9 Days Significance ધાર્મિક-દુનિયા

દિવાળીની સાફ-સફાઈ વખતે ઘરની બહાર ફેંકી દો 7 વસ્તુ, તો જ મહાલક્ષ્મી થશે પ્રસન્ન- જરૂર વાંચો

દિવાળીની પહેલા ઘરને સાફસફાઈ કરતી વખતે ઘણી વખત આપણે જૂની વસ્તુઓને સંભાળીને રાખી દેતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે આ જૂની વસ્તુઓના મોહ આપણા ઘરમાં નકારત્મક ઉર્જાનો સંચાર કરે છે અને સકારાત્મક શક્તિઓની અસર ઓછી કરે છે. નકારાત્મક ઉર્જાના સંચારને અટકાવવા માટે થોડી વસ્તુઓ ઘરની બહાર ફેંકવી જરૂરી છે. ચાલો જાણીએ કે Read More…

9 Days Significance Navratri - Garba - History Navratri News

માત્ર આ 3 ઉપાય નવરાત્રીની નવમી તિથિની રાત્રે કરવાથી થઇ જશો માલામાલ, જાણો શું કરવાનું

શારદીય નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે મહાનવમીની રાતને લઈને એવું કહેવામાં આવ્યું છે કે અમુક એવા મહાઉપાયો કરવાથી તમારી દરેક મનોકામના દૂર થઇ જશે. હિન્દુ ધર્મ શાસ્ત્રોના આધારે નવરાત્રીના નવમા દિવસે માં દુર્ગાની મહાશક્તિઓ વધારે જાગૃત રહે છે અને આ સમયે જે પણ પોતાની ઈચ્છા પુરી માટેના ઉપાયો કરે છે તેઓની દરેક મનોકામનાઓ માતા દુર્ગા Read More…

9 Days Significance

માઁ સિદ્ધિદાત્રી (નવમું નોરતું) : સપનામાં પણ નહી વિચારી હોય એવી 8 સિદ્ધિઓ આ એક મંત્રથી મળી જશે! વાંચવા ક્લીક કરો

મહાનવરાત્રીનું પાવન પર્વ વિદાય લે છે. નવરાત્રીનું નવમું નોરતું અર્થાત્ અંતિમ નોરતું એટલે માતા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના કરવાનો દિવસ. નવરાત્રીનો છેલ્લો દિવસ નવદુર્ગાનાં નવમાં સ્વરૂપ એવાં માતા સિદ્ધિદાત્રીનાં નામે છે. જે આજના દિવસે માતાને હ્રદયથી યાદ કરે એને માટે જગતની તમામ સિદ્ધિઓના દ્વાર ખૂલી જાય છે! કેવું છે માનું રૂપ? — માતા સિદ્ધિદાત્રી કમળ અથવા સિંહ Read More…

9 Days Significance

આઠમું નોરતું (મહાગૌરી) : સાક્ષાત્ જગદંબાના એક મંત્રજાપથી આધિ-વ્યાધિ-ઉપાધિ સમૂળગી ભાગી જશે!

નવરાત્રિનું મહાપર્વ વિદાય લેવાની તૈયારીમાં હોય ત્યારે આઠમે નોરતે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ મહાગૌરીનો છે. નવદુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે મહાગૌરી. સંપૂર્ણ ગોરો વર્ણ છે જેનો જે એ માતા એટલે મહાગૌરી! માતાનો વાન આખો ગોરો છે. જેની સરખામણી ડોલરના સફેદ ફૂલ સાથે થઈ શકે તેવો! મુખમુદ્રા પણ એકદમ શાંત છે. ભક્તોના જીવનનાં Read More…

9 Days Significance Navratri - Garba - History જ્યોતિષ શાસ્ત્ર

મહાલક્ષ્મીજીનું આ સ્વરૂપ તમને બનાવી શકે છે કંગાળ, આ સ્વરૂપનાં ફોટાની ન કરવી જોઈએ પૂજા!! જાણો

જો કોઈ વ્યકિતને પોતાના જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે તો તેને સખ્ત પરિશ્રમ કરવાની જરૂરત હોય છે. પરંતુ ઘણીવાર જોવા મળ્યું છે કે સખ્ત પરિશ્રમ કરવા છતા પણ વ્યકિતને ધનની પ્રાપ્‍તિ નથી થઈ શકતી. આ પરિસ્થિતિમાં આપ ધનનાં દેવી માતા લક્ષ્મીજીની આરાધના કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે જો માતા લક્ષ્મીજીની પૂજા આરાધના Read More…

9 Days Significance

સાતમે નોરતે કાળરાત્રી(ચામુંડા) : આજના દિવસે આ ચીજોથી દૂર જ રહેજો, અઢળક સિધ્ધીઓનાં દ્વાર ખુલશે!

નવરાત્રીના સાતમા દિવસે માઁ કાળરાત્રીની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાનું આ સાતમું સ્વરૂપ છે. અને સ્વરૂપ પણ કેવું? ભયંકર વિશેષણ પણ જેને પૂરું ના પડે તેવું! માતા કાળરાત્રી એટલે જેની આંખોમાંથી જ્વાળામુખીનો ધધકતો લાવા બહાર નીકળે છે, વાળ વેરવિખેર છે, હાથમાં ઉગામેલું ખપ્પર જાણે હમણાં કાળજા સોંસરવું નીકળી જશે! કાળરાત્રી એટલે માતાનું સૌથી ભયંકર રૂપ. Read More…

9 Days Significance

છઠ્ઠે નોરતે કાત્યાયની : જાણો શું છે માતાની કથા અને પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો

નવરાત્રીનો છઠ્ઠા દિવસે નવદુર્ગાનાં છઠ્ઠા સ્વરૂપ એવાં કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે. વ્રજમંડળની અધિષ્ઠાત્રી મનાતી માઁ કાત્યાયની શક્તિનું એક અમોઘ સ્વરૂપ છે. ભવ્ય કાંતિમાન સ્વરૂપ ધારણ કરનારી કાત્યાયની માતાએ જ મહિષાસુરનો વધ કરેલો! ‘કાત્યાયની’ કેમ કહેવાયા? મહિષાસુર નામના દાનવનો ત્રણેલોકમાં હાહાકાર વર્તવા માંડ્યો ત્યારે જગદંબાએ મહર્ષિ કાત્યાયનનાં ઘરે અવતાર લીધો હતો. આ રીતે તેમણે Read More…

9 Days Significance

સ્કંદમાતા (પાચમું નોરતું) : સંતાનસુખ સહિતની અનેક મનોકામનાઓ માટે આટલું કરો, વરસશે માતાજીની અક્ષય કૃપા!

નવરાત્રીના પાંચમા દિવસે અર્થાત્ પાંચમે નોરતે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાનું આ પાંચમું સ્વરૂપ છે. સિંહ પર આરૂઢ સ્કંદમાતા સુર્યલોકની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માતાનું દેદિપ્યમાન સ્વરૂપ ભક્તનાં સર્વે દુ:ખ હરી લેવા માટે પ્રખ્યાત છે. ‘સ્કંદમાતા’ નામ શા માટે? — ‘સ્કંદ’નો અર્થ થાય છે : કાર્તિકેય. ભગવાન શિવ અને માઁ પાર્વતીના પુત્ર એટલે Read More…