જીવનશૈલી

અંબાણી પરિવાર પાસે છે ગાડીઓનું ખૂબ જ મોટું કલેક્શન, જુઓ વીડિયો…

જયારે પણ કોઈ કાર પસંદ કરવાની વાત આવે ત્યારે કારની કિંમત અને આરામદાયકતા હંમેશા પહેલા આવે છે. જો કે, વિશિષ્ટ કારોની પસંદગી માટે દેશનો સૌથી ધનિક અંબાણી પરિવાર અગ્રણી સ્થાને આવે છે. તેમની પાસે બીએમડબ્લ્યુથી માંડીને બેન્ઝ સુધીની કારના નવીનતમ મોડલ્સ છે. તેમની કારના કલેક્શનમાં પહેલાના સમયની કારથી શરૂ કરીને બ્રાન્ડ ન્યુ મોડલો સુધીની કાર છે.

Img Source

વિદેશી કારથી માંડીને સુપરકાર્સ અને લક્ઝુરિયસ એસયુવી કાર સુધી વિશાળ વિવિધતાથી ભરેલું છે મુકેશ અંબાણીની કારનું કલેક્શન. મુકેશ અંબાણી મુખ્યત્વે કસ્ટમાઈઝડ અને સંપૂર્ણપણે બખ્તરવાળી મર્સિડીઝ S600 કાર છે. મુકેશ અંબાણીના કારણ કલેક્શનમાં રોલ્સ રોયસ, એસ્ટન માર્ટિન, બેન્ટલી, અને એ સિવાય પણ બીજી લક્ઝુરિયસ ગાડીઓ જોવા મળશે.

તેમના કલેક્શનમાં કેટલીક કારો તો ક્લાસિક માસ્ટરપીસ છે જેમ કે બેન્ટલી બેન્ટાગા, જૂની જનરેશનની મર્સિડીઝ-બેન્ઝ ઇ-ક્લાસ, મર્સિડીઝ G63 AMG, બેન્ટલી મુલસેન, રોવર એસયુવી, રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ ઓટો, પોર્શ કેયેન, અને બીજી ઘણી ગાડીઓ જોવા મળે છે. જો અંબાણીની બધી જ ગાડીઓ એક સાથે રસ્તા પર ઉતારવામાં આવે તો મુંબઈના રસ્તાઓ પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ થઇ જાય.

જુઓ વીડિયોમાં અંબાણી પાસે કેટલી ગાડીઓ છે:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks