બધાની મનપસંદ કાજુ કતરી બની જશે ફક્ત 5 મિનિટમાં, દિવાળી પહેલા જોઇ લો સરળ અને ટેસ્ટી રેસીપી…

24 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દિવાળીના અવસરે ભગવાન ગણપતિ, મા લક્ષ્મી અને મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જે દરમિયાન ભગવાનને વિવિધ પ્રકારની મીઠાઈઓ અર્પણ કરવામાં…