અજબગજબ

અજબ પ્રેમની ગજબ કહાની: પાંચ બાળકોના માતા-પિતાને એક મહિલા સાથે થયો પ્રેમ, હવે આવી આ ચોંકાવનારી હકીકત સામે

સોશિયલ  મીડિયા અને હકીકતમાં આપણે ઘણી પ્રેમ કહાનીઓ જોઈ છે, સાંભળી છે. ઘણી પ્રેમ કહાનીઓ ખરેખર હેરાન કરી દેનારી હોય છે. પરંતુ હાલમાં જે કહાની સામે આવીરહી છે તે સાંભળીને તમે પણ કહેશો કે આવું તો કઈ હોતું હોય ??? (Image Credit: instagram/threestylelife) આ કહાની સામે આવી છે અમેરિકાના કેલિફોર્નિયા માંથી. જ્યાં 24 વર્ષના જેનિફર More..

અજબગજબ ખબર

આગળના 16 વર્ષોથી દરેક શુક્રવારે દુલ્હન બને છે આ મહિલા, જાણો તેની પાછળનું કારણ

કહેવાય છે ને કે શોખ ખુબ મોટી વસ્તુ છે, લોકોને ઘણા પ્રકારના શોખ હોય છે. કોઈને હરવા-ફરવાનો તો કોઈને ખાવા-પીવાનો! પણ પાકિસ્તાનની રહેનારી એક મહિલાને એક એવો  વિચિત્ર શોખ છે કે જેને લીધે તે હાલના સમયમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. હીરા જીશાન નામની પાકિસ્તાની મહિલા દરેક શુક્રવારે દુલ્હનની જેમ તૈયાર થાય છે, અને હેરાનીની More..

અજબગજબ ખબર વાયરલ

2021ના સૌથી અનોખા લગ્ન : 60 ફૂટ ઊંડે દરિયાની અંદર જઈને વર-કન્યાએ એકબીજાને વરમાળા પહેરાવી કર્યા લગ્ન, જુઓ વીડિયો

આજના સમયમાં લગ્ન કરવા માટે પણ લોકો અલગ અલગ નુસખાઓ કરતા હોય છે, થોડા સમયથી ડેસ્ટિનેશન વેડિંગ લોકો ખુબ જ કરાવે છે, ત્યારે ગામઠી શૈલીમાં પણ ઘણા લોકો લગ્ન કરાવતા જોવા મળે છે, પરંતુ આ દરમિયાન જ એક અનોખા લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ લગ્ન કોઇમ્બતુરમાં યોજાયા હતા, જ્યાં આ More..

અજબગજબ

ખેતરમાં ખેતી કામ કરતી વખતે મળ્યા ચાંદીના સિક્કા અને ઘરેણાંઓથી ભરેલો કળશ, મિનિટોમાં થઈ લૂંટ

યુપીના અમરોહામાં ખેતરમાં પાક વાવતા પહેલા જ ખેડૂતને ફળ મળી ગયું. નાઝીમ નામનો એક ખેડૂત પોતાના માલિકના ખેતરને ટ્રેકટર દ્વારા ખેડી રહ્યો હતો. આ દરમિયાન જ ટ્રેકટર જમીનમાં ફસાઈ ગયું, તેણે ટ્રેકટરને ઝટકો આપીને આગળ વધાર્યું તો ત્યાં ચાંદીના સિક્કા અને ઘરેણાઓ વિખેરાયેલા પડ્યા હતા.(અહીં લીધેલી તમામ તસ્વીરો પ્રતીકાત્મક છે). ઘરેણાંને જોઈને તે ટ્રેકટર પરથી More..

અજબગજબ

આ છે દુનિયાની સૌથી મોંઘી બિરિયાની, જુઓ વીડિયોમાં એવું તો શું છે તેની અંદર ખાસ ?

ખાવાના શોખ તો દરેક વ્યક્તિને હોય છે, અને આજે લોકો ખાવા માટે કિંમત નથી જોતા, બસ સારો ટેસ્ટ મળે એના માટે લોકો કોઈપણ કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે. આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી બિરિયાની વિશે જણાવીશું જેની કિંમત સાંભળીને જ આપણે હચમચી જઈએ, તે છતાં પણ લોકો આ બિરિયાની ખાવાનો શોખ ધરાવે છે. More..