ફિલ્મી દુનિયા

Met Gala 2019માં દીપિકા દેખાઈ ડિઝનીની પ્રિન્સેસ જેવી તો પ્રિયંકા પણ જોવા મળી પતિ નિક જોનાસ સાથે, ઓળખવી થઇ મુશ્કેલ

ન્યુયોર્કમાં આયોજિત વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ Met Gala 2019માં બોલિવૂડની અભિનેત્રીઓ પણ સામેલ થઇ છે, જેમાં પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. આ બંને અભિનેત્રીઓના ડ્રેસ ખૂબ જ અલગ હતા. આ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ સાથે સ્ટાઈલિશ એન્ટ્રી મારી હતી, જયારે દીપિકા પિન્ક ગાઉનમાં ડિઝની પ્રિન્સેસ જેવી લાગતી Read More…

ખબર ફિલ્મી દુનિયા

અમિતાભ બચ્ચનથી પણ મોંઘી ગાડી ખરીદીને આ ગાયકે બધાને ચોંકાવ્યા અને કહ્યું,”અપના ટાઈમ આ ગયા”….

સેટરડે સેટરડે,ચુલ,ડીજેવાલે બાબુ,અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ જેવા હિટ ગીતો દ્વારા પોતાની એક અલગ જ ઓળખાણ બનાવનારા ફેમસ ઇન્ડિયન રેપર બાદશાહનું આખરે સપનું પૂરું થઇ ગયું છે. જણાવી દઈએ કે બાદશાહે હાલમાં જ રોલ્સ-રૉયસની રૈથ ખરીદી છે. આ ગાડી ખરીદવાની ઈચ્છા તે ઘણા સમયથી ધરાવતા હતા. બાદશાહે પોતાની આ ખુશી સોશિયલ મીડિયામાં પોતાની ગાડીની Read More…

ફિલ્મી દુનિયા

આ 10 બૉલીવુડ સ્ટાર્સની આ નવી કાર ને જોઈને ખુલ્લી જ રહી જશે તમારી આંખો…

મોંઘી-મોંઘી ગાડીઓ રાખવાનો શોખ કોને ન હોય. દરેક ઇન્સાન ઇચ્છતા હોય છે કે તેના જીવનમાં તે દરેક ચીજ હોય જે દુનિયામાં સૌથી પહેલા લોન્ચ થાય. પણ આ બધું સામાન્ય લોકો માટે ખુબ દૂરની વાત છે. પણ જયારે વાત આવે છે બૉલીવુડ સ્ટાર્સની તો દુનિયાની દરેક સુવિધા તેના દરવાજા પર ખુદ દસ્તક આપે. એવામાં તેના દરેક Read More…

ફિલ્મી દુનિયા

અભિષેક-એશ્વર્યાથી લઈને મલાઈક અરોરા સુધીની તમામ હસ્તીઓએ મુંબઈમાં મતદાન કર્યું…. જુવો Photos માં ક્યા ક્યા સેલિબ્રિટીએ આપ્યો મત

લોકસભા ચૂંટણી 2019 ચાલી રહી છે, ત્યારે તેના ચોથા ચરણમાં મહારાષ્ટ્રની 17 લોકસભા સીટો પર આજે વોટિંગ ચાલી રહ્યું છે. જેમાંથી 6 સીટો મુંબઈની પણ છે, એ માટે બધા જ મુંબઈકર વોટ આપવા પહોંચ્યા હતા. ત્યારે મુંબઈકરો સાથે બોલિવૂડની હસ્તીઓ પણ વોટિંગ કરવા પહોંચી હતી. બચ્ચન પરિવારમાંથી અમિતાભ બચ્ચન પત્ની જ્યા બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન Read More…

ફિલ્મી દુનિયા

પ્રિયંકા ચોપરાએ કરી ઈશા અંબાણીના ઘરે આઇસક્રીમ પાર્ટી, અંબાણી પરિવારની નાની ભાવિ વહુ પણ નજરે આવી…..જુવો તસવીરો

પ્રિયંકા ચોપરા હાલ પોતાના ભાઈના લગ્ન માટે ભારત આવી છે, ત્યારે એ પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવતી જોવા મળી હતી. હાલમાં જ પહેલા પ્રિયંકા ચોપરા તેના પરિવાર સાથે ડિનર કરવા ગઈ હતી. એ સમયે તે પોતાની મમ્મી અને પરિવારના બીજા સભ્યો સાથે જોવા મળી હતી.   View this post on Instagram   Mumbai Read More…

ફિલ્મી દુનિયા

સાઉથના સિનેમામાં આ 3 અભિનેત્રીઓ છે વજનદાર, જાણો કેટલું છે એમનું વજન – PHOTOS જુઓ

ભારતીય સિનેમા જગતમાં હંમેશાથી જ મુખ્ય અભિનેતાને દમદાર અને અભિનેત્રીને પડદા પર સુંદર દર્શાવવી એ આપને ત્યાં એક પરંપરા બની ગઈ છે. છેલ્લા 10 વર્ષોથી આ પરંપરા ફિલ્મી ઇતિહાસમાં ચાલતી આવે છે.આજકાલ, અભિનેત્રીઓ પર ભૂત સવાર છે છે કે તેઓનું ફિગર ઝીરો ફીગર હોવું જોઈએ. અને તેઓ આને તેમની તંદુરસ્તી માને છે જ્યારે સુંદરતા એક Read More…

ફિલ્મી દુનિયા મૂવી રીવ્યુ

ફિલ્મ રિવ્યુઃ એવેન્જર્સ એન્ડગેમ: આ ફક્ત એક ફિલ્મ નથી, પણ ઈમોશન, હ્યુમર અને ઘણાબધા સરપ્રાઈઝ પણ છે..

લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહયા હતા એ ફિલ્મ Avengers: Endgame આજે રિલીઝ થઈ ગઈ છે. Marvel Studiosની આ ફિલ્મ સુપર હિરોઝના ચાહકો માટે એક તહેવારની જેમ છે, આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ જ્યારથી શરુ થયું હતું ત્યારથી જ તેના લગભગ બધા જ શો હાઉસફુલ છે. આ ફિલ્મ ભારતમાં હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં થઇ Read More…

ફિલ્મી દુનિયા

દીપિકાના કઝીન ભાઈના લગ્નમાં આદર્શ પતિ રણવીરે જે કર્યું એ જોઈને લોકોના દિલ પાણી-પાણી થઇ ગયા- જાણો વિગત

રણવીર સિંહ દીપિકા પાદુકોણને કેટલો પ્રેમ કરે છે એ સૌ કોઈ જાણે છે. રણવીર લગ્ન પહેલા અને લગ્ન પછી પણ દીપિકાને એટલો જ પ્રેમ કરે છે અને એ ઘણા પ્રસંગોએ પોતાનો પ્રેમ વ્યક્ત પણ કરતા જોવા મળે છે. હાલમાં પણ આવા જ એક પ્રસંગે રણવીર સિંહ દીપિકા પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેરમાં વ્યક્ત કરતા જોવા મળ્યા Read More…