાં તો તમારી આંખમાં આંસુ આવી જશે એવી લાગણીઓ લખાઈ છે…

રોહન ચાર રસ્તા પર ઉભો હતો. એને અહીંથી ચાલીશ કિમી દૂર આવેલ એક શહેરમાં જવાનું હતું. ત્યાં એક લગ્ન પ્રસંગ હતો અને બીજે દિવસે રાતના તેને અંકલેશ્વર પહોંચવાનું હતું.અંકલેશ્વરની એક કેમિકલ ફેકટરીમાં એ ક્લાર્ક હતો. પગાર ઠીક ઠીક હતો. પણ પોતાના નાના બે ભાઈ બહેનની જવાબદારી પૂરી કરવામાં નોકરીના ૧૮ વરસ ઝડપથી પૂર્ણ થઇ ગયા Read More…

જીવનશૈલી

ગુજરાતમાં પણ કરો પ્રિ-વેડિંગ શૂટ, અહીં સુંદર જગ્યાઓની કોઈ કમી નથી! ઝરા હટકે પ્રિ-વેડિંગ ફોટોશૂટ તમે જોયું?

આજકાલ પ્રિવેડિંગ ફોટોશૂટનું ચલણ છે, તેમાં પણ હવે તો વિડીયો શૂટનું ચલણ આવી ગયું છે. આ વિડીયો પણ એવા કે જે એમની સ્ટોરી કહી જતા હોય. હવે તો ડેસ્ટિનેશન પ્રિવેડિંગ વિડીયો શૂટ કરાવે છે. જયારે દેશભરમાં પ્રિવેડિંગ શૂટનો ટ્રેન્ડ છવાઈ ગયો છે. લોકો જુદી જુદી ડેસ્ટિનેશન પર જઈને પ્રિવેડિંગ શૂટ કરાવે છે. કેરળ, રાજસ્થાન, હિમાચલ Read More…

જીવનશૈલી

શું તમે પણ સોશિયલ મીડિયા પર બાળકોના Photos શેર કરો છો? ચેતી જજો કલ્પના નહિ કરી હોય એવી મુસીબત આવી પડશે

ભારતમાં દેશમાં પરિવારના જવાબદાર વ્યક્તિ એટલે કે માતાપિતાને પોતાની તમામ જવાબદારીઓનું ધ્યાન હોય છે. ત્યાં સુધી કે તેઓ એ બાબતે પણ જાગૃત છે કે પોતાના બાળકોના ફોટો સોશિયલ મીડિયા પર બાળકોને પૂછયા વગર એમના ફોટો શેર કરવાથી તેનું પરિણામ ભયંકર આવી શકે છે. તેમ છતાં પણ મોટેભાગના માતા-પિતા પોતાના બાળકોના ફોટો તેમને પૂછયા વગર જ Read More…

જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“એક સારો એરિયા” – ખરા અર્થમાં “ઘર” નું મૂલ્ય સમજાવતી ખૂબ જ સુંદર ને સમજવા જેવી વાત જેમાં બંગલા ને ઘર ની પરિભાષા સમજાઈ જશે !!

અને રોહનનું બાઈક પંચરત્ન પાન સેન્ટર પાસે ઉભું રહ્યું. સાંજના સાડા પાંચ થવા આવ્યાં હતા. બે મહિનાથી એ સુરત આવ્યો હતો. એ જ્યાં રહેતો હતો ત્યાંથી એની શાળા લગભગ આઠેક કિલોમીટર દૂર હતી. સુરત આવવાનું એનું સપનું એચ ટેટની પરિક્ષાને કારણે પૂરું થયું હતું. નહિ તો એની પ્રથમ નિમણુક મેંદરડાની પડખે એક નાનકડા ગામમાં થઇ Read More…