મનોરંજન

આ અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું-કોલેજના દિવસોમાં ડ્રગ્સ આપીને થયું હતું શારીરિક…જાણો વિગત

આગળના અમુક વર્ષોમાં ઘણી અભિનેત્રીઓએ યૌન શોષણ સાથે જોડાયેલી ઘટનાઓ મીડિયાની સામે રાખી છે એવામાં આ લિસ્ટમાં એક અન્ય ફેમસ અભિનેત્રીનું નામ જોડાઈ ગયું છે. અભિનેત્રી કૈમીલા મેન્ડેસ એ ઇન્ટરવ્યુના દરમિયાન પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસાઓ કર્યા છે.

 

View this post on Instagram

 

she sandboards 🏄🏻‍♀️

A post shared by camila mendes (@camimendes) on

કૈમીલાએ જણાવ્યું જે કોલેજના દિવસોમાં તેની સાથ એક ભયાનક ઘટના બની હતી. ઇન્ટરવ્યૂમાં કૈમીલાએ કહ્યું કે જ્યારે તે ન્યુયોર્ક યુનિવર્સીટીની Tisch School of the Arts માં ભણી રહી હતી ત્યારે શરૂઆતના દિવસોમાં તેનું શારીરક શોષણ થયું હતું.

 

View this post on Instagram

 

☀️⭐️ still high on yellow 🤪 @prabalgurung

A post shared by camila mendes (@camimendes) on

કૈમીલાએ પોતાના કોલેજના દિવસો યાદ કરતા કહ્યું કે,”કોલેજમાં પહેલું વર્ષ ખુબ મુશ્કિલ ભર્યું રહ્યું હતું મેં ખુબ ખરાબ અનુભવો કર્યા હતા. એક વ્યક્તિએ મને દગાથી ડ્રગ્સ આપીએ શારીરિક શોષણ કર્યું હતું”.

 

View this post on Instagram

 

it comes in handy that @beau_nelson is not only a talented makeup artist but also an amazing photographer

A post shared by camila mendes (@camimendes) on

જો કે કૈમીલાએ આ ઘટના વિશે વધારે તો કંઇ વાત ન કરી પણ ઘટના પછી તેણે નક્કી કરી લીધું હતું કે તે પોતાની સુરક્ષા અને સહજતા માટે જીવનમાં બધું જ કરશે.

 

View this post on Instagram

 

desert thot 🌴 @nastygal #nastygalsdoitbetter #ad

A post shared by camila mendes (@camimendes) on

આ ઘટના પછી કૈમીલાએ પોતાની પીઠ પર ટૈટૂ બનાવડાવ્યું હતું, તેમાં લખ્યું હતું કે,”’to build a home’. આ ટૈટૂ વિશે વાત કરતા કૈમીલા કહે છે કે ટૈટૂ તેને યાદ અપાવે છે કે માત્ર પોતાને જ નહિ પણ પોતાની આસપાસના વાતાવરણને પણ મજબૂત બનવાવવાનું છે.

 

View this post on Instagram

 

🦇 @schonmagazine @duggangram

A post shared by camila mendes (@camimendes) on

જણાવી દઈએ કે કૈમીલા નેટફ્લિક્સની ઝીરીઝ રિવરડેલમાં જોવા મળી ચુકી છે. કૈમીલાએ આગળ કહ્યું કે તે પોતાના ફૈન્સ માટે એક રોલ મૉડલ બનવા માગે છે. આ સિવાય તે ઈચ્છે છે કે દરેકમાં ખાવા-પીવાની આદત સાથે જોડાયેલા ડિસઓર્ડરમાં સુધાર આવે અને તેના માટે તે દરેકને જાગરૂક કરવા માગે છે. કૈમીલાના અનુસાર કોલેજના દિવસોમાં તેની તેને ખુબ જ જરૂરિયાત હતી.

 

View this post on Instagram

 

somehow gotta find my way back into this dress ⚡️ @cosmopolitan @ericraydavidson

A post shared by camila mendes (@camimendes) on

કૈમીલા આગળ કહે છે કે,”હું કોલેજમાં હતી જ્યારે મારી પાસે આકર્ષક શરીર ને સકારાત્મક્તાની બાબતમાં કોઈ રોલ મૉડલ ન હતા. તે સમયમાં તે બાબત વિશે કોઈ વાત પણ કરતું ન હતું. ત્યારે દુબળું-પાતળું હોવું વધારે પસંદ કરવામા આવતું હતું.

 

View this post on Instagram

 

haven’t you heard? i’m the healthy man around here. @menshealthmag on stands now!

A post shared by camila mendes (@camimendes) on

કૈમીલાનું કહેવું છે કે,”સારું સ્વાસ્થ્ય વધારે જરૂરી છે ન કે તમારો બહારનો દેખાવ કેવો છે. આપણે એવી વસ્તુઓ પસંદ કરવી જોઈએ જે આપણા માટે યોગ્ય હોય, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે યોગ્ય હોય, આપણી આત્મા અને મન-મગજ માટે યોગ્ય હોય”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks