ગુજરાતી મનોરંજન – Gujarati Manoranjan; મનોરંજન સમાચાર gujarati news – Get latest and breaking gujarati news about મનોરંજન; બૉલિવૂડ સમાચાર; ઢોલીવૂડ સમાચાર; હૉલીવૂડ સમાચાર; વેબ સિરીઝ; ટેલિવિઝન સમાચાર

મનોરંજન

કેમ વિરાટ અનુષ્કાએ રાખ્યુ તેમની દીકરીનું નામ “વામિકા”, જાણો અર્થ

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેમની દીકરીનું નામ વામિકા રાખ્યુ છે. તેમણે તેમની દીકરીનું નામ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર પણ કર્યુ હતું. આ સાછે જ અનુષ્કા શર્માએ દીકરીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. હવે ફેન્સ આ નામનો મતલબ જાણવા ઈચ્છે છે. તો, આવો તમને જણાવીએ More..

મનોરંજન

જૂહી ચાવલાનું આલીશાન ઘર કોઇ મહેલથી ઓછું નથી, જુઓ ઘરની અંદરની તસવીર

બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મો કરનારી જૂહી ચાવલા ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે. જૂહી ચાવલા તેના સમયની ટોપ એકટ્રેસમાંની એક છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. મોટા મોટા પ્રોડકશન હાઉસ કે મોટા બેનરો સાથે કામ કરવા ઉપરાંત પણ તે મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. તે તેના કરિયરની ચરમ સીમા પર હતી ત્યારે તેણે ઉદ્યોગપતિ More..

મનોરંજન

નોરા ફતેહી બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં નજરે પડી, આપ્યા હોટ પોઝ

નોરા તો નોરા છે…7 નવી સ્ટાઈલિશ તસવીરો જોઈને તમે પણ દિલ દઇ બેસશો બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેની સ્ટાઇલ અને ડાન્સ માટે ખૂબ જ જાણીતી છે. તે સાકી સાકી ગીત બાદ ખૂબ જ પોપ્યુલર થઇ છે અને તેણે યુવા દિલોમાં તેની આગવી ઓળખ બનાવી છે. અભિનેત્રીના એક બાદ એક ડાન્સ ગીતે તેણીને ડાન્સિંગ ક્વીનના રૂપમાં More..

મનોરંજન

ખાલી શર્ટ પહેરીને મલાઈકા કરાવ્યું એવું ફોટોશૂટ કે લોકો જોતા જ રહી ગયા, જુઓ તમે પણ વાયરલ તસવીરો

ઉફ્ફ્ફ મલાઈકા ભાભીએ ફક્ત શર્ટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ, 7 તસવીરો જોઈને દંગ રહી જશો પોતાની ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા તેના ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. તેનો જિમ લુક સોશિયલ મીડિયામાં પણ છવાયેલો રહે છે. મલાઈકાની એક અદા પોતાના કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફર પણ હંમેશા તૈયાર રહેતા હોય છે. ત્યારે હાલ મલાઈકનો More..

મનોરંજન

દુ:ખના દિવસોમાં યાદ કરતા સલમાનની ઝરીન ખાને ડૉક્ટરનું ભણવાનું છોડી કર્યું આવું કામ

બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી ખુબ જ મુશ્કીલ હોય છે. ફિલ્મોમાં લીડ રોલ સુધી પહોંચવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બોલિવુડમાં ઘણા એક્ટર્સ એવા છે જેમના જીવનની સંઘર્ષની કહાનીઓ પ્રેરણાદાયી છે કારણ કે તેઓએ મુશ્કેલી વેઠીને બોલિવુડમાં પોતાની જગ્યા બનાવી હોય છે. આ યાદીમાં બોલિવુડ અભિનેત્રી ઝરીન ખાનનું નામ પણ સામેલ છે. જેણે આર્થિક સંકંટોનો More..

મનોરંજન

સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ મંગેતર રિની સાથે આજે કરશે લગ્ન, આ રિસોર્ટમાં વાગશે લગ્નની શરણાઇ, જુઓ તસવીરો

સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ ઉનડકટ આજે રાત્રે મંગેતર અને ગુજરાત હાઇકોર્ટના વકીલ રિની કંટારિયા સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કરશે. ટીમ સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનાર જયદેવ આજે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. જો કે, સોશિયલ મીડિયા પર આ વાતની કોઇ જાણકારી આપવામાં આવી નથી. ટીમ ચેમ્પિયન બન્યાના 2 દિવસ બાદ તેણે સગાઇ કરી હતી More..

મનોરંજન

હિના ખાનનો રેડ વેલ્વેટ લુક જોઈને ઘાયલ થયા ચાહકો, તસવીરો ઇન્ટરનેટ ઉપર થઇ રહી છે વાયરલ

બોલીવુડની અભિનેત્રીઓની જેમ ટીવીની આભનેત્રીઓ પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે અને તેમાં પણ અભિનેત્રી હિના ખાન તો આજે દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકી છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હિના ખાને હાલમાં જ પોતાના વિન્ટર લુકની તસવીરો શેર કરી છે. જેમાં રેડ વેલ્વેટ લુકની અંદર હિનાનો અંદાજ More..

મનોરંજન

કપિલ શર્મા તેમની પત્નિને કારણે થયા ટ્રોલ, જાણો શું હતુ કારણ

કોમેડિયન કિંગ કપિલ શર્મા બીજીવાર પિતા બની ગયા છે. તેમની પત્નિ ગિન્ની ચતરથે સોમવારે દીકરાને જન્મ આપ્યો છે. કપિલ શર્માએ આ ખુશીને ટ્વીટર પર શેર કરી હતી. જો કે, દીકરો થયા બાદ તેની પત્નિ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં ગિન્ની સાથે અનાયરા પણ જોવા મળી રહી છે અને બંનેએ ડ્રેસ કોડ More..