જીવનશૈલી

કૂતરાની જેમ પત્નીને ફેરવનાર આ માણસ જીવે છે આવી જલ્સાવાળી લાઇફ, જુઓ વૈભવી લાઈફ 15 PHOTOS

મલ્ટીમિલેનીયર ‘ટોબેકો ટાયકૂન ટ્રેવર્સ કેન્ડિમેન બેનોન’ પોતાની લગ્ઝરી લાઇફસ્ટાઇલ અને વાઈલ્ડ પાર્ટીઝ માટે હંમેશા ચર્ચામાં રહે છે. હાલ તેના આલીશાન આશીયાનાની તસ્વીરો સામે આવી છે. તેની દરેક પાર્ટીઓ તેના 24 કરોડ ગોલ્ડ કોસ્ટમાં જ હોય છે.

 

View this post on Instagram

 

I’m only with them for their honey. #HoneyDigger

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

અહીં તે પોતાની પત્ની તાએશા, ચાર બાળકો અને ચાર ગર્લફ્રેન્ડની સાથે રહે છે. દરેક પાર્ટીના થીમના હિસાબે ગાર્ડનને તૈયાર કરવામાં આવે છે. તેના આલીશાન બંગલામાં ગોલ્ડ પ્લેટેડ સ્વિમિંગ પુલથી લઈને સિનેમા, બ્રાન્ડેડ વોચિસ અને કપડાનું વૉર્ડરોબ પણ છે.

 

View this post on Instagram

 

When I am silent, I have thunder hidden. #RollsRoyce #TraversBeynon

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

કેન્ડિમેન એ સમયે ખુબ ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની પત્નીને ગળામાં કૂતરાની જેમ પટ્ટો નાખીને ફેરવતી તસ્વીર સામે આવી હતી. 46 વર્ષના કેન્ડિમેને આ બંગલો વર્ષ 2010માં 24 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને બે વર્ષ પહેલા તેનું રીનોવેશન કરાવ્યું હતું.

 

View this post on Instagram

 

Like a Hammer in a Hummer. #CandymanTour #Candyman #CandyshopAngels #TraversBeynon

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

મેંશનની સામે જ બે પામ ટ્રી અને કલાસિકલ પોન્ડ આવેલું છે. કેન્ડિમેન તેના ગાર્ડનમાં 1 મિલિયન ડોલરની લાગતથી એક નવો સ્વિમિંગ પુલ બનાવ્યો હતો. બંગલામાં લાગેલો લાકડાનો આંગળનો દરવાજો ગોલ્ડ પ્લેટેડ છે અને તેની આસપાસ બે સફેદ રંગના સ્ટેચ્યુ અને સારી રીતે ટ્રિમ કરેલી લોન છે.

 

View this post on Instagram

 

What better way to cool off in this #heatwave

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

તેના સિવાય રોમના ટ્રેવી ફાઉન્ટેનના માર્બલનું રેપ્લિકા બનાવ્યું અને બંગલામાં 12 લોકોના હિસાબે સિનેમાહોલ પણ તૈયાર કરાવડાવ્યો હતો. એક એરિયા તો માત્ર વૉર્ડરોબ માટે જ છે.પહેલા 9 બેડરૂમ હતા પણ રીનોવેશન પછી તેણે નવા 6 બેડરૂમ બનાવડાવ્યા

 

View this post on Instagram

 

Candy Shop Mansion

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

અને પોતાના બેડરૂમની સાઈઝ ડબલ કરી અને તેમાં ત્રણ કિંગ સાઈઝના બેડ લગાવ્યા. એટલે કે હાલ તેના બંગલામાં 15 બેડરૂમ અને 19 બાથરૂમ્સ છે. માસ્ટર બેડરૂમની સાથે સ્પા અને એક બ્યુટી સ્ટેશનને પણ જોડવામાં આવ્યું છે.કેન્ડિમેનના ઓટોમેટિક ગ્લાસડેરવાળા ગેરેજમાં અનેક ગાડીઓનો કાફલો છે.

 

View this post on Instagram

 

Back to Business

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

જેમાં ફેરારી એફ 40, લેમ્બોર્ગીની એવેન્ટેડર, રોલ્સ રૉયસ ફેન્ટમ કોપ, જીપ અને ગોલ્ડ સ્પ્રેડ મોટરબાઈક પણ શામિલ છે. આ દરેક ગાડીઓ પર CM અને TBનો લોગો લાગેલો છે. CM તેના હુલામણા નામ ‘કેન્ડિમેન’ માટે અને TB ‘ટ્રેવર્સ બેનોન’નું શોર્ટ ફોર્મ છે.

 

View this post on Instagram

 

Come down to get on the priority list for this year’s party at the new Upper Coomera FREECHOICE store.

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

ઇન્સ્ટાગ્રામ પર લગ્ઝરીયસ લાઇફથી લઈને પુલ સાઈડ પાર્ટીઓ અને મોંઘી ગાડીઓની તસ્વીરો પોસ્ટ કરીને તે ચર્ચામાં બની રહે છે. તે પોતાના આશીયાનામાં દરેક દિવસ શાનદાર પાર્ટીનું આયોજન કરે છે. પાર્ટીમાં છોકરીઓનો ખૂબ જમાવડો રહે છે.

પોતાના ચાર બાળકોમાંથી બે તેની પત્ની તાએશાના અને અન્ય બે બાળકો તેની પૂર્વ પત્નીના છે જે 1991માં મિસ વર્લ્ડ રહી ચુકી છે. એક ઇન્ટરવ્યૂમાં કેન્ડીમેને કહ્યું કે તે મોટાભાગે પોતાનો બેડ પત્નીની સાથે સાથે ચાર ગર્લફ્રેન્ડ સાથે પણ શેર કરે છે. તેનું કહેવું છે કે આ વાતથી લઈને તેની પત્નીને કોઈ આપત્તિ નથી.

26 વર્ષની તાએશાનું કહેવું છે કે, “કેન્ડિમેનની ઘણી બધી પ્રેમિકાઓ છે પણ પત્ની હું એકલી જ છું. આ છોકરીઓ આવે છે અને અમુક દિવસોમાં ચાલી જાય છે. સોશિયલ મીડિયા પર પણ તે ઘણી છોકરીઓથી ઘેરાયેલા રહે છે પણ મને તેનાથી કોઈ જ અણગમો નથી.”

 

View this post on Instagram

 

You don’t get to the top by following the rules. #MuscleAndHustle #FREECHOICE #CandyShopMansion

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

દાઢીની સાથે લાંબા વાળ રાખનારા ટોબેકો ટાયકૂન ટ્રેવર્સ કેન્ડિમેનના આખા ઓસ્ટ્રેલિયામાં 200થી પણ વધારે સ્ટોર છે. તેની એક મોટી તમાકુની કંપની છે. બે વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર તેણે એક તસ્વીર શેયર કરી હતી જેમાં તેની પત્ની તાએશા અને એક પ્રેમિકા ઘૂંટણો પર નજરમાં આવી હતી

અને તેના ગળામાં કુતરાનો બેલ્ટ બાંધેલો હતો. આ પોસ્ટ પર ટ્રેવર્સે કૅપ્શન ‘ડોગી સ્ટાઇલ’ને કોટ કર્યો હતો. જો કે આ તસ્વીરને વિવાદિત જણાવામાં આવી હતી. આ તસ્વીર પર તાએશાના દાદા-દાદીએ પણ વિવાદ ઉઠાવ્યો હતો.પત્નીને કૂતરાની માફક ફેરવીને ચર્ચામાં આવેલા ઓસ્ટ્રેલિયાના ટોબેકો ટાયકૂન ટ્રેવર્સ બેનૉન ચર્ચા આવ્યો હતો.

 

View this post on Instagram

 

Bed time but not sleep time… #bed #girls #play #fun #goodnight #candyman #candyshopmansion

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

પછી ટ્રેવર્સે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ગરોળીના વેશમાં સજ્જ એક શખસ પાંચ ગર્લ્સને ઢસડીને પાંજરામાં પૂરતો નજરે પડે છે. ટ્રેવર્સ રેગ્યુલર પોતાના ગર્લ સાથેના ફોટો પોસ્ટ અવારનવાર કરતો રહે છે, તેના ઈસ્ટાગ્રામ પર 8 લાખથી વધુ ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

Whatever floats ya boat #mrandmrscandyman #weekend #candyshopmansion

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

કેન્ડીમેન 2015માં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને સમાચારોમાં અચાનક ચર્ચામાં આવ્યો હતો. તે ફોટોમાં તેની પત્ની તાએશા તથા અન્ય એક છોકરીઓ હાથ તથા ઘૂંટણના ટેકે (ચોપગા પ્રાણીઓ ચાલતા હોય છે તેમ) ચાલતી નજરે પડી હતી જ્યારે ટ્રેવર્સે તેમના અન્ડરગારમેન્ટની સ્ટ્રિપ પકડેલી હતી. આ પોસ્ટના તૈતિલમાં ટ્રેવર્સે ‘ડૉગી સ્ટાઇલ’ લખ્યું હતું.

 

View this post on Instagram

 

Pool days #candyshopmansion

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

તમને જણાવી દઈએ કે આ પોસ્ટને લઇને ભારે હોબાળો થયો હતો. તાએશાના દાદા-દાદીએ પણ વિરોધ કરેલો હતો. ટ્રેવર્સ ઇન્સ્ટાગ્રામ પર લક્ઝુરિયસ લાઇફથી લઇને પૂલ સાઇડ પાર્ટીઓ અને મોંઘી કારોનાં ફોટોગ્રાફ્સ તસ્વીરોને લીધે ફેમસ થયો છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં તેનો 37 લાખ ડૉલર (23.37 કરોડ રૂપિયા)નો આલીશાન બંગલો છે, જ્યાં તે ઘણી પાર્ટીઓનું આયોજન કરતો રહેતો હોય છે.

 

View this post on Instagram

 

Beast on wheels #beastmode #lamborghini #candyman

A post shared by Candy Shop Mansion (@candyshopmansion) on

ઓસ્ટ્રેલિયાના આ ટોબેકો ટાયકૂનની પાર્ટી જોશો તો તમને એવું લાગે કે આ છે વર્લ્ડની સૌથી બેસ્ટ એડલ્ટ પાર્ટી. ઉપરથી સૌથી મોટી વાત એ છે કે આ પાર્ટીમાં જવા માટે તમારે કોઈ ફી ચૂકવવી પડતી નથી. મફતની પાર્ટીમાં દુનિયાભરની ડિશિસથી લઈને અલગ અલગ જાતની વાઈને અને દારૂની જોરદાર રેલમછેલ હોય છે. આ સાથે જ હોટ ગર્લ્સની ભરમાર પણ છે જ. જોકે આ પાર્ટીમાં તેમને જ ફ્રી એન્ટ્રી મળે છે જેઓ હેન્ડિકેપ્ડ હોય છે.