અજબગજબ

22 વર્ષના યુવકે 79 વર્ષની પોતાની દાદી સાથે કર્યાં લગ્ન, કારણ જાણશો તો યુવકને થપ્પડ મારશો

યુક્રેનમાં એક અજીબ ઘટના સામે આવી છે. ત્યાં 24-વર્ષના છોકરાએ સૈન્યમાં ભરતી ન થવા માટે સંબંધમાં તેની જ દાદી સાથે જ લગ્ન કરી લીધા હતા. એલેક્ઝેન્ડર કોન્ડ્રેટુકે નામના યુક્રેનના વિન્નીત્સા શહેરના રહેવાસી 24 વર્ષીય આ યુવકે તેની 81 વર્ષીય દાદી સાથે લગ્ન કરી લીધા. યુક્રેનમાં 18 વર્ષથી 26 વર્ષના દરેક વ્યક્તિએ સેનામાં જોડાવું જરુરી હોય More..

અજબગજબ

119 વર્ષ પહેલાની તસ્વીર જોઈને પડી જશો અચંબામાં, ZOOM કરીને જોવા પર પકડી લેશો માથું

જિંદગી બધાને મળે છે અને એક દિવસ ખત્મ પણ થઇ જાય છે. જિંદગીને કોઈ પકડી નથી રાખી શકતું. જિંદગીની પળો અને યાદને યાદમાં કંડારી જ શકાય છે. પરંતુ ઘણી એવી તસ્વીરો હોય છે જે સવાલ ઉભા કરી દે છે. જેનો આજે વર્ષો બાદ પણ કોઈ જવાબ નથી મળતો. આજે અમે તમને એક એવી જ તસ્વીર More..

અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું લેખકની કલમે

કેવું હતું આજથી 100 વર્ષ પહેલાનું ગામડાનું જીવન? કરોડો દેતા પણ આવી જિંદગી તો આજે ના જ મળે!

આપણે ત્યાં એક લોકગીત છે. શહેરમાં નોકરી કરતો પતિ પોતાની નવોઢા પત્નીને પોતાની સાથે શહેરમાં રહેવા આવવા કહે છે. પણ ગામડાંના સંસ્કાર પત્નીમાં એ હદે સિંચાઈ ગયા હોય છે કે તે પતિની સાથે શહેરમાં આવવાની ઘસીને ના પાડી દે છે; એમ કહીને કે, “ગામડીયા ધણી શહેરમાં મારે નથી જાવું!” આજે આપણે વાત કરીશું ગુજરાતના ગામડાંઓનાં More..

અજબગજબ

શાકભાજી સાથે 4 તોલા સોનુ પણ ખાઈ ગયો આખલો, પરિવાર સોનું ફરી મેળવવા કરી રહ્યા છે પ્રયત્ન, પણ..

હરિયાણાના સિરસામાં કાલાંવાલી વોર્ડમાં નંબર 6 સ્થિત ગલી ખેત્રપાળવાળીમાં એક અજીબ ઘટના સામે આવી હતી. જ્યાં એક આખલો શાકભાજી સાથે ચાર તોલા સોનુ પણ ખાઈ ગયો હતો. વાત એમ છે કે એ પરિવારના લોકો શુક્રવારે કોઈ પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ ઘરની મહિલાઓ સીધી રસોઈ ઘરમાં પહોંચી અને રસોઈ કરવા લાગી હતી. એ જ સમયે More..

અજબગજબ

જો તમને એવું લાગતું હોય કે મેકઅપ કરવો રમતની વાત છે તો પહેલા આ 15 PHOTOS જોઈ લો, ખુબ ગમશે તમને

આજકાલ બધા સુંદર દેખાવા માંગે છે. પણ તેઓ જાણતા નથી કે સુંદર દેખાવા માટે તેમણે કેટલું બધું સહન કરવું પડે છે. આવું કાયમ થાય છે કે જયારે કોઈ છોકરીના નખ જોઈને મનમાં વિચાર આવે છે આવા નખ મારા પણ હોય, તે સવાર સવારના આવો મેકઅપ કેવી રીતે કર્યો હશે. જો આવું કરવાનું મન થતું હોય More..

અજબગજબ

રેસ્ટોરન્ટે આપ્યું મહિલાને આપ્યું એવું મેનુ કાર્ડ કે 40 લાખ નો દંડ ફટકારાયો

જયારે કોઈ કપલ રેસ્ટોરન્ટમાં જાય ત્યારે બિલ ભલેને કેટલું પણ આવ્યું હોય, પણ એ ફાટે તો પુરુષોના નામે જ છે. રેસ્ટોરન્ટમાં અર્પણ આ જ વાત માન્યતા બની ગઈ છે અને બિલ પણ પુરુષોના હાથમાં જ પકડાવવામાં આવે છે. પરંતુ ક્યારેય તમે એવું જોયું છે કે રેસ્ટોરન્ટવાળા મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ મેનુ કાર્ડ બનાવે? More..

અજબગજબ જાણવા જેવું

આ છે ભારતના 10 સૌથી મોંઘા હોટલ, જ્યા એક રાત રોકાવાની કિંમત છે લાખોમાં

ભારત દેશ તેના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. આ દેશ ભવ્યતા અને વિશાળતાનું પ્રતીક માનવામાં આવે છે. અહીં ફરવા અને જોવા લાયક ઘણી ઐતિહાસિક ઇમારતો અને સ્થળો છે. આથી જ અહીં પર્યટન એ એક મોટો બિઝનેસ છે. આને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં કેટલીક ખૂબ જ વૈભવી અને સંપૂર્ણ રીતે સજ્જ હોટલ More..

અજબગજબ જાણવા જેવું

1947 પહેલા આવું દેખાતું હતું આપણું ભારત, 15 દુર્લભ ફોટા જે તે સમયની યાદોને જીવંત કરે છે- ક્લિક કરીને જુઓ

ભારત દેશ આખા વિશ્વમાં પોતાની ભવ્યતા માટે જાણીતો છે. આપણા દેશની આ ખાસિયત આજથી નહિ પરંતુ શરૂઆતથી જ રહી છે. જેની ઝલક દર્શાવે છે આ તસવીરો જે 20મી સદીના પહેલા દશકમાં લેવામાં આવી હતી, જયારે ભારત દેશમાં અંગ્રેજોનું રાજ હતું. 1. 1940માં ઓક્સફર્ડ યુનિવર્સીટીના કોન્વોકેશન બાદ સિંહા સદન ખાતે રવીન્દ્રનાથ ટાગોર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સર More..