શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ડગ કેસમાં ફસાયેલા છે અને તે 7 દિવસથી પૂછપરછનો સામનો કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આર્યન ખાન ટ્રેંડ કરી રહ્યો છે, ત્યાં કેટલાક લોકો તેનો સપોર્ટ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેના વિરૂદ્ધ લખી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે શાહરૂખ ખાન અને આર્યન ખાનનો એક વીડિયો વાયરલ More..
Fact Check
Fact Check: “RBI તમને આપી રહ્યું છે 8 કરોડ રૂપિયા, જેના બદલે ચૂકવવા પડશે 19900 રૂપિયા” જાણો શું છે આ મેસેજની સાચી હકીકત
આજે સ્માર્ટ ફોનનો જમાનો છે જેના કારણે લોકો ઘણી બડ઼ુહી વસ્તુઓ ઓનલાઇન જ કરવાનું પસંદ કરે છે. એ પછી શોપિંગ હોય કે કોઈને પેમેન્ટ કરવાનું હોય. ત્યારે ઘણા એવા ગ્રુપ પણ સક્રિય બની ગયા છે જે લોકોને લોભામણી જાહેરાત આપી અને રૂપિયા ખંખરી લેતા હોય છે. ઘણા ગ્રુપ કેવાયસી અપડેટ કરાવવાના નામ ઉપર તો ઘણા More..
લો બોલો, મગમાંથી બનાવી નાખી ધાણી (પોપકોર્ન) ? જુઓ આ વાયરલ વીડિયોની સાચી હકીકત, મગમાંથી પોપકોર્ન બને છે કે નહિ ?
સોશિયલ મીડિયા ઉપર કુકીંગને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કુકીંગ કરવા માટેની અલગ અલગ રેસિપી બતાવવામાં આવતી હોય છે. જે જોનારને પણ ખુબ જ પસંદ આવે છે, પરંતુ ઘણીવાર વીડિયોમાં બતાવવામાં આવેલી વસ્તુ જયારે ઘરે બનાવવા માટે જઈએ છીએ ત્યારે કંઈક જુદું જ બની જતું હોવાનું પણ આપણે જોયું હશે. ત્યારે હાલ More..
CCTV ફુટેજમાં દાદરા ઉપર પડી રહેલો વ્યક્તિ શું સિદ્ધાર્થ શુકલા છે ? જાણો વાયરલ થઇ રહેલા વીડિયો પાછળની હકીકત
ટીવી જગતના ખ્યાતનામ અભિનેતા અને બિગબોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું 2 સપ્ટેમ્બરના રોજ હૃદય રોગના હુમલાના કારણે નિધન થઇ ગયું. માત્ર 40 વર્ષની ઉંમરમાં દુનિયાને હંમેશા અલવિદા કહી દેનારા સિદ્ધાર્થ શુકલાના નિધનથી આખો દેશ દુઃખમાં ડૂબી રહ્યો છે. સિદ્ધાર્થના નિધનના થોડા જ સમય બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો More..
જાણો શું છે આ પાણીમાંથી અચાનક જમીન ઉપર આવી તેનું રહસ્ય, જાણો આ વાયરલ વીડિયોની હકીકત
કુદરતનો કરિશ્મા: આવો અજુબો તમે ક્યારેય નહિ જોયો હોય, અચાનક પાણીની અંદરથી ઊંચે ઉઠવા લાગી જમીન, વાયરલ થયો વીડિયો સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેના કારણે દૂર છેવાડા વિસ્તારની નાની એવી ઘટના પણ વાયરલ થઇ જતી હોય છે, જે દેશમાં જ નહિ વિદેશોમાં પણ આવી ઘટનાના વીડિયો વાયરલ થઈને પહોંચી જતા હોય More..
જુઓ માત્ર 2 મિનિટમાં જ ભાજી કઈ રીતે થાય છે તાજી ? આખરે સામે આવી ગઈ પાણીમાં ડુબાડીને ભાજી તાજી કરવાની હકીકત ?
સોશિયલ મીડિયા ઉપર કેટલાક વીડિયો પૂર ઝડપે વાયરલ થઇ જતા હોય છે, ગઈકાલથી એક વીડિયો પણ એવી જ રીતે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ ચીમળાઈ ગયેલી ભાજીને પાણીમાં ડુબાડીને બહાર કાઢે છે અને પછી એ ભાજી એકદમ તાજી બની જોતી જોવા મળી રહી છે. વાયરલ More..
લોકોને ક્યાં સુધી તમે મૂર્ખ બનાવશો? ભાઈજાનને 17 વર્ષની પુત્રી છે અને પત્ની દુબઈમાં રહે છે? જાણો હકીકત
બોલીવુડના ખ્યાતનામ અભિનેતા જેને આખી દુનિયા ભાઇજાનના નામથી ઓળખે છે એ સલમાન ખાન ફિલ્મોમાં અભિનયના કારણે તો ચર્ચામાં રહેતો જ હોય છે, સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. આખી દુનિયા જાણે છે કે સલમાન ખાને હજુ સુધી લગ્ન નથી કર્યા, પરંતુ હાલ એક ચર્ચાએ જોર પકડ્યું છે. અભિનેતા સલમાન ખાનનો ભાઈ More..
ગુજરાત પોલીસે ફિલ્મી ઢબે કર્યું હતું ઓપરેશન અને ઢાબા પરથી રિવોલ્વર સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો? વીડિયો થયો વાયરલ
ગુજરાત પોલીસનું દિલધડક ઓપરેશન…હથિયાર છુપાવીને ઢાબામાં બેઠો હતો વ્યક્તિ, પોલીસે ફિલ્મી ઢબે ઝડપ્યો, જુઓ વીડિયો થયો વાયરલ ગુજરાતની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ જાણે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં જ હત્યા,લૂંટફાટના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે ગુજરાત પોલીસ પણ હવે ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન જ ગુજરાત પોલીસના More..