ખબર

કેન્ડલ લાઈટ ડિનર બની શકે છે તમારા માટે મોતનું કારણ…અત્યારે જ વાંચો નહીંતર

આજના સમયમાં જેવી-જેવી રીતે લોકોની દિનચર્યામાં ફેરફાર આવે છે તેવી જ રીતે બીમારીઓ પણ વધુ થાય છે. આજના આ ફેશનના સમયમાં લોકો તેની ગર્લફ્રેન્ડ અને લાઈફ પાર્ટનરને લઈને વધુમાં વધુમાં સમય વિતાવવા માટે રેસ્ટોરન્ટમાં વિતાવવાનું પસંદ કરે છે. ત્યારે લોકો ‘કેન્ડલ લાઈટ’ ડિનરમાં જવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે, આ ‘કેન્ડલ લાઈટ’ ડિનર તમારા મોતનું કારણ બને છે. આ ‘કેન્ડલ લાઈટ’ ડિનર ડેટ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.

Image Source

આવો જાણીએ કેન્ડલ લાઈટ ડિનર કેટલું ખતરનાક છે.

એક રિસર્ચમાં જાણવામાં આવ્યું છે કે, મીણબત્તીમાંથી નીકળેલા ધુમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, સિગરેટમાંથી નીકળેલા ધુમાડામાં રહેલું ટોક્સિન મીણબત્તીના ધુમાડામાં પણ હોય છે. શોધકર્તાઓએ મીણબત્તીના ધુમાડાનો ટેસ્ટ કરવામાં આવતા તેમાં જાણવા મળ્યું હતું કે, પૈરાફીનમાં મીણબત્તીમાંથી નીકળતા હાનિકારક ધુમાડા ફેફસાના કેન્સર અને શ્વાસની જેવી બીમારીનું કારણ બનાવી શકે છે.

Image Source

મીણબત્તીની વધુ નજીક બેસવાની ધુમાડાની ધીરે-ધીરે તમારા સ્વાસ્થ્ય પર અસર કરે છે. જે લોકો કેન્ડલ લાઈટ ડિનરમાં જતા હોય તે લોકોએ સતર્ક રહેવું જોઈએ. કહેવામાં આવે છે કે, બંધ રૂમમાં મીણબત્તીનો ધુમાડો તો વધુ ખરાબ અસર કરે છે.

મીણબતીમાં ધુમાડામાં રહેલા કેમિકલ્સ ખરાબ વાતાવરણને કારણે લોકોને અસ્થમા, એગ્જીમ આ સિવાય સ્કિન સંબંધી તકલીફોને દૂર કરે છે. જે લોકો ક્યારેક-ક્યારેક ‘કેન્ડલ લાઈટ’ ડિનરમાં જાય છે તે લોકોને ખાસ કંઈ ફેર નથી પડતો.

Image Source

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મધમાખીના મધપૂડામાંથી બનાવવામાં આવેલ મીણ અને સોયાથી બનેલી મીણબત્તીથી વહુ નુકસાન નથી થતું. આથી ફક્ત આ પ્રકારની જ મીણબત્તી વાપરવી જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.