મનોરંજન

પિતા જીતેન્દ્રની આ એક શરતને લીધે આજ સુધી સિંગલ છે એકતા કપૂર, દીકરાને એકલી જ ઉછેરી રહી છે…જાણો કારણ

ટીવી જગતની કવિન કહેવામાં આવતી એકતા કપૂર એ 7 જૂન ના રોજ પોતાનો 44 મોં જન્મદિવસ ઉજવ્યો હતો.એકતા કપૂરે એકથી એક બેસ્ટ ટીવી શો આપ્યા છે. ખાસ કરીને સાસુ-વહુની સિરિયલો દ્વારા તેને વધારે સફળતા મળી છે.જો કે એકતા કપૂર લગ્ન કરવામાં નથી માનતી માટે આજે પણ તે એક સીંગલ યુવતી છે. જો કે તે એક More..

મનોરંજન

કોણ છે આ છોકરો? જે આમિર ખાનની લાડલીને સાથે લફરું છે- નામ જાણીને ચોંકી જશો

બોલીવૂડના અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન એમ તો મીડિયાથી દૂર જ રહે છે પણ સોશિયલ મીડિયા દ્વારા એ પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલ ઇરા ખાન પોતાના રિલેશનશીપને કારણે ખૂબ જ ચર્ચાઓમાં છે. જાણકારી અનુસાર, તેને એક પોસ્ટ દ્વારા એ સ્વીકાર્યું છે કે એ મિશાલ કૃપલાણી સાથે રિલેશનમાં છે. ઇરા ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ More..

મનોરંજન

બિગ બીએ ફરી કર્યું મહાન કામ, ચૂકવી દીધી 2100 ખેડૂતોની લોન

બોલીવૂડના મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચને ફરી એકવાર મોટું દિલ રાખીને ખેડૂતોની મદદ કરી છે. તેમને બિહારના 2100 ખેડૂતોની લોન ચૂકવીને ખેડૂતોને રાહત આપી છે. આ વાતની જાણકારી તેમને પોતાના બ્લોગ દ્વારા આપી છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું, ‘વચન પૂરું કર્યું, બિહારના જે ખેડૂતોની લોન બાકી હતી, એમાંથી 2100 ખેડૂતોને પસંદ કરવામાં આવ્યા અને More..

મનોરંજન

મિઠાઈ લઈને બેબી મિરાયાને મળવા પહોંચ્યા નાના ધર્મેન્દ્ર અને નાની હેમા માલિની, જોવા મળ્યા ખૂબ જ ખુશ

બોલિવૂડમાં ડ્રિમ ગર્લ નામથી જાણીતી અભિનેત્રી હેમા માલિનીની દીકરી અને બોલિવૂડની અભિનેત્રી એશા દેઓલે 10 જૂનના રોજ દીકરીની જન્મ આપ્યો છે. જે વાતની જાણકારી તેને પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. એશા દેઓલ અને તેમના પતિ ભરત તખ્તાનીએ દીકરીનું નામ મિરાયા રાખ્યું છે. ત્યારે દીકરીને ત્યાં દીકરી આવવાની ખુશીમાં બીજીવાર નાની બનેલા More..

મનોરંજન

પેરિસ વેકેશનની કેટલીક તસ્વીરો શેર કરી હિના ખાને, જોવા મળી સુંદર અંદાજમાં

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં ધૂમ મચાવ્યા બાદ, હિના ખાન પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે પેરિસ વેકેશન પર ગઈ હતી. હિના ખાન ભલે વેકેશન કરીને પેરિસ ફરીને ભારત પરત આવી ચુકી હોય, પણ આ જ વેકેશનની કેટલીક તસવીરો તેને તાજેતરમાં શેર કરી હતી. હિના ખાન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે More..

ખેલ જગત મનોરંજન

યુવરાજનાં સંન્યાસનું દુ:ખ Ex ગર્લફ્રેન્ડને પણ થયું, પત્ની હેજલ કહી આ વાત

યુવરાજ સિંહે સોમવારના આંતરરાષ્ટ્રી ક્રિકેટમાંથી સન્યાસ લીધો. યુવરાજ સિંહે મુંબઈમાં યોજાયાએલી એક સમ્મેલનમાં આ ઘોષણા કરી હતી. આ ઘોષણા કરતા સમયે તે ખુબ જ ભાવુક થઈ ગયા હતા. તેમનું કરિયર એક રોલર-કોસ્ટર જેવું  છે. યુવરાજની આ ઘોષણા પછી કેટલાક કલાકારોએ તેમને શુભકામના આપી છે અને તેમના આ પારીને સલામ કરે છે. સન્યાસની ઘોષણા પછી હેજલ More..

મનોરંજન

ડ્રીમ ગર્લ હેમા માલિની ફરી નાનીમા બન્યા, ઈશા દેઓલે આપ્યો પુત્રીને જન્મ- જાણો શું રાખ્યું નામ

બૉલીવુડ કપલ હેમા માલિની અને ધર્મેન્દ્રની મોટી દીકરી ઈશા દેઓલ બીજી વાર માં બની છે.ઈશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાનીના ઘરે ક્યૂટ દીકરીનો જન્મ થયો છે.ઈશાએ આ ખુશ ખબર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફૈન્સ સાથે શેયર કરી છે. તસ્વીરને શેયર કરતા ઈશાએ પોતાની દીકરીના નામનો પણ ખુલાસો કર્યો છે. ઈશા દેઓલે સૌથી પહેલા જાન્યુઆરી More..

મનોરંજન

સોનમ કપૂરની બર્થડે પાર્ટીમાં આવ્યા બોલિવૂડ સિતારાઓ, દુલ્હનની જેમ તૈયાર થઈને આવી મલાઈકા – જુવો અંદરની તસવીરો

બોલિવૂડમાં પોતાની ફેશન સેન્સને કારણે જાણીતી અભિનેત્રી સોનમ કપૂરે 9 જૂનના રોજ પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો. તેને પોતાના ઘરે જબરદસ્ત બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં પરિવારના સભ્યો સહીત બોલીવૂડના ઘણા સેલીબ્રીટીસ જોવા મળ્યા હતા. આ પ્રસંગે સોનમના પતિ આનંદ આહુજા, પિતા અનિલ કપૂર, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, અનન્યા પાંડે, અંશુલા કપૂરે, ખુશી કપૂર, જાહન્વી More..