CCTV ફુટેજમાં દાદરા ઉપર પડી રહેલો વ્યક્તિ શું સિદ્ધાર્થ શુકલા છે ? જાણો વાયરલ થઇ રહેલા વીડિયો પાછળની હકીકત
ટીવી જગતના ખ્યાતનામ અભિનેતા અને બિગબોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું 2 સપ્ટેમ્બરના રોજ હૃદય રોગના હુમલાના કારણે નિધન થઇ ગયું. માત્ર 40 વર્ષની ઉંમરમાં દુનિયાને હંમેશા અલવિદા કહી દેનારા સિદ્ધાર્થ…