સોશિયલ મીડિયામાં આજકાલ બુઢાપાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.ઘણા લોકો એક ખાસ એપની મદદથી બૂઢાપાનું ફોટો મૂકીને સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. તમાએ મિત્રો પર ફેસબુક પર તેના બુઢાપાની તસવીરો શેર કરતા રહે છે. તે લોકો 30 કે 35 વર્ષ પછી કેવા જોવા મળશે. આ એપનો ઉપયોગ બોલીવુડના અમુક સ્ટાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આમાંથી ક્રિકેટર પણ બાકાત નથી રહ્યા.
વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ હાલમાં બધા ખેલાડીઓ ફ્રી છે. ત્યારે સમય પસાર કરવા માટે ક્રિકેટરો પણ બુઢાપાની ફોટો શેર કરતા રહે છે. સાથે જ લખે છે કે, જુઓ 2050માં કેવા દેખાશે ટિમ ઇન્ડિયાના ખેલાડીઓ
વિરાટ કોહલી
ટિમ ઇન્ડિયાનો કેપ્ટ્ન વિરાટ કોહલી 2050માં સફેદ વાળ અને સફેદ દાઢી ઉગી નીકળી હશે.
How @imVkohli look in his old age hummmm angry man with lot of anger @BCCI @Shoaib_Jatt @BBCUrdu #ViratKohli #teamindia pic.twitter.com/C1uyDAh9lz
— Baber khan (@Baberkhansr) July 16, 2019
મહેન્દ્રસિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોનીને 2050માં સફેદ અને કાળા મિશ્રિત વાળ હશે.
રોહિત શર્મા
રોહિત શર્માના લુકમાં 2050 માં થોડો જ ફેરફાર હશે.

દિનેશ કાર્તિકનો લુક હશે કંઈક આવો.

ભુવનેશ્વર કુમાર 2050માં દેખાશે કંઈક આવા લુકમાં

રવિન્દ્ર જાડેજાના લુકમાં પણ 2050માં ફેરફાર થશે.

બુઢાપા ચેલેન્જમાં યૂજવેન્દ્ર ચહલ 2050માં દેખાશે કંઈક આવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks