અજબગજબ

દુનિયાનું એક એવું બજાર જ્યાં કન્યાઓ ભરાય છે મેળો, દરેક ઉંમરની છોકરી વેચાય છે, જાણો એવી તો શું છે મજૂરી

આ બજારમાં દરેક ઉમરની છોકરીઓ મળે છે, જાણો ક્યાં આવેલ છે આ બજાર..

દુનિયાના આલગ અલગ બજારો વિશે આપણે જાણીએ છીએ, દુનિયામાં ઘણી જગ્યાઓ એવી પણ છે જ્યાં શરીર સુખ માણવા માટે ઢગલાબંધ છોકરીઓ પણ મળી જાય છે, પરંતુ આજે અમે તમને એક એવા બજાર વિશે જણાવીશું જ્યાં શરીર સુખ માણવા માટે નહિ પરંતુ લગ્ન કરવા માટે કન્યાઓનો મેળો ભરાય છે.

Image Source

આમ તો કોઈ છોકરીને વેચવી એ ગુન્હો ગણવામાં આવે છે પરંતુ ઘણીવાર મજબૂરી એવી હોય છે કે આ પગલું પણ ભરવું પડે છે. પરંતુ આ દુનિયામાં બુલ્ગારિયા નામનો એક દેશ છે જ્યાં છોકરીઓ વેચવામાં આવે છે. અને સૌથી મોટી વાત એ છે કે અહીંયા છોકરીઓ વેચવાનું કામ તેના માતા-પિતા જ ખુશી ખુશી કરતા હોય છે.

Image Source

તો આમ છોકરીઓને પણ આ બજારમાં વેચાવવાથી કોઈ વાંધો નથી. તેને તો આ છોકરીઓ વર શોધવું માટેનું એક સારો ઉપાય માને છે. બુલ્ગેરિયા એ યુરોપિયન સંઘનો એક ભાગ છે. તે 2007 માં યુરોપિયન સંઘમાં જોડાયું હતું. આ બજાર બુલ્ગારિયામાં બાચકોવા મોનેસ્ટ્રીની નજીક આવેલું છે. અહીંયા 300થી 400 ડોલરમાં છોકરીઓને વેચવામાં આવે છે.

Image Source

બુલ્ગારિયામાં રહેવા વાળા રોમા સમુદાય આજે પણ કેટલીક રૂઢ થઇ અયેલી પરંપરાઓને પાછળ નથી છોડી શક્યું, અહીંયા ઓટાભાગની રોમા યુવતીઓએ કોલેજ ક્યારેય જોઈ પણ નથી. એની પાછળનું કારણ તેમની માનસિક પછાતતા છે. જે યુવતીઓને આગળ વધતા રોકે છે.

Image Source

રોમા સમુદાયની આ છોકરીઓને જ્યારથી માસિક ધર્મ શરૂ થાય છે ત્યારે તેમની સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવે છે. ત્યારબાદ તેમને ભણવાની છૂટ નથી આપવામાં આવતી અને તેમને લગ્ન યોગ્ય માની લેવામાં આવે છે. આ જ કારણ છે કે બુલ્ગારિયામાં યુવતીઓને લગ્ન માટે વેચી દેવામાં આવે છે, જેમાંથી ઘણી તો નાબાલિક હોય છે.

Image Source

બિલગારીયામાં આ બ્રાઇડલ માર્કેટ વર્ષમાં ચાર વાર ભરાય છે. લગ્નની ઈચ્છા રાખનારી યુવતી અહીંયા પોતે અથવા તો પોતાના પરિવાર સાથે દુલ્હનની જેમ તૈયાર થઈને આવે છે. યુવતીઓની ઈચ્છા રાખનારા યુવકો પણ અહીંયા હોય છે. આ બજારની અંદર યુવક અને યુવતી પોતાની પસંદ અનુસાર એકબીજા સાથે વાત કરે છે.

Image Source

તે બંને જે ચર્ચા કરે છે તેની અંદર તેમની પસંદ-ના પસંદ, કામ ધંધો અને પરિવાર સંબંધિત બધી જ જાણકારી હોય છે. અહીંયા આવનરા યુવકો માટે યુવતી સુંન્દર હોવા ઉપરાંત ઘરકામમાં માહિર હોવી પણ ખુબ જરૂરી છે. યુવકો માટે યુવતીની ઉંમર પણ સૌથી વધુ મહત્વ ધરાવે છે.

Image Source

બુલ્ગારિયામાં રોમા સમુદાય સંપન્ન સમુદાયોમાં નથી આવતું, અહીંયા આજે પણ લોકો આભાવમાં જિંદગી જીવી રહ્યા છે. એટલા જ માટે યુવતીઓને પણ એવા યુવકની તલાસ હોય છે જેમની પાસે સારા પૈસા હોય અને તે સારી રીતે પોતાની જીવન તેમની પાસે વિતાવી શકે, કેટલીક યુવતીઓ ખુશી ખુશી કે કેટલીક પોતાની ઈચ્છાથી તેની અંદર જોડાય છે.