Fact Check ખબર

શું ખરેખર ખેડૂત દ્વારા ઉગાડવામાં આવ્યું હતું એક લાખ રૂપિયે કિલો વાળું શાક ? જાણો આ ખબરમાં કેટલી હતી સચ્ચાઈ

થોડા સમય પહેલા એક ખબર વાયુવેગે ફેલાઈ હતી કે બિહારના ઔરંગાબાદ જિલ્લામાં દુનિયાની સૌથી મોંઘી શાકભાજીની ખેતી શરૂ કરવામાં આવી છે. આ શાકનું નામ છે “હોપ શૂટ્સ”. જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આજથી છ વર્ષ પહેલા લગભગ એક લાખ રૂપિયાની આસપાસ હતી. પરંતુ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે આવી કોઈ ખેતી ત્યાં થઇ જ નથી. More..

Fact Check

શું ખરેખર આ બાપ પોતાના બાળકને છાતીએ લગાવીને કોલેજ જાય છે? જુઓ હકીકત

સોશિયલ મીડિયાની અંદર ઘણી તસવીરો અને ઘણા વિડીયો વાયરલ થઇ જતા હોય છે. ઘણીવાર તો લોકો હકીકત જાણ્યા વગર જ વાતને ફોરવર્ડ કર્યા કરે છે. આવી જ એક ફેક ન્યુઝ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં એક બાપ પોતાના નવજાત શિશુને લઈને કોલેજમાં ભણાવી રહ્યો છે. આ વાયરલ થઇ રહેલી તસ્વીર ઘણા લોકોએ More..