રસોઈ

સ્નેક્સમાં બનાવો ખુબ જ ટેસ્ટી કાચા કેળાના વેજ. કબાબ, નવરાત્રીના ઉપવાસમાં પણ રહેશે તમારા માટે ખાસ

મોટાભાગના ઘરોમાં બધાને સ્નેક્સ ખાવાની આદત હોય છે. ઘરમાં બાળકો પણ વારંવાર સ્નેક્સની માંગણી કરતા હોય છે ત્યારે ગૃહિણીઓનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે સ્નેક્સમાં શું બનાવવું? જે પૌષ્ટિક પણ હોય અને સ્વાદિષ્ટ પણ. તો આજે અમે તમને એવી જ એક સરસ મઝાની રેસિપી જણાવીશું. જેને “કબાબ-એ-કેલા” કહેવામાં આવે છે. તેને કાચા કેળામાંથી બનાવવામાં More..

રસોઈ

જમવામાં બનાવો ટેસ્ટી ટામેટા પનીર, સ્વાદ આવશે એવો કે વારંવાર ખાવાનું મન થયા કરશે

પનીરના અલગ અલગ શાક આપણે અત્યાર સુધી ખાધા હશે, ખાસ ઘરે અને હોટેલમાં પનીર ટિક્કા સૌના ફેવરિટ હશે, પરંતુ આજે અમે તમને પનીરની એક લાજવાબ રેસિપી જણાવવાના છીએ. એ છે ટામેટા પનીર. ટામેટાની ગ્રેવીની અંદર પનીરનો જે ટેસ્ટ આવશે તે તમને ખુબ જ પસંદ આવશે. અને તેને બનાવવામાં પણ માત્ર 15થી 30 મિનિટનો સમય લાગશે. More..

રસોઈ

આ રીતે હવે ઘરે જ બનાવો સીંગદાણા અને ટામેટાની ચટણી, સ્વાદમાં છે ખુબ જ લાજવાબ

ઘરમાં જમવામાં ઘણા પ્રકારની ચટણીઓ આપણે બનાવતા હોય છે, કયારેક જમવાની કોઈ વસ્તુમાં સ્વાદ ઓછો હોય ત્યારે ચટણી જમવાનો આનંદ અપાવે છે. તમે અત્યાર સુધી ઘણી ચટણીઓ ખાધી હશે, પરંતુ આજે અમે તમને ખાસ સીંગદાણા અને ટામેટાની ચટણી બનાવવાની એકદમ સરળ રીત શીખવીશું, જેને બનાવવા માટે 5થી 15 મિનિટનો જ સમય લાગે છે. અને તે More..

રસોઈ

સ્વીટમાં બનાવો ટૂટી ફ્રૂટી કસ્ટર્ડ, બાળકો થઇ જશે ખાઈને ખુબ જ ખુશ

ઘણા લોકો માતા ભાગે જમવાની સાથે કોઈ સ્વીટ વસ્તુ ખાવાની પસંદ કરતા હોય છે. ગૃહિણીઓ માટે એ મુસીબત મોટી હોય છે કે રોજ રોજ સ્વીટમાં શું બનાવવું અને જે બધાને પસંદ આવે, ખાસ કરીને બાળકોને. ત્યારે આજે અમે તમને સ્વાદિષ્ટ ટૂટી ફ્રૂટી કસ્ટર્ડ બનાવવાની ખુબ જ સરળ રીત બતાવીશું જે 1-2 લોકો માટે બનાવવામાં માત્ર More..

રસોઈ

ખુબ જ સરળ રીત હવે ઘરે જ બનાવો બોમ્બેનો આઈસ હલવો, નાના મોટા બધા જ ખાતા રહી જશે….

ગળ્યું ખાવાનું કોને ના ગમે ? પરંતુ ગળ્યામાં શું ખાવું તે સૌનો પ્રશ્ન હોય છે. એવી જ એક ગળી વસ્તુ છે, બોમ્બેનો આઈસ હલવો, આ હલવો દરેકને ભાવે છે, પરંતુ કેવી રીતે બનાવવો તે કોઈને ખબર નથી હોતી, પરંતુ હવે ચિંતા ના કરો, આજે અમે તમને ઘરે જ બોમ્બેનો હલવો કેવી બનાવી શકાય તેના વિશે More..

રસોઈ

શરદ પૂનમે બનાવો સ્વાદિષ્ટ દહીંવડા રેસિપી: નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ, ક્લિક કરી વાંચો

મિત્રો, શરદ પૂનમ નજીક છે એટલે ઘરે-ઘરે દહીંવડા અને ઊંધિયું બનાવી ને ખાવા ની હવે તો જાણે પરંપરા બની ગયી છે. બજાર માં તો જાણે દહીં વડા અને ઊંધિયા નો મેળો જોવા મળે છે. જ્યાં જોઈએ ત્યાં ઊંધિયા ની લારીઓ, દુકાનો અને સ્વીટ માર્ટ માં પણ હવે દહીં-વડા અને ઊંધિયા ની જમાવટ થાય છે. કોઈ More..

રસોઈ

સ્વીટ ખાવાનું વારંવાર મન થતું હોય તો હવે ઘરે જ બનાવો કાશ્મીરી હલવો, એકવાર ખાશો તો ખાતા રહી જશો

સ્વીટ એવી વસ્તુ છે જે મોટાભાગના લોકોને ખાવાનું ખુબ જ પસંદ હોય છે. જમ્યા બાદ અને હરતા-ફરતા પણ ઘરમાં જો કઈ ગળી વસ્તુ ખાવાની પડી હોય તો વારંવાર ખાતા રહીએ છીએ, નાનાથી મોટા બધા જ લોકોને ગળ્યું ખાવાનું ગમતું હોય છે. ત્યારે આજે અમે તમારા માટે સ્વાદિષ્ટ કાશ્મીરી હલવો બનાવવાની રીત લઈને આવ્યા છે. જે More..

રસોઈ

શિયાળામાં બનાવો સ્વાસ્થ્ય વર્ધક ગુંદરપાક ઘરે જ, જોઈ લો એકદમ સરળ રેસિપી

શિયાળાના દિવસો આવવાની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે આ સીઝનમાં લોકો સ્વાસ્થ્યને લઈને ખુબ જ કાળજી રાખતા હોય છે, કસરત કરવાની સાથે સાથે સ્વાસ્થ્ય વર્ધક ખોરાક પણ લેવાનું પસંદ કરે છે. ઘણા ઘરોમાં વસાણું, ગુંદરપાક જેવી વસ્તુઓ બનતી પણ હોય છે અને તે શરીર માટે ખુબ જ લાભકારક પણ હોય છે. જો તમને ગુંદર પાક More..