જાણવા જેવું હેલ્થ

દાડમના વિશેના આ એવા ચમત્કારિક ફાયદાઓ લોકોને આજ સુધી ખબર નથી… જાણશો તો આજથી શરૂ કરી દેશો ખાવાનું

શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે લગભગ દરેક ફળોનો રસ લાભકારી છે જ પણ દાડમનો રસ ખાસ કરીને વજન ઘટાડવા માટે મદદરૂપ છે. એવામાં તમારે દાડમને તમારા રોજના આહારમાં શામિલ કરવું જોઈએ. દાડમ ખાવાથી પેટની આસપાસ ચરબી ઓછી થઇ જાય છે. દાડમના જ્યુસના ઘણા ફાયદાઓ છે. દાડમમાં વિટામિન એ, સી, ઈ, ફોલિક એસિડ અને એન્ટી More..

ખેલ જગત જાણવા જેવું દિલધડક સ્ટોરી

જ્યારે 1 બોલમાં બેટ્સમેને બનાવ્યા હતા 286 રન, ક્રિકેટના ઇતિહાસનો સૌથી જોરદાર રેકોર્ડ – જોઈ લો વિડીયો

ક્રિકેટની રમતમાં ઘણીવાર એવા કારનામાઓ પણ થાય છે જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. અંદાજો લગાવો કે એક બૉલમાં વધુમાં વધુ કેટલા રન બની શકે છે? ઈંગ્લેન્ડમાં એક ડોમેસ્ટિક ક્રિકેટ મેચ દરમિયાન ફક્ત એક બોલમાં 286 રન બનાવવાનો રેકોર્ડ છે. અસંભવિત દેખાતા આ આંકડાઓ પાછળની વાસ્તવિકતા પણ ઘણી રસપ્રદ છે. આ નિયમની કમીના કારણે બન્યા આટલા રન More..

ખબર જાણવા જેવું

ગરમીમાં ચલાવો AC, આજીવન વીજળીનું બિલ નહિ આવે બસ આ છે એક ટ્રીક ..જાણી લો મહત્વની માહિતી

ગરમીની ઋતુમાં જો કોઈ ચીજથી રાહત મળે છે તો તે એર કંડીશનર(એસી) છે.એવામાં દરેક કોઈ ઈચ્છે છે કે તેઓ ઓફિસથી લઈને ઘર સુધી એસીની ઠંડકમાં જ પોતાની ગરમી વિતાવી દે. પણ સમસ્યા તો ત્યારે આવે છે જ્યારે એસીને લીધે વીજળીનું બિલ ખુબ વધી જાય છે. જેને લીધે ઘણા લોકો એસી લેવાનું પસંદ નથી કરતા. જો More..

જાણવા જેવું

શું તમને પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલી આ હકીકત ખબર છે? જાણો શું છે આ હકીકત…ધ્રુજી જશો

આપણે પોસ્ટમોર્ટમ વિશે સાંભળ્યું જ હશે કે મોટા મોટા કેસ સોલ્વ કરવા માટે પોસ્ટમોર્ટમના રિપોર્ટ કામ લાગે છે. પરંતુ કદાચ તમે નહિ જાણતા હોવ કે પોસ્ટમોર્ટમ રાતે નથી કરવામાં આવતું. અને આ પાછળનું કારણ પણ નહિ જ જાણતા હોવ. તો ચાલો આજે જાણીએ: ખરેખર જયારે કોઈ પણ વ્યક્તિનું અકસ્માતે મૃત્યુ થઇ જાય છે ત્યારે તેના More..

જાણવા જેવું રસોઈ હેલ્થ

કિચન માટે 10 ઘરેલુ ટિપ્સ…. આ 10 ટિપ્સ તમારા ઘરના કિચનમાં ઉપયોગ કરો અને તમારું કામ સરળ બનાવો

કિચન (રસોડું) એવી જગ્યા છે જ્યાં સ્ત્રીઓનો સૌથી વધારે સમય વ્યતીત થાય છે. આપણે એવી ઘરેલુ ટિપ્સ જોઈશું જે તમારા કામને આસાન બનાવે અને તમારો સમય બચી જાય સાથે સાથે તમારી નીરોગી કાયા પણ પ્રદાન કરે. Image Sourceઆ ઘરેલુ ટિપ્સ તમને ખૂબ જ મદદગાર રહેશે… 1) જો તમને ચહેરા પર કાળા દાગ-ધબ્બા જેવી પરેશાની હોય More..

જાણવા જેવું ધાર્મિક-દુનિયા પ્રવાસ

આ દેવીના દર્શન કરવાથી નેત્રના રોગોમાંથી મળી જાય છે મુક્તિ..આ જગ્યાએ જરૂર દર્શન કરવા જવું જોઈએ, જાણો બધી જ વિગતો

ઉત્તરાખંડમાં નૈના દેવીનું મંદિર આવેલું છે. આ શિવાલિક પર્વતમાળાના પહાડો પર આવેલું એક ભવ્ય મંદિર છે. આ મંદિર દેવીના 51 શક્તિપીઠોમાં સામેલ છે, જેથી આ મંદિર ભક્તજનોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ હિન્દુઓના પવિત્ર સ્થાનોમાંનું એક છે. એમતો અહીં દેવીના દર્શન માટે લોકો સમય મળે ત્યારે આવે છે, પરંતુ નવરાત્રી પર દેશભરના દુર્ગા મંદિરોમાં જવાનું More..

જાણવા જેવું હેલ્થ

ફક્ત એક જ વાર આ મિશ્રણ દાંતમા લગાવો અને દાંતનો દુખાવામાં મદદ કરશે

દુખાવો ભલે ગમે ત્યાં થતો હોય પણ વ્યક્તિ પરેશાન થઇ જાય છે. પરંતુ દાંત કે દાઢનો દુખાવો અસહનીય થઈ જતો હોય છે. દાંતમા દુખાવાના ઘણા કારણો છે જેવા કે દાંતમા કેલ્શિયમની કમી તથા દાંતમાં કીડા પડવાથી આ દુખાવો થતો હોય છે. તો ક્યારેક મસુડોમા ઇન્ફે્શન થવાના કારણે અને દાંતની જડો ખુબ જ ઢીલી થઈ જવાથી More..

ખબર જાણવા જેવું

ગરમીઓમાં ગેસ સિલિન્ડર ફાટવાની હોય છે સૌથી વધુ સંભાવના, જાણો કઈ રીતે બચી શકાય આ દુર્ઘટનાથી

થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર ગેસ સિલિન્ડર ફાટવાની દુર્ઘટનાની ખબરો ખૂબ જ વાયરલ થઇ હતી. જેમાં એક પછી એક ગેસ ફાટવાના અવાજ આવી રહયા હતા અને લોકો ફાટી નીકળેલી આગથી બચવા માટે લોકો ભાગી રહયા હતા. ત્યારે આવી દુર્ઘટનાઓ ન ઘટે અને તેને પહેલેથી જ ટાળી શકાય એ માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી More..