આ મહિલા કરે છે એવો મેકઅપ કે લોકો અસલી નકલીનો ફર્ક પણ ભૂલી જાય છે, વીડિયો જોઈને તમે પણ ચક્કર ખાઈ જશો

સોશિયલ મીડિયા ઉપર મેકઅપને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો તો એવા પણ હોય છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. પરંતુ ખાસ સ્ત્રીઓને અલગ અલગ મેકઅપ ટ્રિક જોવી ખુબ જ પસંદ હોય છે, ત્યારે આજે અમે તમને એક એવી મહિલાના મેકઅપ વિશે જણાવીશું જેના વીડિયો જોઈને જ તમે ચક્કર ખાઈ જશો.

 

View this post on Instagram

 

A post shared by MIMI CHOI (@mimles)

કેટલાક મેકઅપ આર્ટિસ્ટ એવા હોય છે જે પોતાના આર્ટથી દુનિયાને પણ ચોંકાવી દેતા હોય છે. આવું જ કંઈક કરી રહી છે કેનેડાના વૈંકૂવરની મિમિ ચોઈ. જેનું કામ જોઈને લોકો પણ હક્કા બક્કા રહી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by MIMI CHOI (@mimles)

કારણ કે તેનું કામ જ એવું છે કે તે લોકોના મગજ સાથે રમે છે. જેના કારણે દુનિયા તેને ફક્ત “મેકઅપ આર્ટિસ્ટ” જ નહીં પરંતુ એલ્યુઝન મેકઅપ આર્ટિસ્ટ તરીકે ઓળખે છે. હાલના જ તેને પોતાનો ચહેરો એક કોયડાના રૂપમાં બદલ્યો તો તેનો આ વીડિયો ઇન્ટરનેટ ઉપર છવાઈ ગયો.

 

View this post on Instagram

 

A post shared by MIMI CHOI (@mimles)

મિમિના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ લાખો ફોલોઅર્સ છે. તેને 1.5 મિલિયન લોકો ફોલો કરે છે અને તેના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by MIMI CHOI (@mimles)

કહેવા ખાતર તો મિમિ એક મેકઅપ આર્ટિસ્ટ છે પરંતુ આ ફક્ત મેકઅપ નહીં કલાકારી છે. કાજલ, લિપસ્ટિક અને આઈશેડો જેવા સામંથી તે શરીર ઉપર એવી તસવીરો બનાવે છે કે જેને જોઈને તમે એકવાર તો છેતરાઈ જ જાઓ.

 

View this post on Instagram

 

A post shared by MIMI CHOI (@mimles)

ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલી તસ્વીરોમાં તેને હાથમાં ફ્રેન્ચ ફ્રાઈઝ,  પગને છોલાયેલા અને કેળાની જેમ બનાવે છે. જેને જોઈને વિશ્વાસ કરી શકવો પણ મુશ્કેલ બને છે.

 

View this post on Instagram

 

A post shared by MIMI CHOI (@mimles)


મિમિએ 16 જુલાઈના રોજ એક વીડિયો શેર કર્યો હતો. જેના કેપશનમાં તેને લખ્યું હતું, “તામ્ર મેકઅપનો મગનતો ભાગ કયો છે?” આ વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by MIMI CHOI (@mimles)

એવું પહેલીવાર નથી કે મિમીનો કોઈ વીડિયો વાયરલ થયો હોય. આ પહેલા પણ તેને ઘણા એવા રત્ન વીડિયો બનાવીને લોકોને હેરણીમાં મૂકી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by MIMI CHOI (@mimles)

મેકઅપ આર્ટિસ્ટના રૂપમાં કામ કરનારી 35 વર્ષીય મિમિએ જણાવ્યું કે તેને મેકઅપ સાથે ત્યારે પ્રેમ થયો જયારે તે 28 વર્ષની હતી. તેને લાગ્યું કે તેનો જન્મ અદભુત મેકઅપ કરવા માટે જ થયો છે. અને તે આ ફિલ્ડમાં આવી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by MIMI CHOI (@mimles)

પોતાનું સપનું પૂર્ણ કરવા માટે તેને સ્કૂલ ઇન્સ્ટ્રકટરની નોકરી પણ છોડી દીધી અને ત્યારબાદ બ્યુટી સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. આ સ્કૂલમાં ભણતા ભણતા તેને પોતાના મેકઅપ ક્રિએશનની કેટલીય તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી. તેનો મેકઅપ એટલો પ્રભાવશાળી હતો કે લોકો તેને જોઈને જ હેરાન રહી ગયા.

 

View this post on Instagram

 

A post shared by MIMI CHOI (@mimles)

લોકડાઉન દરમિયાન મીની વીડિયો કોન્ફ્રન્સના મધ્યમથી ઓનલાઇન ક્લાસ પણ આપી રહી હતી. તેના માટે કોઈ પણ મેકઅપ કરવો ડાબા હાથનો ખેલ છે. કોઈપણ ફેસ બનાવવો તેના માટે ડાબા હાથનો ખેલ છે.

Niraj Patel