પાંચ દિવસના મહાપર્વ દિવાળીનો મહત્ત્વનો દિવસ એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશને ‘નાની દિવાળી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે, કે કાળી ચૌદશને રૂપ ચૌદશ અને નરક ચતુર્દશી જેવાં નામોથી પણ ઓળખવામાં આવે છે. આવો જાણીએ એ બધી જ સરળ અને અત્યંત ફળદાયી ક્રિયાઓ વિશે, વિધિઓ વિશે, જે આજના દિવસે કરવાથી ઈશ્વરની તમારા પરની કૃપા કાયમ More..